ફણસ ની ગોટલી નું શાક.(Jackfruit's Seeds Sabzi Recipe Gujarati)

#MVF
ફણસ ની અંદર થી પેશીઓ નીકળે છે. પેશીઓ માં થી લાલ રંગની ગોટલી નીકળે છે.એ ગોટલી શેકીને પણ ખવાય છે અને તેનું શાક પણ ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે.
આ શાક ખૂબ જ ગુણકારી છે. આ શાક ગામઠી રીતે બનાવ્યું છે. વરસાદ ના વાતાવરણમાં ગરમ શાક રોટલી કે રોટલાની સાથે ખાવાની મજા માણો.
ફણસ ની ગોટલી નું શાક.(Jackfruit's Seeds Sabzi Recipe Gujarati)
#MVF
ફણસ ની અંદર થી પેશીઓ નીકળે છે. પેશીઓ માં થી લાલ રંગની ગોટલી નીકળે છે.એ ગોટલી શેકીને પણ ખવાય છે અને તેનું શાક પણ ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે.
આ શાક ખૂબ જ ગુણકારી છે. આ શાક ગામઠી રીતે બનાવ્યું છે. વરસાદ ના વાતાવરણમાં ગરમ શાક રોટલી કે રોટલાની સાથે ખાવાની મજા માણો.
Cooking Instructions
- 1
સૌ પ્રથમ મેથી દાણા ને એક કલાક પાણીમાં પલાળી રાખો. ફણસ ની ગોટલી ધોઈને મધ્યમ તાપે ત્રણ સીટી કરી બાફી લો. ગોટલી ઠંડી થાય એટલે છોલીને નાના ટુકડા કરી લેવા.
- 2
એક પેનમાં તેલ મૂકી તેમાં રાઈ, જીરું અને હિંગ નાખી વઘાર કરો. કાંદા નાખી સાંતળો. લીલાં મરચાં આદું નાખી મિકસ કરો. પલાળેલી મેથી દાણા પાણી નિતારી મિક્સ કરો. બધા મસાલા નાખી મિકસ કરો.
- 3
અડધો કપ પાણી ઉમેરો. ગોટલી નાખી મિકસ કરો. ત્રણ થી ચાર મિનિટ મધ્યમ તાપે થવા દો. ગેસ બંધ કરી કોથમીર નાખી સર્વ કરો.
Cooksnaps
Did you make this recipe? Share a picture of your creation!
Similar Recipes
-
ત્રિરંગી સેન્ડવીચ ઢોકળાં ત્રિરંગી સેન્ડવીચ ઢોકળાં
અલગ અલગ ઢોકળાં અમારા ફેમિલી નું સૌથી વધું ફેવરેટ ફુડ છે. ગઈ કાલે #cookpadgujarati પર Palak Sheth ના સેન્ડવીચ ઢોકળાં જોયા. બનાવ્યા વગર રહેવાયું નહિ!!!! મેં એમની રેસીપી માં થોડા ફેર-ફાર કરી ને આ બનાવ્યા છે. ટેસ્ટ માં તો બહું સરસ થયા છે.... 😋😋 ઘરમાં બધા ને બહુ જ ભાવ્યાં...તમે જ જોઈ ને કહો કે કેવા બન્યા છે?😋😋😍😊🤤#સ્ટીમ#વીકમીલ૩#માઈઈબુક#cookpad#cookpadgujarati#cookpadindia Suchi Shah -
આલૂ પાલક સબ્જી (Aloo Palak Sabji Recipe In Gujarati) આલૂ પાલક સબ્જી (Aloo Palak Sabji Recipe In Gujarati)
#GA4#Week2#Post1 Sunita Shailesh Ved -
-
-
વટાણા નું શાક.(Green peas Sabji recipe in Gujarati) વટાણા નું શાક.(Green peas Sabji recipe in Gujarati)
#FFC4 વટાણા નું શાક રોટલી, ભાખરી કે પરાઠા સાથે ઉપયોગ કરવો. ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. Bhavna Desai -
લીલી હળદર નું શાક (lili haldar sabzi recipe in Gujarati) લીલી હળદર નું શાક (lili haldar sabzi recipe in Gujarati)
#CB9#week9#cookpadindia#cookpad_gujલીલી હળદર નું શાક એ રાજસ્થાન અને ઉત્તર ગુજરાત નું પ્રખ્યાત શિયાળુ વ્યંજન જ છે. લીલી હળદર થી આપણે સામાન્ય રીતે અથાણાં, તાજા અથાણાં, જ્યુસ વગેરે વધારે બનાવતા હોઈએ છીએ પરંતુ લીલી હળદર થી બનતું આ શાક ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે અને સ્વાસ્થ્યપ્રદ પણ છે. રાજસ્થાન માં તો શિયાળામાં થતા લગ્ન પ્રસંગ કે બીજા કોઈ પણ પ્રસંગ માં લીલી હળદર નું શાક ખાસ પીરસાય છે. Deepa Rupani -
કેળાનું શાક (Banana Sabji Recipe In Gujarati) કેળાનું શાક (Banana Sabji Recipe In Gujarati)
#GA4#week2કેળાનું શાક બનાવવામાં ખૂબ જ સરળ છે. અને સ્વાદ માં ખૂબ જ સારું લાગે છે Pooja Purohit -
ગલકા મગદાળનું શાક (SpongeGourd Moongdal Sabji Recipe in Gujarati ગલકા મગદાળનું શાક (SpongeGourd Moongdal Sabji Recipe in Gujarati
#MVF#galakshaak#ગલકામગદાળ#cookpadgujarati Mamta Pandya -
તુરીયા નું શાક (Ridge gourd Sabji Recipe In Gujarati) તુરીયા નું શાક (Ridge gourd Sabji Recipe In Gujarati)
#MVF#turiya#ridgegourdsabji#cookpadgujarati Mamta Pandya -
Palak aloo ki sabji Palak aloo ki sabji
# golden apron 3# week 4# puzzle answer - palak Upasna Prajapati -
મેથી દાળ.(Methi Dal Recipe in Gujarati) મેથી દાળ.(Methi Dal Recipe in Gujarati)
#BR#Cookpadgujarati મેથી દાળ પોષ્ટીક અને પ્રોટીન થી ભરપૂર ભારતીય વાનગી છે. ભારતીય મસાલા ના મિશ્રણ થી બનેલ આ દાળ ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. Bhavna Desai
More Recipes
Comments (23)