ટેસ્ટી હેલ્ધી સૂકી ભેળ

#JWC2
#January weekend Challenge
#Cookpad
#Cookpadgujarati
#Cookpadindia
ટેસ્ટી હેલ્ધી સૂકી ભેળ
#JWC2
#January weekend Challenge
#Cookpad
#Cookpadgujarati
#Cookpadindia
Steps
- 1
સૌપ્રથમ એક બાઉલ કોરા મમરા લેવા એક કપ સેવ લેવી એક સેવ બુંદી લેવી એક કપ વઘારેલા મમરા લેવા ત્યારબાદ એક ડુંગળી સમારવી એક ટમેટું સમારવું એક મરચું સમારવું કોથમીર સમારવી અડધો કપ દાડમના દાણા એવા આ બધી વસ્તુને અલગ અલગ વાટકીમાં ભરીને તૈયાર રાખવા
- 2
એક લોયામાં મમરા નાખવા તેમાં સેવ નાખવી એક કપ સેવ બુંદી રાખવી ત્યારબાદ તેમાં સમારેલી ડુંગળી નાખવી સમારેલું ટમેટું નાખવું સમારેલા મરચા નાખવા સમારેલી કોથમીર નાખવી દાડમના દાણા નાખવા એક ચમચી મીઠું નાખવું. એક ચમચી લીલી ચટણી નાખવી આ બધી વસ્તુને હલાવીને મિક્સ કરવી આમ આપણી સૂકી ભેળ તૈયાર થશે
- 3
ત્યારબાદ આ સુકી ભેળને એક સર્વિંગ ડીશમાં ભરવી અને તેના ઉપર ડુંગળી મરચું ટમેટું નાખીને ડેકોરેટ કરો સેવ નાખવી મરચું નાખવું. આ સુકી ભેળને સર્વ કરવી આ ભેળ ખાવામાં ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે નાના બાળકોને આ ભેળ ખૂબ જ ભાવે છે તેનો સ્વાદ કંઈક કોરો જ હોય છે
- 4
Similar Recipes
More Recipes
-

Suchitra S(Radhika S)
-

Pinkblanket's Kitchen
-

Pragati Hakim
-

Meme
-

Kimberly Gaudin
-

Easy Comfy Stewed Napa Cabbage Rolls (Stuffed Cabbage) with Oats
marimac's Quest for Flavour
-

Larry's crockpot spinach and cheese tortellini
larry.d.owens
-

Jeff Lynch
-

Hi, its me! -

Umme Ali
-

Seema Sharma
-

MrsRiasat Ali
-

Surhaan Tahir Wafai
-

Jyoti Sinha
-

MrsRiasat Ali
-

Renu Pushpendra Tyagi
-

Ramaben Joshi
-

Sanuber Ashrafi



















Comments