ટેસ્ટી મોને કો બિસ્કીટ પીઝા

#JWC2
#January weekend challenge
#Cookpad
#Cookpadgujarati
#Cookpadindia
ટેસ્ટી મોને કો બિસ્કીટ પીઝા
#JWC2
#January weekend challenge
#Cookpad
#Cookpadgujarati
#Cookpadindia
Steps
- 1
સૌપ્રથમ સાત મોને કો બિસ્કીટ લેવા એક ડુંગળી સમારેલી ડુંગળી સમ આર્મી એક ટમેટું સમારવું એક મરચું સમારવું બે ચમચી કોથમીર સમારવી એક ચમચી બટર લેવું એક ચીઝ ક્યુબ લેવી આ બધાને અલગ અલગ વાટકીમાં ભરી તૈયાર રાખવા
- 2
ત્યારબાદ આ બિસ્કીટ ઉપર ટોમેટો કેચપ લગાવો તેના ઉપર ડુંગળી ગોઠવવી બધા બિસ્કીટ ઉપર મરચા મુકવા
- 3
ત્યારબાદ આ બિસ્કીટ પર સેવ મૂકી ઉપર કોથમીર ગોઠવવી ત્યારબાદ તેના ઉપર ચીઝ ખમણીને બિસ્કીટ પર મૂકો
- 4
ત્યારબાદ એક પેનમાં એક ચમચી બટર લઈ આ બિસ્કીટ પીઝા ને બેક કરવા તેના ઉપર પેનનું ઢાંકણું મૂકી બરાબર બેક કરવા
- 5
ત્યારબાદ આ બેક થયેલા પીઝાને સર્વિંગ પ્લેટમાં ગોઠવવા અને આ મોને કો બિસ્કીટ પીઝાને સર્વ કરવા પીઝા બાળકોને ખૂબ જ ભાવે છે અને તે હોશે હોશે તેનો ઉપભોગ કરે છે
- 6
Similar Recipes
More Recipes
-

Sprouted Green Moong Dal Tadka
Kumkum Chatterjee
-

Hara mung dal chilla (green lentils crepes)
tanveer sayed
-

Pumpkin Cinnamon Roll Focaccia
Kelsey Davis
-

Foodiegeektrish
-

Special Salted Dodo(Fried Plantain Slices)
Ifeoma Obianagha
-

Mad Cook
-

ifuchi
-

ifuchi
-

Sesame Coriander Pesto with Preserved Lemon
Maya’s Wine Bar & Kitchen
-

Kulsoom Bukhari
-

Kimberly Gaudin
-

Easy Comfy Stewed Napa Cabbage Rolls (Stuffed Cabbage) with Oats
marimac's Quest for Flavour
-

Larry's crockpot spinach and cheese tortellini
larry.d.owens
-

Jeff Lynch
-

Hi, its me! -

Surhaan Tahir Wafai
-

Ramaben Joshi
-

Jyoti Sinha
-

MrsRiasat Ali
-

Renu Pushpendra Tyagi
-

Sanuber Ashrafi
-

Renu Pushpendra Tyagi
-

Deepa Rupani
-

Stirfried Cauliflower and Broccoli
Ifeoma Obianagha
-

Daxa Parmar


















Comments