મેથી મઠરી

ગુજરાતી ઓ એટલે નાસ્તાપાણી ના શોકીન. સવાર અને સાંજ ની ચહા જોડે બંને ટાઈમ ગુજરાતી ઓ ને નાસ્તાની ટેવ . ગાંઠીયા - જલેબી, પુરી, શક્કરપારા, ખમણ, પાંતરા, સેવ - ખમણી એવા વિવિધ પ્રકારના નાસ્તાના શોકીન ગુજરાતી ઓ માટે હું એક નવી વેરાઇટી ની પુરી લાવી છું ---- મેથી મઠરી . ટ્રાય જરુર કરશો.
Cooksnap
KinjalKeyurShah

Steps
- 1
એક પેન માં પાણી લઈ, ગરમ મુકવું. અંદર મેથીની ભાજી, આદુ-મરચાં ની પેસ્ટ, તલ,ચીલી ફલેકસ, મીકસ હર્બસ નાંખી 1 ઉભરો લેવો. ગેસ બંધ કરી, પાણી હુંફાળું થાય એટલી રાહ જોવી.
- 2
હવે આ હુંફાળા પાણી ને મેથી સાથે લઈ,હળદર લોટ માં ઉમેરી, પુરી જેવો લોટ બાંધવો. જોઈએ તો 2-3 ટી સ્પૂન પાણી નાંખવું. લોટ ને 30 મીનીટ રેસ્ટ આપવો. લોટ ને 1/2 ટી સ્પૂન તેલ લઈ સરખો કુણવી, એકસરખા લુઆ કરવા.
- 3
મઠરી ને થોડી જાડી વણવી. પહેલા તેલ ને એકદમ ગરમ કરી પછી મીડીયમ ગેસ રાખી, મઠરી ને તળી લેવી.ઠંડી થાય એટલે એરટાઈટ ડબ્બામાં માં ભરવી. ચહા / પંજાબી અથાણાં / દહીં સાથે સર્વ કરવી.
Similar Recipes
More Recipes
-

Uzma Syed
-

Daxa Parmar
-

Sweet sour refreshing fruit salad
Vilde!:)
-

Pooja Sapre
-

Shobha Deshmukh
-

Kulsoom Bukhari
-

Sanuber Ashrafi
-

✨ Creamy Malai Potato Kofta Curry 🥔🤍 | Soft Koftas in Rich Silky Gravy
Gurpal kaur Ubhi's {Heavenly Jewel Kitchen}
-

Easy Coffee Mousse and Vanilla Mousse
Fumie's Recipe
-

Chris Gan
-

NAGEV 💓 Zabeth
-

Lucky New Year's Crockpot Pork and Kraut
Devilsnew
-

Crispy Chilli Oil Chicken & Soba Noodles
Hiroko Liston
-

Sarvat Hanif
-

Ranjini
-

Autumn Pounds -

Lucky New Year's Crockpot Pork and Kraut
Devilsnew
-

Sarosh Zeeshan
-

Suchitra S(Radhika S)
-

Swagatika
-

Jasmin Motta _ #BeingMotta
-

Ameya Bhat

Comments (3)