લાઈવ ઢોંસા કાઉન્ટર

#LSR
હમણાં થી એક નવો જ ટ્રેન્ડ શરૂ થયો છે. લગ્ન પ્રસંગ ના જમણવારમાં ------ લાઈવ કાઉન્ટર નો સ્ટોલ. એમાં ચાટ, પાસ્તા, બરમીઝ વાનગી વિગેરે ..... લાઈવ કાઉન્ટર માં તમારા ટેસ્ટ મુજબ વાનગી બનાવી આપે.
એમાં લાઈવ ઢોંસા કાઉન્ટર બહુજ ફેમસ છે .આમાં ની જ એક વેરાઈટી મેં લીધી છે ---- મીકસ દાળ ઢોંસા.
Cooksnapthemeof the week
@Sonal Lal
લાઈવ ઢોંસા કાઉન્ટર
#LSR
હમણાં થી એક નવો જ ટ્રેન્ડ શરૂ થયો છે. લગ્ન પ્રસંગ ના જમણવારમાં ------ લાઈવ કાઉન્ટર નો સ્ટોલ. એમાં ચાટ, પાસ્તા, બરમીઝ વાનગી વિગેરે ..... લાઈવ કાઉન્ટર માં તમારા ટેસ્ટ મુજબ વાનગી બનાવી આપે.
એમાં લાઈવ ઢોંસા કાઉન્ટર બહુજ ફેમસ છે .આમાં ની જ એક વેરાઈટી મેં લીધી છે ---- મીકસ દાળ ઢોંસા.
Cooksnapthemeof the week
@Sonal Lal
Steps
- 1
સો પ્રથમ બધી દાળ મીકસ કરી ને 3-4 પાણી માં ધોઈ અને ચોખ્ખા પાણી માં 4 કલાક માટે પલાળવી. આદુ-મરચાં ની પેસ્ટ બનાવી લેવી.
- 2
દાળ પલળી જાય એટલે એને મિક્સર જાર માં લઈ ને સ્મૂથ પેસ્ટ બનાવવી.
- 3
તવી ને બરાબર સીઝન કરી, ઉપર તેલ થી ગ્રીસ કરી, ઢોંસો પાથરવો. કડક - નરમ જેવો જોઈએ એવો બનાવી શકાય છે. ગરમ ઢોંસા ને સંભાર અને ચટણી સાથે સર્વ કરવો. તૈયાર છે --- લાઈવ કાઉન્ટર નો મીકસ દાળ ઢોંસો, જે બહુજ પોષ્ટીક વાનગી છે અને લગ્ન પ્રસંગમાં આ કાઉન્ટર ઉપર નાના - મોટા બધા ની ભીડ નજરે પડે છે.
- 4
નોટ : આ ઢોંસા બ્રેકફાસ્ટ માં પણ ખવાય છે જેના થી સ્ટમક ફીલીંગ ઈફેક્ટ મળે છે.આ ઢોંસા પ્રોટીન થી ભરપુર છે એટલે છોકરાઓને માટે બહુજ હેલ્થી વાનગી છે. લગ્ન પ્રસંગમાં ઢોંસા નું લાઈવ કાઉન્ટર ચાર ચાંદ લગાવે જ છે એમાં કંઈ કહેવાપણું નથી.
Linked Recipes
Cooksnaps
Similar Recipes
More Recipes
-

Shital Jataniya
-

Ratalu ki Sabji in different style
Prachi Maheshwari
-

The Everything Breakfast Stack 🥯
Kei Kei
-

Fabio
-

Samantha B
-

Besan Barfi - Chickpeas Flour Sweet
Surekha Dongargaonkar
-

Shobha Rathod
-

Nichole
-

Cowboy Butter Steak Sauce. DF GF
Dan Flynn
-

Walnut BananApple Muffins with Oat flour
marimac's Quest for Flavour
-

California Farm Breakfast Sausage Patties
Hobby Horseman
-

Macintosh
-

Hemani deshwal
-

Januja garg
-

Juhi Prakash Sewani
-

vanshu dhureja
-

Surhaan Tahir Wafai
-

Finger Sandwich | Nutella Sandwich
Subha Suresh
-

Zahra Shaikh
-

Dr Vidyashree
-

Rajiv Singh






















Comments