મસાલેદાર પોટેટો નગેટ્સ

#SN1
#Week1
#Vasant Masala Starter recipe
#Cookpad
#Cookpad
#Cookpadgujarati
#Cookpadindia
મસાલેદાર પોટેટો નગેટ્સ
#SN1
#Week1
#Vasant Masala Starter recipe
#Cookpad
#Cookpad
#Cookpadgujarati
#Cookpadindia
Steps
- 1
સૌપ્રથમ એક ગાજર સમારવું1/2 કપ કોબી સમારેલી2 મરચા સમારેલા એક ચમચી આદુ મરચાની પેસ્ટઆ બધાને અલગ અલગ વાટકીમાં ભરી લેવા ત્યારબાદ એક લોયામાં ત્રણ ચમચી તેલ નાખો અડધી ચમચી જીરૂ નાખવું અડધી ચમચી હિંગ નાખવી આ બધાને સાતળવા ત્યારબાદ તેમાં સમારેલું ગાજર નાખવું એક સમારેલી ડુંગળી નાખવી બે સમારેલા મરચા નાખવા ત્યારબાદ એક મિનિટ સાંતળવા
- 2
ત્યારબાદ ત્યારબાદ તેમાં બાફેલા બટેટા નાખવા અડધો કપ બ્રેડ ક્રમ્સ નાખવા એક ચમચી મરચું પાવડર દઅડધી ચમચી હળદર એક ચમચી મિક્સ હર્બ નાખવા એક ચમચી ચીલી ફ્લેક્સ નાખવા ચમચી ઓરેગાનો નાખવો
- 3
બે ચમચી ગરમ મસાલો નાખો ત્યારબાદ આ બધી વસ્તુઓ મિક્સ કરી તેમાંથી નગેટ્સ બનાવીને એક ડીશમાં રાખવા ત્યારબાદ એક વાટકીમાં બે ચમચી મેંદો નાખી તેની સ્લરી બનાવી એક ડીશમાં એક કપ બ્રેડ ક્રમ્સ નાખવા ત્યારબાદ નગેટ્સ બનાવવા માટે ના મિશ્રણમાંથી એક લુવા જેટલું મિશ્રણ લઈને નગેટ્સ બનાવવા મિશ્રણ ત્યારબાદ તેને મેંદાની સ્લરીમાં બોળી બ્રેડ ક્રમ્સ લગાડી ત્યારબાદ એક લોયામાં તેલ નાખી ગરમ કરી તેને બ્રાઉન કલરના તળવા
- 4
ત્યારબાદ આ મસાલેદાર સાંતળેલા નગરેટ ને એક સર્વિંગ પ્લેટમાં મૂકી ખજૂર આમલીની ચટણી અને ગ્રીન ચટણી સાથે નગેટ સર્વ કરવા આ નેગેટમાં ગરમ મસાલો નાખેલો હોવાથી ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે ટેસ્ટી લાગે છે
- 5
Similar Recipes
More Recipes
-

Hiroko Liston
-

Hiroko Liston
-

Omelette Rice Bowl with Enoki Sauce
Hiroko Liston
-

Sweet Potato Halwa - A Fasting Recipe
Surekha Dongargaonkar
-

Peanut noodles with spicy tofu
Myles Levin
-

-/~THEMAZERUNNER~\-
-

Peach Cobbler Milk Bread Donuts
Kelsey Davis
-

Shital Jataniya
-

Supriya Devkar
-

Ilovetocookrecipes -

Oven-baked Chicken Drumsticks (crispy!)
QueenMel👸🏿
-

Hi, its me! -

Super Easy Chicken Tortilla Soup
Reidphoto
-

Minda
-

Oats banana dates almond smoothie
Lakshmi Sridharan Ph D
-

Fakhra Rubab
-

Cheese straws from excess pastry
Sam Meadley
-

Priyangi Pujara
-

Priyangi Pujara
-

Super Easy Chicken Tortilla Soup
Reidphoto
-

Zainab’s kitchen❤️
-

Kavita Ns
-

Chef K. Madaks Bakery



















Comments