ફરાળી દહીં કે કબાબ

ફરાળી દહીં કે કબાબ
Steps
- 1
પ્રથમ એક બાઉલ માં પનીર ને મેશ કરી સ્મૂથ બનાવવું. અંદર હંગ કર્ડ નાંખી, સાબુદાણા અને મખાના નો પાવડર નાંખી મીકસ કરવું.
- 2
આદુ-મરચાં ની પેસ્ટ, કોથમીર, સાકર, તજ- લવીંગ- મરી નો પાવડર નાંખી મીકસ કરવું. મિક્ષણ માં થી ચપટા કબાબ વાળવા. સાબુદાણા અને મખાના ના પાવડર માં કબાબ ને બરાબર રગદોળવા. પછી કબાબ ને 1 કલાક ફ્રીજ માં રાખવા.
- 3
પેન માં ઘી / તેલ ગરમ કરી અંદર કબાબ ને શેલો ફ્રાય કરવા. ગરમાગરમ કબાબ ને ફરાળી ચટણી સાથે સર્વ કરવા.તો તૈયાર છે સુપર સોફ્ટ અંદર થી અને ક્રીસ્પી બહાર થી એવા ફરાળી દહીં કે કબાબ...... જે દેખાવ માં બહુજ સુંદર લાગે છે.
Linked Recipes
Cooksnaps
Similar Recipes
More Recipes
-

Bhavnaben Adhiya
-

Surhaan Tahir Wafai
-

Deepa Rupani
-

Supriya Devkar
-

Pecan Tassies (in Phyllo cups)
Nadia Sobczak
-

Krishna Dholakia
-

Gooey Chocolate Chip Skillet Cookie
Crumbs & Chaos
-

Barnali Debdas
-

Maggie Conlon
-

Annike ! :)
-

Devilsnew
-

Globlie Girl
-

California Farm Sweet Potato Stovetop Fries
Hobby Horseman
-

California Farm Buckwheat Pancakes
Hobby Horseman
-

Ayomide
-

Alka Bhandari
-

cooking master
-

Moraiya Sheera (Samak/Barnyard millet Sheera)
Deepa Rupani
-

Seema Sharma
-

Falahari dish sabudana pudding
Anamika's Passion
-

renu bhasin
-

Daxa Parmar
-

Sidra Hasan
-

Maureen 😀











Comments (10)