Steps
- 1
સૌપ્રથમ એક બાઉલમાં કોથમીર, આદુ-મરચાની પેસ્ટ, લાલ મરચું, હળદર, ધાણાજીરું,દહીં, તેલ અને મીઠું ઉમેરીને બરાબર મિક્સ કરી લો.
- 2
ત્યારબાદ તેમાં ઘઉંનો લોટ ઉમેરી બરાબર મિક્સ કરી જરૂર મુજબ પાણી લઈ લોટ બાંધી લો.લોટને પાંચથી દસ મિનિટ માટે રેસ્ટ આપો ત્યારબાદ તેના લુવા કરી લો.
- 3
હવે ગેસ પર તવી ગરમ કરવા મૂકો. હવે એક લુવો લઇ ઓરસિયા ઉપર વણી તેને તવી ઉપર મૂકી બંને બાજુ તેલ મૂકીને બરાબર શેકી લો. આ રીતે બધા થેપલા તૈયાર કરી લો. આપણા કોથમીરના થેપલા તૈયાર છે. તેને એક પ્લેટમાં લઈ સર્વ કરો.
Similar Recipes
More Recipes
-

Rice Cooker Matcha Sponge Cake with Matcha Custard
Hiroko Liston
-

Hiroko Liston
-

Tran Truong
-

Nicky
-

Gurpal kaur Ubhi's {Heavenly Jewel Kitchen}
-

Pragati Hakim
-

Prachi Phadke Puranik
-

Crispy Fried Potatoes with Vinegar and Salt
Phenny Sharon -

Swati Sheth
-

Vidyutaa Kashyap
-

Slow Cooker Salisbury Steak Meatballs
Christina
-

Ricardo
-

Christina
-

Matcha
-

California Farm Parma Style Cured Ham
Hobby Horseman
-

Bruntha Ramani -

Pakprawee
-

દ્રાક્ષ અને સ્ટ્રોબેરીનું રાયતું
Nayna Nayak
-

Chilli garlic spaghetti with paneer
Arzoo Sahni
-

Sudipa Gope
-

Naureen Khan Lodhi
-

Umme Ali
https://cookpad.wasmer.app/us/recipes/16833751









Comments