દ્રાક્ષ અને સ્ટ્રોબેરીનું રાયતું

Nayna Nayak @nayna_1372
Cooking Instructions
- 1
સૌપ્રથમ દ્રાક્ષના દાણા અને સ્ટોબેરી ને ધોઈ કોરી કરી લો. ત્યારબાદ તેના પીસ કરી લો.
- 2
હવે એક બાઉલમાં દહીં બુરુખાંડ અને મીઠું ઉમેરીને બરાબર ફેંટી લો. ત્યારબાદ તેમાં દ્રાક્ષ અને સ્ટ્રોબેરીના પીસ ઉમેરી બરાબર મિક્સ કરી લો.
- 3
આપણું દ્રાક્ષ અને સ્ટ્રોબેરીનું રાયતું તૈયાર છે. તેને ફ્રિજમાં ઠંડુ કરી એક બાઉલમાં લઈ સર્વ કરો.
Cooksnaps
Did you make this recipe? Share a picture of your creation!
Similar Recipes
-
ત્રિરંગી સેન્ડવીચ ઢોકળાં ત્રિરંગી સેન્ડવીચ ઢોકળાં
અલગ અલગ ઢોકળાં અમારા ફેમિલી નું સૌથી વધું ફેવરેટ ફુડ છે. ગઈ કાલે #cookpadgujarati પર Palak Sheth ના સેન્ડવીચ ઢોકળાં જોયા. બનાવ્યા વગર રહેવાયું નહિ!!!! મેં એમની રેસીપી માં થોડા ફેર-ફાર કરી ને આ બનાવ્યા છે. ટેસ્ટ માં તો બહું સરસ થયા છે.... 😋😋 ઘરમાં બધા ને બહુ જ ભાવ્યાં...તમે જ જોઈ ને કહો કે કેવા બન્યા છે?😋😋😍😊🤤#સ્ટીમ#વીકમીલ૩#માઈઈબુક#cookpad#cookpadgujarati#cookpadindia Suchi Shah -
-
-
-
-
આલૂ પાલક સબ્જી (Aloo Palak Sabji Recipe In Gujarati) આલૂ પાલક સબ્જી (Aloo Palak Sabji Recipe In Gujarati)
#GA4#Week2#Post1 Sunita Shailesh Ved -
લીલી ચટણી (ધાણા અને ફુદીનાની) લીલી ચટણી (ધાણા અને ફુદીનાની)
#Week Green#Rainbow challenge#Cookpad Gujarati#Cookpad India Amee Shaherawala -
લીલાં મરચાં અને લીલાં ટામેટાં નો સંભારો લીલાં મરચાં અને લીલાં ટામેટાં નો સંભારો
શિયાળા દરમિયાન બજારમાં લીલાં ટામેટાં ખૂબ જ સરસ મળે છે.... લીલાં ટામેટાં નો ઉપયોગ કરી મેં લીલાં મરચાં સાથે સંભારો બનાવ્યો...સરસ બન્યો#cheffeb# quick recipe# સંભારો#લીલા મરચાં અને લીલાં ટામેટાં નો સંભારો#શિયાળુ સંભારો Krishna Dholakia -
જામફળ અને મોગરી નું સલાડ જામફળ અને મોગરી નું સલાડ
# Cookpad Gujarati# Cookpad India# salad recipe# quick recipe# jamfal & mogari nu salad# chef Feb recipe# જામફળ અને મોગરી નું સલાડ# શિયાળું રેસીપી# Winter recipeશિયાળા દરમિયાન બજારમાં ખૂબ જ સરસ શાકભાજી મળે છે... એમાં મોગરી તો શિયાળા દરમિયાન જ મળે છે...મોગરી નૂ શાક, રાયતું,સલાડ ઘણી બધી વાનગીઓ બનાવી શકાય છે.મેં આજે શિયાળું રેસીપી સલાડ બનાવી ખૂબ જ ઝડપી બની આને સરસ બની... Krishna Dholakia -
કાચી કેરી અને ડુંગળી નું કચુંબર કાચી કેરી અને ડુંગળી નું કચુંબર
ઉનાળાની ઋતુમાં કાચી કેરી અને ડુંગળીનું કચુંબર ખાવાથી લૂ લાગતી નથી. Nayna Nayak
More Recipes
https://cookpad.wasmer.app/us/recipes/16833757
Comments (4)