રગડા પુરી

Bina Samir Telivala @Bina_Samir
#SFC
ગરમ - ગરમ રગડા પુરી ખાવા ની બહુ જ મઝા આવે છે. રગડા પુરી મારી ફેવરિટ ચાટ છે.
Cooksnap
@Pradnya Khadpekar
રગડા પુરી
#SFC
ગરમ - ગરમ રગડા પુરી ખાવા ની બહુ જ મઝા આવે છે. રગડા પુરી મારી ફેવરિટ ચાટ છે.
Cooksnap
@Pradnya Khadpekar
Steps
- 1
કઠોળ ના વટાણા ને 4- 5 કલાક માટે પલાળવા. પછી પલાળેલું પાણી કાઢી, ફ્રેશ પાણી ઉમેરી, કુકર માં બાફી લેવા. કુકર ઠંડુ પડે પછી ખોલી ને અંદર થી વટાણા કાઢી લેવા.
- 2
એક ડીપ ડીશ લઈ, એમાં પુરી ગોઠવવી. પુરી માં વચ્ચે કાંણુ કરી, અંદર ગરમ રગડો ભરવો. ઉપર ચાટ મસાલો, લાલ મરચું અને મીઠું ભભરાવીને ઝીણા સમારેલા કાંદા મુકવા. ખજુર આંબલી ની ચટણી અને તીખી ચટણી મુકીને ઉપર સેવ ભભરાવવી. કોથમીર થી ગારનીશ કરી તરતજ સર્વ કરવી.
Linked Recipes
Cooksnaps
Similar Recipes
More Recipes
-

Sarvat Hanif
-

Bennett
-

Passion fruit Cream cheese Cake
Lakshmi Sridharan Ph D
-

Pinkblanket's Kitchen
-

Archana Agrawal
-

Nana Aliyu
-

Kulsoom Bukhari
-

cindybear
-

Minda
-

Chris Gan
-

Devilsnew
-

Passi Vikshali
-

Martina Pirchner
-

anu....
-

Passi Vikshali
-

Bushra Mazhar
-

Arzoo Sahni
-

Fakhra Rubab
-

Sakshi Nillawar
-

Thandai Mawa Eggless Cookies - Holi Special !!
Jagruti Manish (Dalwadi) Shah
-

AriFa Iqbal
-

Supriya Shenoy
https://cookpad.wasmer.app/us/recipes/16838283












Comments (2)