ક્રિસ્પી ટેસ્ટી આલુ પફ

#par
#Cookpadgujarati1
#Cookpad
#Cookpadindia
#Party snacks recipe challenge
ક્રિસ્પી ટેસ્ટી આલુ પફ
#par
#Cookpadgujarati1
#Cookpad
#Cookpadindia
#Party snacks recipe challenge
Steps
- 1
ત્રણ કપ ઘઉંનો લોટ લેવો ઘઉંના લોટમાં ચાર ચમચી ગરમ તેલ નાખવું એક ચમચી મીઠું નાખવું અને જરૂર મુજબ પાણી નાખીને લોટ બાંધવો તેને 20 મિનિટ રાખી મૂકો. ત્યારબાદ અઢીસો ગ્રામ બટેટા લઈ તેને બાફી લેવા
- 2
ત્યારબાદ બે ડુંગળી સમારવી બે લીલા મરચા સમારવા એક લાલ કેપ્સીકમ સમારવું એક ચમચી આદુ મરચાની પેસ્ટ તૈયાર કરવી આ બધાને અલગ અલગ વાટકીમાં ભર લેવા ત્યારબાદ એક લોયામાં બે ચમચી તેલ નાખવું તેલ ગરમ થાય એટલે તેમાં અડધી ચમચી જીરૂ નાખવું તેમાં સમારેલી ડુંગળી નાખવી અને સાંતળવી એક ચમચી મીઠું નાખવું ત્યારબાદ સમારેલા મરચાં નાખવા એને પણ સાંતળવા
- 3
ત્યારબાદ તેમાં અડધી ચમચી હળદર નાખવી અડધી ચમચી ધાણાજીરું નાખવું એક ચમચી મરચું પાઉડર નાખો એક ચમચી શેકેલું જીરું નાખવું એક ચમચી શેકેલું જીરુ પાવડર નાખો એક ચમચી ગરમ મસાલો નાખો ત્યારબાદ બાફેલા બટેટા નાખવા આ બધાને હલાવીને પફ માટેનું બેટર તૈયાર કરવું
- 4
ત્યારબાદ બાંધેલા લોટમાંથી લૂઓ લઈ પૂરી વણવી અને તેને ચારે બાજુએ કટ કરી ચોરસ આકાર આપો. ત્યારબાદ તેમાં પફ માટેનું પુરણ નાખવું બહાર ના ભાગમાં પાણી લગાવીને તેને બેવડું વાળવું ત્યારબાદ કાંટાવાળી ચમચી વડે બહારની સાઈડમાં આકાર આપો
- 5
આમ આલુ પફ તૈયાર કરી એક લોયામાં તેલ ગરમ કરી ધીમે તાપે બ્રાઉન કલરના આલુ પફ તળવા ત્યારબાદ આ પફને સર્વિંગ પ્લેટમાં ગોઠવવા અને ખજૂર આમલીની ચટણી સાથે સર્વ કરવા આ પફ ખૂબ જ ટેસ્ટી અને ક્રિસ્પી બને છે ખાવામાં ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે અને નાસ્તા માટેની ઉત્તમ પ્રકારની વાનગી છે અને ચટણી સાથે તેનો સ્વાદ કંઈક ઓર જ લાગે છે
- 6
Similar Recipes
More Recipes
-

Hareem Malik
-

Fried Potatoes with cheese and Japanese sauce
Aunty Eiko's international cuisine experience
-

Lemon White Chocolate Chip Cookies
Hope Brincat
-

Sangita Vyas
-

Healthy tasty unique sabudana dry fruit kheer
Ramaben Joshi
-

Suchitra S(Radhika S)
-

Suchitra S(Radhika S)
-

Jigisha Modi
-

Matthew Antalek -

SherryRandall: The Leftover Chronicles
-

Chef Bryce
-

Xander -

Dr.Madhumita Mishra
-

Suchitra S(Radhika S)
-

Poonam N Jhaveri
-

Sneha
-

John A
-

Chicken Tikka (Restaurant Style)
Rosalyn John
-

Rekha Bapodra
-

Curry Karaage and Cheese Karaage (Japanese Fried Chicken)
Aunty Eiko's international cuisine experience




























Comments (2)