બાસુંદી (Basundi Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌથી પહેલા દૂધ ને 20-25 મિનિટ માટે ઉકાળવું.
- 2
હવે કસ્ટર્ડ પાઉડર અને મિલ્ક પાઉડર લઇ તેને એક કપ દૂધ માં લઇ મિક્સ કરો.
- 3
હવે દૂધ માં ખાંડ ઉમેરી ઉકળવા દો. દૂધ 1/2 થઇ જાય પછી તેમાં પાઉડર નું મીશ્રણ નાખી હલાવો પછી તેમાં વેનીલા એસસેન્સ નાખી 5 મિનટ હલાવો.
- 4
હવે બાસુંદી ને 1 ક્લાક ફ્રીઝ માં ઠંડુ કરી સર્વ કરો.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14005409








ટિપ્પણીઓ