કોલ્ડ કોકો મિલ્ક (Cold Coco Milk Recipe In Gujarati)

Radhu Pujara
Radhu Pujara @cook_26109212

કોલ્ડ કોકો મિલ્ક (Cold Coco Milk Recipe In Gujarati)

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

દસ મિનિટ
એક વ્યક્તિ
  1. 1 ચમચી કોકો પાઉડર
  2. 1 કપદૂધ
  3. 2 ચમચીખાંડ
  4. જરૂર મુજબ ચોકલેટ ડેકોરેશન માટે

રાંધવાની સૂચનાઓ

દસ મિનિટ
  1. 1

    સૌ પહેલા દુધ,ખાંડ,કોકો પાઉડર બધું મિક્સર માં નાખો.

  2. 2

    હવે મિક્સર ફેરવો.

  3. 3

    તૈયાર છે બાળકો માટે કોકો મિલ્ક, ચોકલેટ થી ગાર્નિશ કરો.😋

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Radhu Pujara
Radhu Pujara @cook_26109212
પર

ટિપ્પણીઓ

Similar Recipes