વેજ. સેઝવાન પુલાવ(veg sezwan pulav Recipe in Gujarati)

Grishma Chanv
Grishma Chanv @grish3485

વેજ. સેઝવાન પુલાવ(veg sezwan pulav Recipe in Gujarati)

1 કમેન્ટ કરેલ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. ૨ કપચોખા
  2. ગાજર
  3. ૧/૨ કપવટાણા
  4. જરૂર મુજબતેલ
  5. તજ
  6. લવિંગ
  7. ૧ ડાળી મીઠો લીમડો વઘાર માટે
  8. સ્વાદાનુસાર મીઠું
  9. લીલી ડુંગળી
  10. મોટું બટેટુ
  11. ૧/૨કેપ્સિકમ
  12. ટામેટાં
  13. ૧ ચમચી સેઝવાન મસાલો
  14. ૧/૨લીંબુ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    પહેલા ગાજર અને વટાણા ચોખા ધોઈ લો.

  2. 2

    પછી તેમાં પાણી નાંખી ગેસ પર મૂકો.

  3. 3

    હવે બટેટા,ટામેટાં,કેપ્સિકમ,લીલી ડુંગળી સમારો.

  4. 4

    હવે એક વાસણ માં તેલ ગરમ મૂકો પછી તેમાં તજ,લવિંગ,રાઈ,જીરૂ,લીમડો, હીંગ નાંખી વઘાર કરો.

  5. 5

    હવે તેમાં સમારેલ શાકભાજી અને મીઠું નાખો.

  6. 6

    શાકભાજી પાકી જાય પછી તેમાં રાંધેલ ચોખા, સેઝવાન મસાલો અને લીંબુ નાખો.

  7. 7

    પછી સરખી રીતે મિકસ કરી તેમાં કોથમીર નાખો અને સવિઁગ ડીશ માં નાખો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Grishma Chanv
Grishma Chanv @grish3485
પર

Similar Recipes