દૂધી ના ઢોકળા (Dudhi Dhokla Recipe In Gujarati)

Archana Parmar @Archana_87
#EB
Week 9
15 મિનિટ માં છટ પટ બનતા ઇસ્ટન્ટ દૂધી ના હેલ્ધી ટેસ્ટી ઢોકળાં.
દૂધી ના ઢોકળા (Dudhi Dhokla Recipe In Gujarati)
#EB
Week 9
15 મિનિટ માં છટ પટ બનતા ઇસ્ટન્ટ દૂધી ના હેલ્ધી ટેસ્ટી ઢોકળાં.
રાંધવાની સૂચનાઓ
- 1
એક દૂધી ની છાલ ઉતારી લો તેના કટકા કરી મિક્ષ જારમાં નાખો હવે તેમાં જે વાટકી દૂધી લીધી હોય એજ વાટકી સોજી નાખો,તેમાં 1/2વાટકી ખાટું દહીં. 1/2વાટકી પાણી નાખો. તેમાં સ્વાદ અનુસાર મીઠું, લીલાં મરચાં, લીલા ધાણા, આદું, નાખી આ ને પીસી લેવું.
- 2
બેટર ને એક તપેલી માં લઇ તેમાં ઇનો નાખી બરાબર મિક્ષ કરી.તેલ થી ગીર્સ કરેલી થાળી માં બેટક નાખી ઉપર થી લાલા મરચાં નો પાઉડર નાખી. ગરમ કરેલા સ્ટીમર માં 10 થી 12 મિનિટ સુધી ચડવા દો.
- 3
એક વઘારીયા માં તેલ ગરમ કરી તેમાં રાઈ, જીરૂ, તલ, લીલો લીમડો નાખી બનાવેલા ઢોકળા પર નાખો.
- 4
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15238230













ટિપ્પણીઓ (4)