ખાટા ઢોકળા (Khata Dhokla Recipe In Gujarati)

Bhavini Kotak
Bhavini Kotak @cook_25887457

#RC1
Week 1
recipe 5

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 2 કપ ઢોકળા નો લોટ
  2. 1 કપ દહીં
  3. 2ટેબલ સ્પૂન ચણા દાળ
  4. મીઠું સ્વાદ મુજબ
  5. 1/2 ટી સ્પૂન હળદર
  6. લાલ મરચું પાઉડર સ્પ્રિંકલ કરવા
  7. સર્વ કરવા લસણ ચટણી
  8. 1/2 ટી સ્પૂન બે સોડા

રાંધવાની સૂચનાઓ

  1. 1

    ઢોકળા ના લોટ માં દહીં એડ કરી બેટર તૈયાર કરો.જરૂર પડે તો થોડું પાણી એડ કરવું આ બેટર માં ચણા દાળ એડ કરી 6-7કલાક માટે રાખી દો

  2. 2

    ઢોકળા ના બેટર માં મીઠું,હળદર એડ કરી મિક્સ કરો.બે.પાઉડર એક્સ કરી મિક્સ કરો.

  3. 3

    પ્લેટ ને ગ્રીસ કરી બેટર પોર કરો લાલ મરચું પાઉડર સ્પ્રિંકલ કરો.15 મિનિટ માટે સ્ટીમ કરો

  4. 4

    પીસ કરી લસણ ચટણી સાથે ગરમ ગરમ સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Bhavini Kotak
Bhavini Kotak @cook_25887457
પર

Similar Recipes