માલપૂઆ (Malpua Recipe In Gujarati)
#EB
Week12
રાંધવાની સૂચનાઓ
- 1
સોજી, મેંદો, ખાંડ અને વરીયાળી, ઇલાયચી પાઉડર બધુ મીક્ષ કરી તેમાં દુધ મીક્ષ કરી બેટર તૈયાર કરવું. આ બેટર ને ૩૦ મિનિટ રાખવું.
- 2
બીજા પેન મા ખાંડ ને પાણી લઈ તેની ચાસણી રેડ્ડી કરવી.
- 3
હવે નોનસ્ટીક પેન મા તેલ લેવું. તેલ ગરમ થાય એટલે તેમાં તૈયાર બેટર ના પૂરી જેટલી સાઈઝ ના માલપૂઆ પાડવા. બંન્ને સાઈડ થી ગોલ્ડન બ્રાઉન તળવા અને તેને ચાસણી મા ડીપ કરવા.
- 4
ગરમ સર્વ કરવા. ઉપર થી ચાસણી રેડવી અને ડ્રાયફ્રુટ થી ગાર્નીસ કરવું.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15335499









ટિપ્પણીઓ