લીલી હળદર નુ શાક (Lili Haldar Shak Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સો પ્રથમ હળદર ને ઘોઇ લો ત્યારબાદ તેની છાલ ઉતારી લો ત્યારબાદ છીણી લો ત્યારબાદ ગેસ ઓન કરી એક પેનમાં ઘી મૂકી તેમાં હીંગ નાખી હળદરના છીણ ને સાંતળી લો તેને સતત હલાવતા રહો ત્યારબાદ તેમાં સમારેલી ડુંગળી ટામેટાં ની પ્યુરી નાખો મીઠું નાખી લાલ મરચું પાઉડર ધાણા જીરુંપાવડર નાખી બધું મિક્સ કરી લો ત્યારબાદ ઘી છૂટું પડે ત્યાં તેમાં કોથમીર નાખી સર્વ કરો તો તૈયાર છે આપણા લીલી હળદર નુ શાક.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15810553





ટિપ્પણીઓ (6)