મિક્સ લોટ નું ખીચું (Mix Flour Khichu Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ એક મોટી તપેલીમાં 2 ચમચી તેલ મુકો.ત્યારબાદ તેના જીરૂ નાખો.દોઢ બાઉલ પાણી નાખો.(3 લોટ મિક્સ કરશુ એટલે 1 બાઉલ થશે) તેમાં ખારો અને મીઠું નાખવા.
- 2
પાણી એકદમ ઉકળી જાય એટલે તેમાં થોડો થોડો લોટ નાખતા જવું.તેને વેલણ થી હલાવતા રહેવું.લોટ મિક્સ થઈ જાય એટલે તેને 10 મિનિટ ઢાકીને ગૅસ પર રેવા દેવુ.
- 3
પછી ખીચું ને ગૅસ પર થી નીચે લઈ લેવું.ત્યારબાદ હાથમાં તેલ લગાડીને ગરમ ગરમ ખીચું મસળી લેવું.ગરમા ગરમ ખીચું તૈયાર તેની ઉપર તેલ અને મરચું પાઉડર નાખીને ગરમા ગરમ સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
ઘઉં અને બાજરા ના લોટ નું ખીચું (Wheat Bajra Flour Khichu Recipe In Gujarati)
#CB9#Winter special Hot Nasto Ashlesha Vora -
-
-
ઘઉં અને બાજરા નાં લોટ નું ખીચું (Wheat Bajra Flour Khichu Recipe In Gujarati)
#CB9 #Week9 Vandna bosamiya -
ઘઉંના લોટ નું ખીચું (Wheat Flour Khichu Recipe In Gujarati)
#cookpedgujarati#cookpedindia#RB 17 Hinal Dattani -
-
ચોખા ના લોટ નું ખીચું (Rice Flour Khichu Recipe In Gujarati)
#CB9#week9 #છપ્પન ભોગ ચેલેન્જ Hemaxi Patel -
-
-
ખીચું (Khichu Recipe In Gujarati)
#CB9 ખીચુ એ એક ટેસ્ટી અને હળવો નાસ્તો છે જે શિયાળા મા દરેક ના ઘર મા બનતો હોય છે. Bhavini Kotak -
ચોખા ના લોટ નુ ખીચું (Chokha Flour Khichu Recipe In Gujarati)
ઓલ ટાઇમ ફેવરિટ#CB9#week9 chef Nidhi Bole -
ખીચું (Khichu Recipe In Gujarati)
#CB9ખીચુંસૌરાષ્ટ્રમાં ખીચું કહેવાય.. વડોદરા માં પાપડી નો લોટ... ગરમાગરમ ખીચું ખાવાનું મન દરેક ને થાય.. એમાં સીંગતેલ અને મેથી નો મસાલો ઉમેરી ખાવા થી મોજ પડી જાય.. Sunita Vaghela -
-
-
-
ખીચું (khichu recipe in Gujarati)
#CB9#week9#chhappanbhog#khichu#riceflour#CookpadIndia#COOKPADGUJRATI Shweta Shah -
-
-
-
ઘઉં નાં લોટ નું ખીચું (Wheat Flour Khichu Recipe In Gujarati)
#trend4#khichu#COOKPADGUJ#CookpadIndia ખીચું એ ગમે તે સમયે તરત જ બનાવી ને ખાઈ શકાય એવી વાનગી છે. જે જુદા જુદા લોટ માં થી બનાવી શકાય છે. અહી મે ઘઉં નાં લોટ નો ઉપયોગ કરી ને ખીચું તૈયાર કરેલ છે. Shweta Shah -
ચોખા ના લોટ નું ખીચુ (Rice Flour Khichu Recipe In Gujarati)
#PSવરસાદની સિઝનમાં ખાવાની ખૂબ જ મજા પડી જાય છે Falguni Shah -
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15810529
ટિપ્પણીઓ