કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
પાકી કેરી ને ગોટલા નું શાક (Paki Keri Gotla Shak Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
પાકી કેરી ને ગોટલા નું શાક (Paki Keri Gotla Shak Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

પાકી કેરી ને ગોટલા નું શાક (Paki Keri Gotla Shak Recipe In Gujarati)

Pankti V Sevak
Pankti V Sevak @panktisevak

આ શાક ડાકોર રણછોડજી મંદિર માં દર ઉનાળા માં ભગવાન ને ધરાવાય છે.

આ શાક ડાકોર રણછોડજી મંદિર માં દર ઉનાળા માં ભગવાન ને ધરાવાય છે.

વધુ વાંચો

પાકી કેરી ને ગોટલા નું શાક (Paki Keri Gotla Shak Recipe In Gujarati)

Pankti V Sevak
Pankti V Sevak @panktisevak

આ શાક ડાકોર રણછોડજી મંદિર માં દર ઉનાળા માં ભગવાન ને ધરાવાય છે.

આ શાક ડાકોર રણછોડજી મંદિર માં દર ઉનાળા માં ભગવાન ને ધરાવાય છે.

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

20 મિનિટ
3 લોકો માટે
  • 5કેસર કેરી
  • વઘાર માટે
  • 3 ચમચા તેલ
  • 1 ચમચીજીરું
  • 1લાલ મરચું
  • ચપટીહિંગ
  • કોથમીર
  • લાલ મરચું તમારી જરૂરિયાત પ્રમાણે
  • મીઠું સ્વાાનુસાર
  • 1 ચમચીધાણજીરૂ
  • 1/2 ચમચી હળદર
  • 1 ચમચીગરમ મસાલો
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

20 મિનિટ
  1. 1

    સૌ પ્રથમ કેરી ને કાપી લો ફોટો માં બતાવ્યાં પ્રમાણે ઊભી ચિરી કરવી

    પાકી કેરી ને ગોટલા નું શાક (Paki Keri Gotla Shak Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    એક પેન માં વઘાર માટે તેલ ઉમેરો તેલ થઈ જાય એટલે જીરું અને આખું મરચું (ટુકડો કરી ને) અને હિંગ નાખો ત્યાર બાદ કેરી ઉમેરી દો. બરાબર હલાવો 2 ગ્લાસ પાણી નાખી ને ઢાંકી ને ચઢવા દો

    પાકી કેરી ને ગોટલા નું શાક (Paki Keri Gotla Shak Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    પાકી કેરી ને ગોટલા નું શાક (Paki Keri Gotla Shak Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    15 મિનિટ બાદ જોઈ લો જરૂર લાગે તો પાણી ઉમેરો (આ શાક માં રસો વધારે રાખવાનો છે) ત્યાર બાદ ચમચા થી થોડી કેરીઓ સ્મેશ કરી દો પછી તેમાં બધો મસાલો કરી દો અને લાસ્ટ માં કોથમીર નાખી ને સર્વ કરો

    પાકી કેરી ને ગોટલા નું શાક (Paki Keri Gotla Shak Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    પાકી કેરી ને ગોટલા નું શાક (Paki Keri Gotla Shak Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    આ શાક ખરેખર જમવામાં ખુબજ સરસ લાગે છે એક વાર જરૂર ટ્રાય કરજો

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Pankti V Sevak
Pankti V Sevak @panktisevak
પર June 04, 2022 11:03

ટિપ્પણીઓ (2)

Sangita Vyas
Sangita Vyas @Sangit
June 04, 2022 11:59
Ha.. ઉનાળા માં બા ના ઘરે ભેગા થતા ત્યારે આ શાક બનતું..યાદ આવે છે..👍🏻
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

મેંગો ગોટલી શાક

Similar Recipes

More Recipes

  1. પપૈયાની ટુટી ફ્રૂટી
  2. કંટોળ નું શાક
  3. રતાળુ ચિપ્સ
  4. Balls of Left over rotis (ladoos) (વધેલી રોટલી ના લાડુ)
  5. ગ્રેવીવાળું ગલકા નું શાક
  1. હોમ મેડ રાજ કચોરી ની પૂરી
  2. મેંગો શ્રીખંડ (Mango Shrikhand Recipe In Gujarati)
  3. આઈસી મેંગો બાઈટસ (Icy Mango Bites Recipe In Gujarati)
  4. ગલકા સેવ નું શાક (Galka Sev Shak Recipe In Gujarati)
  5. રોઝ બરફી
  1. સેન્ડવીચ ચટણી (Sandwich Chutney Recipe In Gujarati)
  2. શક્કરટેટી સ્મુધી વિથ રોઝ સીરપ (Shakkarteti Smoothie With Rose Syrup Recipe In Gujarati)
  3. રાયતા મરચા (Raita Marcha Recipe In Gujarati)
  4. બિસ્કિટ ટ્રેન સલાડ (Biscuit Train Salad Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/16279662
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close