રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ બટાટાને ધોઈને સ્વચ્છ કરી છાલ કાઢી પાતળી ચીરીઓ માં સમારી પાણી નાખી દો.
- 2
હવે લોયા માં તેલ લઇ હીંગ નો વઘાર કરી બટાકા ની ચીરીઓ પાણી માં થી નીતારી વઘારી લો, બરાબર મિક્સ કરી સ્વાદ મુજબ મીઠું ઉમેરો, લોયા પર પાણી વાળી થાળી મૂકી બટાકા ને ચડવા દો. વચ્ચે વચ્ચે ખોલી ને ચીરીઓ હલાવતા રહો.
- 3
૧૫-૨૦ મિનિટ પછી બધા મસાલા, લસણ ની પેસ્ટ નાખી મિક્સ કરી ઢાંકી ને ૫ મિનિટ સુધી સીઝવવા દો. ત્યારબાદ ગેસ બંધ કરી દો.
- 4
તૈયાર છે લસણિયા ચીરીયા બટાકા, રાત્રે જમવા માં ખીચડી કે પરોઠા સાથે મજા માણો.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16396485




ટિપ્પણીઓ (2)