કોલ્ડ કોફી વિથ ચૉકો ચિપ્સ આઈસ્ક્રીમ
રાંધવાની સૂચનાઓ
- 1
દૂધ,ચોકલેટ સિઁરપ,સ્ટીક,કોફી,આઈસ્ક્રીમ લેવો
- 2
3,4, ચમચી ગરમ પાણી લેેવું અને તેમાં કોફી નું ઍક પેકેટ નાખવું અને મિક્સ કરી દેવું
- 3
દૂધ મા કોફી નું પાણી નાખી અને 2,3, ચમચી મલાઈ નાખવી
- 4
ખાંડ નાખવી અને બરફ નાખવો
- 5
અને આઈસ્ક્રીમ નાખી બ્લેન્ડર થી ક્રશ કરી સ્મુથ કરવું
- 6
ગ્લાસ મા સિઁરપ સપેર્ડ કરવું ગ્લાસ મા કોફી સીરપ ફીણ સાથે રેડવું
- 7
અને ઉપર આઈસ્ક્રીમ ના 2 સ્કુપ નાખી ઉપર ચોકલેટ સિઁરપ નાખી ચૉકો સ્ટીક રાખી ડેકોરેશન કરવું કોલ્ડ કોફી વિથ ચૉકો ચિપ્સ આઈસ્ક્રીમ તૈ યાર ખુબજ સરસ લાગે છે
Top Search in
Keywords
Similar Recipes
More Recipes
- કોફી સેરાડ્યુરા ગોઅન સોડસ્ટ પુડિંગ (Coffee Serradura Goan Sawdust Pudding Recipe In Gujarati)
- લાપસી માઇક્રોવેવ મા (Lapsi In Microwave Recipe In Gujarati)
- દેશી ચણા નુ શાક (Desi Chana Shak Recipe In Gujarati)
- ઓસાવેલો ભાત (Osavelo Rice Recipe In Gujarati)
- ડબલ તડકા ખાંડવી (Double Tadka Khandvi Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/16542603

















ટિપ્પણીઓ (7)