કુફી (કુકી +કોફી)

Swati Sheth
Swati Sheth @swatisheth74
Rajkot

કુફી (કુકી +કોફી)

1 કમેન્ટ કરેલ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

10મિનિટ
  1. કોફી કૅશ માટે
  2. ૨ ટેબલસ્પૂનકોફી
  3. ૩ ટેબલસ્પૂનખાંડ
  4. ૧ ટેબલસ્પૂનપાણી
  5. ૨ સ્કૂપવેનિલા આઇસ્ક્રીમ
  6. ૨ ટી સ્પૂનદૂધ
  7. ૪ નંગઓરિયો બિસ્કીટ
  8. ૬-૮ આઈસ કયુબ

રાંધવાની સૂચનાઓ

10મિનિટ
  1. 1

    મિકસરમાં કોફી ખાંડ અને પાણી નાખી ક્રશ કરો. બીજા જાર મા વેનિલા આઇસ્ક્રીમ ઓરિયો બિસ્કીટ દુધ ૩-૪ આઈસ કયુબ નાખી ક્રશ કરો.

  2. 2

    આ ક્રશ ગ્લાસ માં નાખી આઈસ કયુબ નાખી ઉપર કોફી નુ ક્રશ નાખી ઠંડુ ઠંડુ સર્વ કરો.

  3. 3

    આ કોફી ફટાફટ બની જાય છે. અને બહુજ ટેસ્ટી છે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Swati Sheth
Swati Sheth @swatisheth74
પર
Rajkot

Similar Recipes