ડબલ તડકા ખાંડવી (Double Tadka Khandvi Recipe In Gujarati)

Sneha Patel
Sneha Patel @sneha_patel
શેર કરો

ઘટકો

25 મિનિટ
6 સવિઁગ
  1. 1 વાટકીબેસન
  2. 1 ચમચીચોખા નો લોટ
  3. 1 ચમચીઆદુ મરચા ની પેસ્ટ
  4. મીઠું સ્વાદમુજબ
  5. 1/4 ચમચીહળદર
  6. હીંગ ચપટી
  7. 1 ચમચીતેલ
  8. 1 વાટકીછાશ
  9. 2 વાટકીપાણી
  10. કોથમીર
  11. ફેશ કોકોનટ નુ છીણ
  12. તડકા માટે (વઘાર માટે)
  13. 3 ચમચીતેલ
  14. 1 મોટી ચમચીરાઇ જીરુ
  15. 1 મોટી ચમચીતલ
  16. કોથમીર
  17. હીંગ
  18. ચપટી મરચુ પાઉડર
  19. 3 નાની ચમચીફેશ કોકોનટ

રાંધવાની સૂચનાઓ

25 મિનિટ
  1. 1

    સૌ પ્રથમ એક તપેલી મા બધુ મિક્સ કરી બોસ થી ચર્ન કરો ત્યાર બાદ તેને નોનસ્ટિક પેન મા નાખી સ્લો ફલેમ પર ગરમ થવા દો હવે તેમા તેલ નાખી દો

  2. 2

    ત્યાર બાદ તેને તવેથા ની મદદ થી સતત હલાવો ગાઠા ન પડે તેવી રીતે આશરે 20 મિનિટ થશે ત્યાર બાદ તેને પ્લાસ્ટિક પ્લેટફોર્મ કે થાળી મા પાતળી પાથરી દો હવે તેની ઉપર કોથમીર નાખી વઘાર છાટી દો ત્યાર બાદ તેના નાના રોલ કરી હવે તેને સવિગ બાઉલ મા કાઢી ઉપર થી મરચુ કોકોનટ એડ કરી ફરી વઘાર કરો

  3. 3

    તો તૈયાર છે ડબલ તડકા ખાંડવી

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Sneha Patel
Sneha Patel @sneha_patel
પર

Similar Recipes