દેશી ચણા નુ શાક (Desi Chana Shak Recipe In Gujarati)

Ketki Dave
Ketki Dave @ketki_10
Ahmedabad

#ChooseToCook
#cookpadindia
#cookpadgujarati
દેશી ચણા
ખટમીઠા દેશી ચણા મારા દિકરા ના ફેવરિટ એટલે દર ૧૦ દિવસે અમારા ઘરે એ બને છે

દેશી ચણા નુ શાક (Desi Chana Shak Recipe In Gujarati)

#ChooseToCook
#cookpadindia
#cookpadgujarati
દેશી ચણા
ખટમીઠા દેશી ચણા મારા દિકરા ના ફેવરિટ એટલે દર ૧૦ દિવસે અમારા ઘરે એ બને છે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. ૨૫૦ દેશી ચણા ૬ કલાક પલાળેલ
  2. ૧/૨ ટીસ્પૂનમીઠું
  3. ૧/૨ ટીસ્પૂન ખાવાનો સોડા
  4. ૧ ટેબલ સ્પૂનતેલ
  5. ૧/૨ ટીસ્પૂન રાઇ
  6. ૧/૨ ટીસ્પૂન જીરુ
  7. ૧ ટેબલ સ્પૂનઆદુ મરચા વાટેલા
  8. સ્ટ્રીંગ લીમડો
  9. ૧/૨ કપ ખાટુ દહીં + ૧ ટીસ્પૂન ચણાના લોટ નો ઘોળ
  10. મીઠું સ્વાદમુજબ
  11. ૨ નંગ કોકમના ફૂલ પલાળેલા
  12. ૧ ટેબલ સ્પૂનગોળ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    ચણા ને પ્રેશર કુકર મા ખાવા નો સોડા & મીઠું નાખી... ૫ સીટી બોલાવી દો

  2. 2

    ૧ તાંસળા મા તેલ ગરમ થયે રાઇ તતડાવો... ત્યાર બાદ જીરું તતડે એટલે આદુ મરચાં વાટેલા સાંતળો હવે બાફેલા ચણા નાંખો..... ચણા ખદખદ થાય એટલે એમાં બધાં મસાલા & ગોળ નાખી ખદખદ થવા દો

  3. 3

    દહીં મા ચણા નો લોટ નાંખો અને એની મસ્ત પેસ્ટ બનાવી ચણા મા મીક્ષ કરો અને થોડીવાર પછી રસો ઘટ્ટ થાય એટલે ગેસ બંધ કરી દો

  4. 4
રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Ketki Dave
Ketki Dave @ketki_10
પર
Ahmedabad

Similar Recipes