કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
કચુંબર સલાડ (Kachumber Salad Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
કચુંબર સલાડ (Kachumber Salad Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

કચુંબર સલાડ (Kachumber Salad Recipe In Gujarati)

Bhavana Radheshyam sharma
Bhavana Radheshyam sharma @BhavanaRsharma75

એકદમ સરસ ઝડપથી બની જાય તેવું કચુંબર સલાડ જે થેપલા પરોઠા રોટલી દાળ ઢોકળી પોતૈયા વગેરે સાથે ખૂબ જ સરસ લાગે છે.

#SPR

એકદમ સરસ ઝડપથી બની જાય તેવું કચુંબર સલાડ જે થેપલા પરોઠા રોટલી દાળ ઢોકળી પોતૈયા વગેરે સાથે ખૂબ જ સરસ લાગે છે.

#SPR

વધુ વાંચો

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

10 મિનીટ
2 લોકો
  • 3 નંગનાની ડુંગળી
  • 1નમો મોટું ટામેટું
  • 1/2 નંગ નાની કોબી
  • 1 નંગકાંકડી
  • 1/2 ચમચી તેલ
  • 1/2 ચમચી રાઈ
  • ચપટીહળદર
  • ચપટીહિંગ
  • ચપટીમીઠું
  • ચપટીકોથમીર
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

10 મિનીટ
  1. 1

    સૌપ્રથમ કાકડીને છોતરા કાઢી લેવા અને ડુંગળી ટામેટા અને કાકડીને એકદમ ઝીણી ઝીણી સમારી લેવી. ચોપરમાં સમરશો તો બધું એ જ એક સમાન હશે.

    કચુંબર સલાડ (Kachumber Salad Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    કચુંબર સલાડ (Kachumber Salad Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    કચુંબર સલાડ (Kachumber Salad Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    કોબી ને ઝીણી ઝીણી સમારી લેવી અને તેની ઉપર મીઠું નાખીને પાંચ મિનિટ રહેવા દેવી.

    કચુંબર સલાડ (Kachumber Salad Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    કચુંબર સલાડ (Kachumber Salad Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    કચુંબર સલાડ (Kachumber Salad Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    હવે કોબીને બે હાથ વડે બરોબર દબાવી જેથી જેટલું પણ પાણી વળ્યું હોય બધું નિતારી જાય અને કોબી એકદમ કોરી પડી જાય

    કચુંબર સલાડ (Kachumber Salad Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    કચુંબર સલાડ (Kachumber Salad Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    કચુંબર સલાડ (Kachumber Salad Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    એક કઢાઈમાં 1/2 ચમચી જેટલું તેલ મૂકવું તેમાં રાઈ તતડાવી તેમાં ચપટી હિંગ નાખવી.

    કચુંબર સલાડ (Kachumber Salad Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    કચુંબર સલાડ (Kachumber Salad Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    કચુંબર સલાડ (Kachumber Salad Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    હવે તેમાં ચપટી હળદર નાખીને બધું જ તૈયાર કરેલ કચુંબર તેમાં ઉમેરવું.

    કચુંબર સલાડ (Kachumber Salad Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
    કચુંબર સલાડ (Kachumber Salad Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
    કચુંબર સલાડ (Kachumber Salad Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
  6. 6

    સાત પ્રમાણે મીઠું નાખીને બધું બરાબર મિક્સ કરીને તરત જ ગેસ બંધ કરવો અને ચઢવા દેવું નઈ. બસ કચુંબર સલાડ તૈયાર છે તેને એક પ્લેટમાં સરસ સર્વ કરો.

    કચુંબર સલાડ (Kachumber Salad Recipe In Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
    કચુંબર સલાડ (Kachumber Salad Recipe In Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
    કચુંબર સલાડ (Kachumber Salad Recipe In Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
  7. 7

    Thank you 😊

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Bhavana Radheshyam sharma
Bhavana Radheshyam sharma @BhavanaRsharma75
પર November 26, 2022 15:26
Happiness is Homemade 😊
વધુ વાંચો

ટિપ્પણીઓ

Keshma Raichura
Keshma Raichura @Keshmaraichura_1104
November 28, 2022 03:47
Yummy
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

કચુંબર સલાડ

Similar Recipes

More Recipes

  1. પપૈયાની ટુટી ફ્રૂટી
  2. કંટોળ નું શાક
  3. રતાળુ ચિપ્સ
  4. Balls of Left over rotis (ladoos) (વધેલી રોટલી ના લાડુ)
  5. ગ્રેવીવાળું ગલકા નું શાક
  1. લસણીયા રસાવાળુ બટાકા નુ શાક (Lasaniya Rasavalu Bataka Shak Recipe In Gujarati)
  2. પાઉં વડા (Pav Vada Recipe In Gujarati)
  3. બટાકા ના ભજીયા (Bataka Bhajiya Recipe In Gujarati)
  4. પાસ્તા (Pasta Recipe In Gujarati)
  5. સરગવાનું ગોળ કોકમ વાળુ શાક
  1. મેથી ને બાજરી ના ધારેવડા (Methi Bajri Gharavada Recipe In Gujarati)
  2. રીંગણ બટાકા નું રસાવાળુ શાક (Ringan Bataka Rasavalu Shak Recipe In Gujarati)
  3. મસાલા જામફળ (Masala Jamfal Recipe In Gujarati)
  4. વીન્ટર સલાડ (Winter Salad Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/16652695
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close