મેથી ને બાજરી ના ધારેવડા (Methi Bajri Gharavada Recipe In Gujarati)

Bharati Lakhataria
Bharati Lakhataria @cook_26123984
Thangadh

મેથી ને બાજરી ના ધારેવડા (Methi Bajri Gharavada Recipe In Gujarati)

1 કમેન્ટ કરેલ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 1બાઉલ બાજરીનો લોટ
  2. 1વાટકો સમારેલી મેથી ભાજી
  3. 1 ચમચીમીઠું
  4. પોણી ચમચી હળદર
  5. 1 ચમચીલાલ મરચું
  6. 1 ચમચીખાંડ
  7. 1 ચમચીસફેદ તલ
  8. પોણી ચમચી ધાણાજીરુ
  9. છાસ જરૂર મુજબ
  10. તેલ તળવા માટે

રાંધવાની સૂચનાઓ

  1. 1

    મેથી ભાજી સમારીને ધોઈને તૈયાર કરો પછી એક બાઉલમાં બાજરીનો લોટ, મીઠું, હળદર,લાલ મરચું, ધાણાજીરુ, તલ,ખાંડ ઉમેરો ને છાશ
    ઉમેરો.

  2. 2

    આ બેઉ મીક્ષ કરીને તણ કલાક પલાળી રાખો. એક કોટનનુ કપડું પલાળી ને નીચોવી નાખો. પાટલી પર
    રાખીને હાથેથી થેપીને ગરમ તેલમાં
    તળી લો.

  3. 3

    આમાં આદુ, મરચા લસણની પેસ્ટ પણ નાખી શકાય પણ મે નથી નાખ્યા. પણ આમેય આ વડા એકલા પણ સરસ લાગે છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Bharati Lakhataria
Bharati Lakhataria @cook_26123984
પર
Thangadh

Similar Recipes