કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
વેજ તડકા ફાડા ખીચડી (Veg Tadka Fada Khichdi Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
વેજ તડકા ફાડા ખીચડી (Veg Tadka Fada Khichdi Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

વેજ તડકા ફાડા ખીચડી (Veg Tadka Fada Khichdi Recipe In Gujarati)

Dipal Parmar
Dipal Parmar @dips

#LCM2
આ ખીચડીમાં મેં વેજીસ લઈ બનાવી છે અને પચવામાં પણ ખૂબ હળવી અને સ્વાદ માં પણ સારી લાગે છે

#LCM2
આ ખીચડીમાં મેં વેજીસ લઈ બનાવી છે અને પચવામાં પણ ખૂબ હળવી અને સ્વાદ માં પણ સારી લાગે છે

વધુ વાંચો

વેજ તડકા ફાડા ખીચડી (Veg Tadka Fada Khichdi Recipe In Gujarati)

Dipal Parmar
Dipal Parmar @dips

#LCM2
આ ખીચડીમાં મેં વેજીસ લઈ બનાવી છે અને પચવામાં પણ ખૂબ હળવી અને સ્વાદ માં પણ સારી લાગે છે

#LCM2
આ ખીચડીમાં મેં વેજીસ લઈ બનાવી છે અને પચવામાં પણ ખૂબ હળવી અને સ્વાદ માં પણ સારી લાગે છે

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

  • 1 વાટકીફાડા
  • 1 વાટકીમોગર દાળ
  • 1 વાટકીમિક્સ શાક
  • 1 નંગડુંગળી
  • 1 નંગ ટામેટું
  • 1લીલું મરચું
  • 1 કટકો આદુ
  • 3 કળી લસણ બધું ઝીણું સમારેલું
  • 1/2 ટી સ્પૂનહળદર
  • 1/2 ચમચી ગરમ મસાલો
  • 1/2 ચમચી જીરું
  • સ્વાદ પ્રમાણેમીઠું
  • 2 ચમચીવઘાર માટે તેલ
  • 1 નાની ચમચી મરચું
  • થોડું ઘી સર્વ કરવા માટે
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

  1. 1

    ફાડા અને દાળ ધોઈ ને 10 મિનિટ માટે પલાળી ને રાખવી

    વેજ તડકા ફાડા ખીચડી (Veg Tadka Fada Khichdi Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    હવે તેમાં મીઠું હળદર અને સમારેલ શાક ઉમેરી કુકર માં 3થી 4 સિટી કરી લેવી

    વેજ તડકા ફાડા ખીચડી (Veg Tadka Fada Khichdi Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    હવે વઘાર માટે તેલ ગરમ મુકો હવે તેમાં જીરું નો વઘાર કરી ડુંગળી લસણ આદુ મરચું ને એડ કરી સાંતળી લેવા

    વેજ તડકા ફાડા ખીચડી (Veg Tadka Fada Khichdi Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    હવે તેમાં ટામેટાં ઉમેરી ચઢે એટલે બધા મસાલા કરી લેવા અને તેમાં ખીચડી ઉમેરવી હવે મિક્સ કરી લેવી

    વેજ તડકા ફાડા ખીચડી (Veg Tadka Fada Khichdi Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    અને ઘી ઉમેરી ગરમાગરમ ખીચડી પીરસવી

    વેજ તડકા ફાડા ખીચડી (Veg Tadka Fada Khichdi Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Dipal Parmar
Dipal Parmar @dips
પર December 07, 2022 16:40
i love cooking
વધુ વાંચો

ટિપ્પણીઓ

મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Top Search in

  1. 10th for ફાડા

Keywords

Vegetable ફાડા ખીચડી

Similar Recipes

More Recipes

  1. પપૈયાની ટુટી ફ્રૂટી
  2. કંટોળ નું શાક
  3. રતાળુ ચિપ્સ
  4. Balls of Left over rotis (ladoos) (વધેલી રોટલી ના લાડુ)
  5. ગ્રેવીવાળું ગલકા નું શાક
  1. સેવ ખમણી (Sev Khamani Recipe In Gujarati)
  2. સ્ટફ ઘુઘરા પરાઠા (કોલી ફ્લાવર પરાઠા)
  3. ભૈડકુ પ્રીમિક્સ (Bhaidku Premix Recipe In Gujarati)
  4. રીંગણ ના પલેતા (Ringan na paleta recipe in Gujarati)
  5. બીટ ના લાડુ (Beetroot Ladoo Recipe In Gujarati)
  1. ગાજર નું સલાડ (Gajar Salad Recipe In Gujarati)
  2. અળવી ના પાત્રા (Arvi Patra Recipe In Gujarati)
  3. રસા વાળી મેગી (Rasa Vali Maggi Recipe In Gujarati)
  4. વેજ સૂપ (Veg Soup Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/16676164
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close