બીટ ના લાડુ (Beetroot Ladoo Recipe In Gujarati)

Heetanshi Popat @Heetanshipopat
બીટ ના લાડુ (Beetroot Ladoo Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
એક પેનમાં ધીને ગરમ કરો.પછી તેમાં બીટનું ખમણ નાખીને ૧૦ મીનીટ સુધી સાંતળવું અને પછી દૂધ અને મલાઇ નાખીને ૧૫ થી ૨૦ મિનિટ ધીમા તાપે હલાવતા રહેવું
- 2
ત્યાર પછી ખાંડ,ઇલાયચી પાઉડર નાખી મિશ્ર કરીને ૧૦ મિનિટ હલાવવું પછી તેના બોલ્સ વાળી લાડુ તૈયાર કરો.
- 3
પછી તેને ટોપરાના ખમણમાં રગદોળી લો.તો તૈયાર છે બીટના લાડુ.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
બીટ નાં લાડુ (Beetroot Ladoo Recipe In Gujarati)
આ વાનગી ખુબજ જલદી બની જાય છે.અને સ્વાદ માં ખૂબ સરસ લાગે છે. Varsha Dave -
-
બીટ હલવો (Beetroot Halwa recipe in Gujarati)
#JWC1#US#cookpadgujarati#cookpad શિયાળાની સિઝનમાં જ્યારે બીટરૂટ ખુબ જ સરસ આવે છે ત્યારે તેમાંથી બનતો બીટ નો હલવો પણ ખૂબ જ સ્વાદિષ્ટ બને છે. બીટ માંથી આપણા શરીરને જરૂરી એવા ઘણા પોષક તત્વો સારા પ્રમાણમાં મળે છે. બીટ આપણા શરીર માટે એક સારા એન્ટિઓક્સિડન્ટ તરીકે પણ કામ કરે છે. તો મેં આજે આ હેલ્ધી બીટમાંથી નાના-મોટા સૌને ભાવે તેવો બીટનો હલવો બનાવ્યો છે. Asmita Rupani -
-
-
બીટ નાં લાડુ (Beetroot Ladoo Recipe In Gujarati)
#LSRલગ્નપ્રસંગે આજકાલ હેલ્થ માટે ફાયદાકારક વાનગી ની શરૂઆત થઇ ગઇ છે..તો બીટ હીમોગ્લોબિન નેં વધારે છે..અને શરીર ને તાકાત મળે છે.. એમાં ડ્રાય ફ્રુટ અને કોપરું બન્ને શરીર ને શિયાળામાં એનર્જી આપે છે.. એટલે આ લાડુ બેસ્ટ મિઠાઈ છે.. Sunita Vaghela -
-
-
-
બિટ બોલ (લાડુ) (Beet Ladoo Recipe in Gujarati)
આ બીટ બોલ થિ લોહી ના ટકા વધે છે અને શિયાળા માં રોજ 2 -3 ખાવા થી નબળાઈ પણ નથી લાગતી Daksha pala -
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
બીટના લાડુ(Beet na ladu Recipe in Gujarati)
#GA4#Week5#Beetrootબીટ ના લાડુ હિમોગ્લોબીન થી ભરપુર છે તેમજ લોહીની ઉણપ દૂર કરે છે આવા હેલ્ધી છે બીટ ના લાડુ Jasminben parmar -
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16648320
ટિપ્પણીઓ