દેશી ચણા ની ઘુઘની (Dedi Chana Ghugni Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સોં પ્રથમ દેશી ચણા ને 5-7 કલાક ધોઈ પલાળી રાખો પછી તેને 3-4 સીટી થઇ ત્યાં સુધી સરસ બાફી લો..
- 2
ત્યાં બાદ એક પેન માં તેલ ઉમેરી ગરમ કરવા મુકો તેમાં હિંગ નાખી ડુંગળી અને આદુ લસણ મરચા નાખી 2 મીન ગરમ થવા દો..
- 3
ત્યાં બાદ બધા જ મસાલા ઉમેરી ચણા પણ ઉમેરી દો અને જરૂર મુજબ પાણી નાખી મિક્સ કરી તેને ઢાંકી 5 મિનિટ થવા દો..
- 4
તો તૈયાર છે ચણા ની પૌષ્ટિક ધૂઘની કોથમીર થી સજાવી સર્વ કરો
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16701905








ટિપ્પણીઓ