ફરાળી સાબુદાણા નાં કોફ્તા (Farali Sabudana Kofta Recipe In Gujarati)

Arpita Shah @ArpitasFoodGallery
#KK
કબાબ અને કટલેટ
ફરાળી સાબુદાણા નાં કોફ્તા (Farali Sabudana Kofta Recipe In Gujarati)
#KK
કબાબ અને કટલેટ
રાંધવાની સૂચનાઓ
- 1
સૌથી પહેલા સાબુદાણા ને 2-3 વખત ધોઈ થોડું પાણી રેડી 2 કલાક પલાળી મૂકી રાખો. પછી કાણા વાળા ટોપા માં કાઢી 10 મિનિટ ડીશ માં પાથરી રાખો. જેથી પાણી રહી ગયું હશે તો કોરા થઇ જશે.બટાકા ને પણ બાફી ને મેશ કરી દો.
- 2
- 3
હવે એક બાઉલ માં મેશ કરેલા બટાકા લઇ, સાબુદાણા, શીંગ નો ભૂકો, વાટેલા આદુ મરચાં, જીરું પાઉડર,મીઠું, દળેલી ખાંડ, લીંબુ નો રસ નાંખી હલાવી સ્ટફિંગ કરી દો. હાથ માં સહેજ તેલ લગાવી કોફ્તા વાળી દો.
- 4
ત્યાર બાદ ડાઇરેક્ટ જ તેલ માં તળી દો. જો કદાચ કોફ્તા છુટા પડે તો થોડો ફરાળી લોટ નાંખી હલાવી કોફ્તા વાળી દો.
- 5
રેડી છે ફરાળી સાબુદાણા નાં કોફ્તા...
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16816039
















ટિપ્પણીઓ (4)