અવધિ વેજ પુલાવ (Avadhi Veg Pulao Recipe In Gujarati)

#SN3
#Week3
#Vasantmasala
#aaynacookeryclub
અવધિ રેસિપી એ મુઘલ સલતનત ની નવાબી રેસિપી તરીકે પણ ઓળખાય છે અવધિ રેસિપી માં સ્પાઇસ અને ડ્રાય ફ્રુટ નો ઉપયોગ ખૂબ કરવામાં આવે છે આજે મે અવધિ વેજ પુલાવ બનાવિયો છે જે ટેસ્ટી અને બનાવવા માં એકદમ સરળ છે

રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ બાસમતી ચોખા ને ધોઈ 30 મિનિટ પલાળી રાખવા પછી તેમાં એક બટકો અને લીલા વટાણા ઉમેરવા
- 2
હવે તેમાં ઘી ઉમેરી ચોખા ને 70% બોઇલ કરી લેવા હવે બધા શાક ને કટ કરી લેવા હવે એક કડાઈ માં ઘી અને તેલ ગરમ કરવું
- 3
હવે તેમાં બધા ખડા મસાલા ઉમેરવા
- 4
હવે તેમાં બટાકા ઉમેરી મિક્સ કરવા અને થોડા ચડવા દેવા ત્યાર બાદ બાકીના શાક ઉમેરી મિક્સ કરી એક મિનિટ ચડવા દો
- 5
હવે આપડા ચોખા બોઇલ થઈ ગયા છે તો તેને ઠંડા થવા દેવા સાઈડ ઉપર મૂકવા હવે શાક માં લાલ મરચું,મીઠું, હળદર,અને ગરમ મસાલો ઉમેરી મિક્સ એક મિનિટ ચડવા દેવા
- 6
હવે લીલા મરચાં અને આદુ ની પેસ્ટ, પુલાવ મસાલો અને દહીં ઉમેરી મિક્સ કરવું
- 7
હવે બધું બરાબર મિક્સ કરી બોઇલ બાસમતી ચોખા ઉમેરી હલકા હાથે મિક્સ કરી લો
- 8
તો લો આપણો અવધિ વેજ પુલાવ સર્વ કરવા માટે રેડી છે તો મે એને સર્વ કરીયું છે
Top Search in
Keywords
Similar Recipes
More Recipes

ટિપ્પણીઓ (2)