અવધિ વેજ પુલાવ (Awadhi Veg Pulao Recipe In Gujarati)

Rupal Gokani @rgokani
અવધિ વેજ પુલાવ (Awadhi Veg Pulao Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ બાસમતી ચોખા ને ધોઈ પલાળી રાખવા પછી તેમાં એક બટેકા અને લીલા વટાણા ઉમેરવા ત્યારબાદ તેમાં ઘી ઉમેરી ચોખા ને 70% બાફી લેવા ત્યારબાદ બધા શાક ને સમરી લેવા હવે એક કડાઈ માં ઘી અને તેલ ગરમ કરવું
- 2
ત્યારબાદ તેમાં બધા ખડા મસાલા નાખી તેમાં બટાકા નાખી મિક્સ કરવા અને થોડા ચડવા દેવા ત્યારબાદ બાકીના શાક નાખી મિક્સ કરી એક મિનિટ ચડવા દો આપડા ચોખા બોઇલ થઈ ગયા છે તો તેને ઠંડા થવા દેવા
- 3
હવે શાક માં લાલ ઉપર મુજબ બધો મસાલો નાખી મિક્સ એક મિનિટ ચડવા દેવા હવે લીલા મરચાં અને આદુ ની પેસ્ટ, પુલાવ મસાલો અને દહીં ઉમેરી મિક્સ કરવું હવે બધું બરાબર મિક્સ કરી બાસમતી ચોખા નાખી હલકા હાથે મિક્સ કરી લો
- 4
તૈયાર છે અવધિ વેજ પુલાવ ઉપર થી કોથમીર નાખી ગાર્નિસ કરવુ
Keywords
Similar Recipes
More Recipes
- વેજ બિરયાની ઇન કુકર (Veg Biryani In Cooker Recipe In Gujarati)
- રાગી ઘઉં અને મેથી ના થેપલા (Raagi Wheat Methi Thepla Recipe In Gujarati)
- ડબલ તડકા દૂધી ચણાની દાળ નું શાક (Double Tadka Dudhi Chana Dal Shak Recipe In Gujarati)
- બટર પનીર ગ્રીન વેજિટેબલ પરાઠા (Butter Paneer Green Vegetable Paratha Recipe In Gujarati)
- મૂળા ભાજી નું સલાડ (Radish Leaves Salad Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/16821051







ટિપ્પણીઓ (18)