અવધિ વેજ પુલાવ (Awadhi Veg Pulao Recipe In Gujarati)

Rupal Gokani
Rupal Gokani @rgokani
શેર કરો

ઘટકો

  1. 2 વાટકીબાસમતી ચોખા
  2. 3/4 કપડુંગળી
  3. 7/8 નંગકાજુ
  4. 1 કપફ્લાવર 1/2વાટકી લીલા વટાણા
  5. 1 કપકેપ્સીકમ
  6. 2 નંગ બટાકા
  7. 2 ચમચીતેલ
  8. 3 ચમચી ઘી
  9. 1/2 ચમચીજીરું
  10. 1 ચમચી આદુ મરચા ની પેસ્ટ
  11. 1તજ
  12. 2-3 નંગ લવિંગ
  13. 3 નંગ કાળા મરી
  14. 2 નંગ ઈલાયચી
  15. 1/2 કપગાજર
  16. 1/4 ચમચીહળદર
  17. 3/4 ચમચીધાણાજીરું
  18. 1/2 ચમચીલાલ મરચું પાઉડર
  19. 1 ચમચીગરમ મસાલો
  20. મીઠું સ્વાદ મુજબ
  21. 1 કપકોથમીર
  22. 1 કપદહીં

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ બાસમતી ચોખા ને ધોઈ પલાળી રાખવા પછી તેમાં એક બટેકા અને લીલા વટાણા ઉમેરવા ત્યારબાદ તેમાં ઘી ઉમેરી ચોખા ને 70% બાફી લેવા ત્યારબાદ બધા શાક ને સમરી લેવા હવે એક કડાઈ માં ઘી અને તેલ ગરમ કરવું

  2. 2

    ત્યારબાદ તેમાં બધા ખડા મસાલા નાખી તેમાં બટાકા નાખી મિક્સ કરવા અને થોડા ચડવા દેવા ત્યારબાદ બાકીના શાક નાખી મિક્સ કરી એક મિનિટ ચડવા દો આપડા ચોખા બોઇલ થઈ ગયા છે તો તેને ઠંડા થવા દેવા

  3. 3

    હવે શાક માં લાલ ઉપર મુજબ બધો મસાલો નાખી મિક્સ એક મિનિટ ચડવા દેવા હવે લીલા મરચાં અને આદુ ની પેસ્ટ, પુલાવ મસાલો અને દહીં ઉમેરી મિક્સ કરવું હવે બધું બરાબર મિક્સ કરી બાસમતી ચોખા નાખી હલકા હાથે મિક્સ કરી લો

  4. 4

    તૈયાર છે અવધિ વેજ પુલાવ ઉપર થી કોથમીર નાખી ગાર્નિસ કરવુ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Rupal Gokani
Rupal Gokani @rgokani
પર
મને રસોઈનો શોખ છે
વધુ વાંચો

Similar Recipes