અવધી કેસર ફીરની (Avadhi Kesar Firni Recipe In Gujarati)

Bhavini Kotak @cook_25887457
અવધી કેસર ફીરની (Avadhi Kesar Firni Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ ચોખાને ધોઈને 1/2 કલાક પલાળી દો. 1/2 કલાક પછી પાણી બધું નિતારી ચોખાને કોરા કરવા મૂકો. ચોખા કોરા થઈ જાય એટલે તેને મિક્સરમાં લઈ ગ્રાઈન્ડ કરી લો.
- 2
દૂધને ગરમ કરવા મૂકો. ઉભરો આવે એટલે ગેસ ધીમો કરી તેમાં ગ્રાઇન્ડ કરેલા ચોખા અને ખાંડ ઉમેરી દો. ધીમી આંચ ઉપર ચોખાને ચડવા દો. 15 -17 મિનિટમાં ચોખા ચડી જશે. વચ્ચે વચ્ચે હલાવતા રહેવું.
- 3
ચોખા ચડી જાય ત્યારબાદ તેમાં કેસર નો પાઉડર,ખમણેલો માવો અને ઈલાયચી પાઉડર ઉમેરી મિક્સ કરો. ધીમી આંચ ઉપર માવો પ્રોપર મેલ્ટ થાય ત્યાં સુધી થવા દો.
- 4
આપણી કેસર ફિરની તૈયાર છે. ફિરની ને ઠંડી કરી માટીના કુલડ માં લઈ બદામની કતરણ અને સૂકી ગુલાબની પાંદડી થી ગાર્નીશ કરી સર્વ કરો.
Keywords
Similar Recipes
More Recipes
- વેજ બિરયાની ઇન કુકર (Veg Biryani In Cooker Recipe In Gujarati)
- રાગી ઘઉં અને મેથી ના થેપલા (Raagi Wheat Methi Thepla Recipe In Gujarati)
- ડબલ તડકા દૂધી ચણાની દાળ નું શાક (Double Tadka Dudhi Chana Dal Shak Recipe In Gujarati)
- ડ્રાયફ્રુટસ શાહી ટુકડા (Dryfruits Shahi Tukda Recipe In Gujarati)
- મેંદુ વડા (Medu Vada Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/16822204












ટિપ્પણીઓ (8)