કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
લીલી મકાઈ ના ઢોકળા (Fresh Maize Dhokala Recipe in gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
લીલી મકાઈ ના ઢોકળા (Fresh Maize Dhokala Recipe in gujarati) રેસીપી મુખ્ય ફોટો

લીલી મકાઈ ના ઢોકળા (Fresh Maize Dhokala Recipe in gujarati)

Parul Patel
Parul Patel @Parul_25

#cookpadindia
#cookpad_guj
#cookpad
#DRC
Dhokala Recipe challenge

#cookpadindia
#cookpad_guj
#cookpad
#DRC
Dhokala Recipe challenge

વધુ વાંચો

લીલી મકાઈ ના ઢોકળા (Fresh Maize Dhokala Recipe in gujarati)

Parul Patel
Parul Patel @Parul_25

#cookpadindia
#cookpad_guj
#cookpad
#DRC
Dhokala Recipe challenge

#cookpadindia
#cookpad_guj
#cookpad
#DRC
Dhokala Recipe challenge

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

20 મિનિટ
2 વ્યક્તિ
  • 1 કપરવો
  • 1 કપબાફેલી મકાઈ ની પેસ્ટ
  • 1/2 કપબાફેલી મકાઈ ના દાણા
  • 1/2 કપદહીં
  • 1/2 ચમચીહળદર
  • 1 ચમચીલાલ કાશ્મીરી મરચું
  • 1પેકેટ ઇનો
  • 1/2 ચમચીલીંબુનો રસ
  • સ્વાદ અનુસારમીઠું
  • વઘાર ના ઘટકો :
  • 2 ચમચીતેલ
  • 1 ચમચીરાઈ
  • 1 ચમચીતલ
  • 5મીઠા લીમડાના પાન
  • ચપટીહિંગ
  • ગાર્નિશ માટે
  • કોથમીર
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

20 મિનિટ
  1. 1

    સૌપ્રથમ બધી સામગ્રી રેડી કરી લો. મકાઈના દાણા ને મિક્સરમાં ક્રશ કરીને પેસ્ટ બનાવી લો. બીજા મકાઈના દાણાને બાફી લો. આદુ મરચાંની પેસ્ટ બનાવી લો.

    લીલી મકાઈ ના ઢોકળા (Fresh Maize Dhokala Recipe in gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    લીલી મકાઈ ના ઢોકળા (Fresh Maize Dhokala Recipe in gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    એક બોલમાં દહીં લો તેને બરાબર ફેંટી લો પછી તેમાં રવો એડ કરીને બરાબર હલાવી લો. હવે તેમાં મકાઈ ના બાફેલા દાણા, મકાઈની પેસ્ટ, મીઠું, આદુ મરચાની પેસ્ટ, લીંબુનો રસ, હળદર, લાલ મરચું અને જરૂર મુજબ પાણી એડ કરીને ખીરું બનાવી લો. તેને 10 મિનિટ માટે રેસ્ટ આપો.

    લીલી મકાઈ ના ઢોકળા (Fresh Maize Dhokala Recipe in gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    લીલી મકાઈ ના ઢોકળા (Fresh Maize Dhokala Recipe in gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    લીલી મકાઈ ના ઢોકળા (Fresh Maize Dhokala Recipe in gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    ઢોકળા બનાવવાના સ્ટીમરમાં પાણી એડ કરી ગરમ કરો. પાણીમાં સ્ટેન્ડ મૂકી તેના પર ઢોકળા ની થાળી મૂકી દો સ્ટીમરને કવર કરી દો. આ સમયે ખીરામાં ઈનો એડ કરીએ એક જ ડાયરેક્શનમાં મિશ્રણ હલાવી લેવું.

    લીલી મકાઈ ના ઢોકળા (Fresh Maize Dhokala Recipe in gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    ગરમ કરેલી થાળીમાં થોડું તેલ લગાવી તેમાં ખીરું પાથરી દો. તેની પર લાલ મરચું છાંટી દો. 15 થી 20 મિનિટમાં ઢોકળા તૈયાર થઈ જશે. ઢોકળા કૂક થઈ ગયા છે. થોડીવાર સીજવા દો. હવે તેના કાપા પાડી લો.

    લીલી મકાઈ ના ઢોકળા (Fresh Maize Dhokala Recipe in gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    લીલી મકાઈ ના ઢોકળા (Fresh Maize Dhokala Recipe in gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    ઢોકળા માટે વઘાર રેડી કરીએ વઘાર માટે કડાઈમાં તેલ ગરમ કરવા મૂકવું તેલ ગરમ થાય એટલે તેમાં રાઈ તલ હીંગ લીમડો એડ કરી ગેસ બંધ કરી વઘાર ઢોકળા પર રેડી દો.

    લીલી મકાઈ ના ઢોકળા (Fresh Maize Dhokala Recipe in gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
  6. 6

    લીલી મકાઈના ઢોકળા રેડી છે તેને લીલી કોથમીરથી ગાર્નીશ કરો અને ગ્રીન ચટણી સાથે સર્વ કરો.

    લીલી મકાઈ ના ઢોકળા (Fresh Maize Dhokala Recipe in gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
    લીલી મકાઈ ના ઢોકળા (Fresh Maize Dhokala Recipe in gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
    લીલી મકાઈ ના ઢોકળા (Fresh Maize Dhokala Recipe in gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Parul Patel
Parul Patel @Parul_25
પર March 06, 2023 17:40

ટિપ્પણીઓ (16)

Bina Anjaria
Bina Anjaria @bina_anjaria_123
May 18, 2025 07:01
V nice
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

મકાઈ ઢોકળા

Similar Recipes

More Recipes

  1. પપૈયાની ટુટી ફ્રૂટી
  2. કંટોળ નું શાક
  3. રતાળુ ચિપ્સ
  4. Balls of Left over rotis (ladoos) (વધેલી રોટલી ના લાડુ)
  5. ગ્રેવીવાળું ગલકા નું શાક
  1. ઢોકળા ની સ્પેશિયલ શીંગદાણા ની ચટણી (Dhokla Special Peanut Chutne
  2. તવા બ્રેડ પિઝા
  3. ગોળનો મોહનથાળ
  4. સેવ પૂરી ગ્રીલ સેન્ડવીચ
  5. લીલી મકાઈના ઢોકળા (Sweetcorn Dhokla Recipe In Gujarati)
  1. રંગબેરંગી મીઠી ધાણી (Colorful Sweet Popcorn Recipe in Gujarti)
  2. લસણીયા સેન્ડવીચ ઢોકળા (garlic sandwich dhokla recipe in gujarati
  3. મિક્સ વાટી દાળના ઢોકળાં
  4. વધેલા ભાતના ઢોકળા
https://cookpad.wasmer.app/in-gu/recipes/16839186
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close