રંગબેરંગી મીઠી ધાણી (Colorful Sweet Popcorn Recipe in Gujarti)

રંગબેરંગી મીઠી ધાણી (Colorful Sweet Popcorn Recipe in Gujarti)
રાંધવાની સૂચનાઓ
- 1
કૂકરમાં તેલ ગરમ કરવા મૂકો. તેલ ગરમ થાય પછી મકાઈના દાણા ઉમેરી તેને ૧ મિનીટ માટે સાંતળો.
- 2
પછી તેની ઉપર ઢાંકણ ઢાંકીને ૪ મિનીટ રહેવા દો. તેમાંથી અવાજ આવતો બંધ થઈ જાય એટલે ઢાંકણ ખોલી બધી ધાણીને એક બાઉલમાં કાઢી લો.
- 3
એક પેનમાં અડધો કપ ખાંડ અને અડધો કપ પાણી ઉમેરીને મિક્સ કરી લો. ઉકળે પછી તેમાં વાદળી ફૂડ કલર ઉમેરીને મિક્સ કરી લો. બબલ્સ થવા લાગે પછી તેમાં ૧ કપ ધાણી ઉમેરીને મિક્સ કરી લો. ૧ મિનિટ સાંતળીને એક બાઉલમાં કાઢી લો.
- 4
ફરી થી પેનમાં અડધો કપ ખાંડ અને અડધો કપ પાણી ઉમેરીને મિક્સ કરી લો. ઉકળે પછી તેમાં લીલો ફૂડ કલર ઉમેરીને મિક્સ કરી લો. બબલ્સ થવા લાગે પછી તેમાં ૧ કપ ધાણી ઉમેરીને મિક્સ કરી લો. ૧ મિનિટ સાંતળીને એક બાઉલમાં કાઢી લો.
- 5
ફરી થી માં અડધો કપ ખાંડ અને અડધો કપ પાણી ઉમેરીને મિક્સ કરી લો. ઉકળે પછી તેમાં ગુલાબી ફૂડ કલર ઉમેરીને મિક્સ કરી લો. બબલ્સ થવા લાગે પછી તેમાં ૧ કપ ધાણી
ઉમેરીને મિક્સ કરી લો. ૧ મિનિટ સાંતળીને એક બાઉલમાં કાઢી લો. - 6
એક પેનમાં અડધો કપ ખાંડ અને અડધો કપ પાણી ઉમેરીને મિક્સ કરી લો. ઉકળે પછી તેમાં પીળો ફૂડ કલર ઉમેરીને મિક્સ કરી લો. બબલ્સ થવા લાગે પછી તેમાં ૧ કપ ધાણી ઉમેરીને મિક્સ કરી લો. ૧ મિનિટ સાંતળીને એક બાઉલમાં કાઢી લો.
- 7
એક બાઉલમાં બધી જ ધાણી ઉમેરીને મિક્સ કરી લો.
- 8
તો રંગબેરંગી મીઠી ધાણી તૈયાર છે.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
મકાઈ ની ધાણી (Popcorn Recipe In Gujarati)
#HRC#dhani#popcorn#holispecial#cookpadgujarati Mamta Pandya -
-
કલરફુલ પેનકેક (pancake recipe in gujarati)
પેનકેક એ પણ પેલી કેક ની જેમ ખાવા માં મજા આવે એવી જ હોય છે. પેલી કેક બેક થાય છે અને એક જોડે થાય છે. જ્યારે પેનકેક થોડી થોડી અને તવા ઉપર કરી શકીએ છીએ. Henal Kothadiya _ #HENALs_Kitchen -
મીઠી બુંદી (sweet boondi recipe in Gujarati)
#સુપરશેફ૨મારી દીકરી ને મીઠી બુંદી ખૂબજ ભાવે છે.તો આજે મેં એના માટે કલરફૂલ બુંદી બનાવી છે.અને આસાનીથી ઘરે બનાવી શકાય છે. Bhumika Parmar -
-
ટુટી ફ્રુટી (Tutti Frutti Recipe In Gujarati)
#LOજે તરબુચ ખાય ને તેની છાલ આપણે ફ્રેન્કી દેતા હોય છી તો મેં આજે તરબુચ ની છાલ માંથી મલ્ટી કલરની ટુટી ફુટી બનાવી છે છોકરા ઓને ખુબજ ભાવે છે આપણે બજારમાં થી લઈ તે સેકરીન નાખી ને બનેલી હોય છે જે શરીરને નુકસાન કરે છે તો ધરે જ બનાવવી આવી રીતે બનાવશો તો બાર જેવી જ બનસે જરૂર બનાવસો Jigna Patel -
-
-
-
તરબુચ ની ટુટી ફ્રુટી (Watermelon Tutti Frutti Recipe In Gujarati)
My HobbyCookpad Recipe Ashlesha Vora -
-
-
-
કાજુ ના સ્વીટ કમળ
મિત્રો તમે કાજુ ની બહુ બધી સ્વીટ ખાધી હશે...સુ તમે ક્યારે માવા ક ઘી વિના ની સ્વીટ ખાધી છે....આજે હું તમારા માટે એકદમ હેલ્થી સ્વીટ લાવી છું... બનાવમાં એકદમ સરળ છે Urvi Ramani -
-
ટુટી ફ્રુટી ટી ટાઈમ કેક (Tutti Frutti Tea Time Cake Recipe In Gujarati)
#WD "Happy womens day" આ રેસિપી હું arti thakker ને dadicat કરી છું.જેમને મને આ cookpad team મા જોઇન્ટ કરી તો મને અલગ અલગ રેસિપી બનાવવા મળે છે આ રેસિપી હું mrs viraj prashant vasavda જી ને cooksnap કરી છે અને તેમાં થોડા ફેરફાર કરી ને અહી મૂકી છે. Vaishali Vora -
-
સ્વીટ એગ્સ(Sweet eggs recipe in gujarati)
#વિકમીલ૨#પોસ્ટ4#માઇઇબુક#પોસ્ટ13અહી મીઠાઈ ને એક અલગ આકાર આપી ને એગ્સ જેવા બનાવ્યા છે. અહી બે પ્રકાર ના ફ્લેવર ની મીઠાઈ છે, એક શીંગદાણા માંથી બનાવેલ છે અને એક ટોપરા ના છીણ માંથી બનાવેલ છે. Shraddha Patel -
-
-
મીઠી બુંદી (Sweet Boondi Recipe in Gujarati)
#MAમારી માં ની રસોઇ વિશે જેટલું કહું એટલું ઓછું છે એક માં જ હોય છે જે સૌથી વધુ લાડ લડાવ્યા કરે અને સાથે સાથે સંસ્કારો નું સિંચન પણ કરે દીકરી ને મોટી કરી તેને અવનવી વાનગીઓ સિખવડવી એ માં ખૂબ સારી રીતે કરી જાણે મારી મમ્મી એ મને બવ બધી રેસીપી સિખવી છે પણ સાચું કહું એનો સ્વાદ તો અદભુત હોય છે કારણ કે તેની રસોઇ માં પ્રેમ ભારોભાર ઉમેર્યો હોય છે તો ચાલો આજે મારી ફેવરિટ મારા મમી જેવી રીત થી મીઠી મીઠી બુંદી બનાવીશું. આ સિમ્પલ રેસીપી છે પણ બુંદી જેવી મીઠી છે. Mayuri Unadkat -
-
-
તૂટી ફ્રૂટી(Tutti Frutti Recipe in Gujarati)
#cookpadturns4#fruitઆ તૂટી ફ્રૂટી કાચા પપૈયાં માંથી ઘરે બનાવો.આ તૂટી ફ્રૂટી નો ટેસ્ટ બાળકો ને અતિશય પ્રિય હોય છે.તો આ ઘરે બનાવેલી તૂટીફ્રૂટી ખાતા જ રહી જશો. Kiran Jataniya -
-
-
-
More Recipes
ટિપ્પણીઓ (17)