પાપડી મગ ચાટ (papadi moong chat recipe in gujarati)

Rashmi Adhvaryu @Rashvi78
પાપડી મગ ચાટ (papadi moong chat recipe in gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
એક થાળી માં પાપડી પૂરી ગોઠવો,લાલ ચટણી મીક્ષરમાં ક્રશ કરી લો.સામગ્રી પ્રમાણે, લાલ મરચું, લસણ, શીંગદાણા ની પેસ્ટ બનાવી લો.
- 2
બાફેલા બટાકા મેશ કરી લો.તેમા મીઠું સ્વાદાનુસાર ઉમેરો, બાફેલા મગ, નાયલોન સેવ ભભરાવવા માટે
- 3
ખજૂર અને આંબલી ને કુકર ની એક સીટી વગાડી બાફી લો અને ક્રશ કરી લો.તેમા ધાણાજીરૂ, મીઠું સ્વાદાનુસાર,જલજીરા પાઉડર ઉમેરીને બરાબર હલાવો.ઝીણી ડુંગળી સમારેલી મૂકો.તૈયાર કરો પાપડી મગ ચાટ
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16840891












ટિપ્પણીઓ (4)