૨-કપ તાજી બ્રેડ નો પાઉડર • ૧-કપ બાફેલી મકાઈ ની પેસ્ટ • નમક સ્વાદ પ્રમાણે • ૨-કાપેલા લીલા મરચા • આદુ નો નાનો • ૧/૪-કપ લીલા ધાણા કાપેલા • તેલ ટળવવામાટે • ૧- નાની ચમચી ચાટ મસાલા • ૧-નાની ચમચી લીંબુ નો જુઈસ • -નાની ચમચી સંચળ • -નાની ચમચી લાલ મરચા પાઉડર • થોડી સૂજી