પકોડા(pakoda in Gujarati)

રાંધવાની સૂચનાઓ
- 1
સૌથી પહેલા પકોડા બનાવવા માટે આપણે તેનું ખીરું તૈયાર કરીશું
એક તપેલી લઈશું તેમાં હિંગ, મરચું પાઉડર, હળદર, ખાંડ, આખા ધાણા અને આખા મરી અધકચરા ફૂટેલા, નમક, કસૂરી મેથી, નાખીને તેને સરસ રીતે હલાવી શું હવે તેમાં આપણે સોજી અને ચણાનો લોટ નાખીશું ફરીથી બેટર ને હલાવીશુ અને જરૂરત મુજબ ખૂબ જ થોડું તેમાં પાણી નાખી શું ખીરુ આપણે બહુ જાડું કે વધારે પાતળું નહીં રાખીશું ખીરા ને ૧0 મિનિટ માટે રહેવા દઇશુ - 2
પકોડા તળવા માટે તેલ કડાઈમાં મૂકી દઇશુ અને કડાઈને ગેસ ઉપર ગરમ કરવા રાખીશું તેલ ગરમ થઇ જાય એટલે ખીરામાં આપણે તખાવાના સોડા અને થોડું તેલ નાખી શું અને ખીરાને સરસ હલાવી શું ત્યારબાદ હાથ વડે થોડું ખીરું લઈને મીડિયમ સાઇઝના પકોડા તેલમાં તળવા માટે નાખીશું પકોડા ને બંને બાજુથી આપણે બદામી અને કુરકુરા થાય ત્યાં સુધી તળી શું પકોડા બદામી અને કુરકુરા થઈ જાય એટલે પકોડાને કાઢી લઈશું આજ રીતે આપણે બધા જ પકોડા તળીને તૈયાર કરીશું પકોડા ને આપણે કઢી તથા સમારેલી ડુંગળી સાથે પિરસીસું જે ખાવામાં ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છ
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
કઢી પકોડા (Kadhi Pakora Recipe In Gujarati)
#30mins#Cooksnap Theme of the Week લંચ કે ડિનર મા હલ્કા ભોજન માટે એક સારો વિકલ્પ. અચાનક કોઈ મહેમાન આવે તો ઝટપટ 1/2 કલાક માં એક સાઇડ કઢી અને બીજી સાઈડ ભાત બનાવી લેવાય. સાથે લછછા પ્યાજ અને પાપડ સર્વ કરી શકાય. Dipika Bhalla -
બ્રેડ પકોડા (Bread Pakoda Recipe In Gujarati)
#GA4#Week3#Pakoda#Post2બ્રેડ પકોડા સાથે કોથમીર મરચાં ની ચટણી, બેસન ની કઢી અને ટામેટા ની ચટણી ખાવાથી ટેસ્ટી લાગે છે. Kapila Prajapati -
-
-
ઓનીયન પકોડા (Onion Pakoda Recipe In Gujarati)
#EB#Week9વરસાદ વરસતો હોય ત્યારે ભજીયા કે પકોડાની વાત નીકળે તો મોઢામાં પાણી આવી જાય બરાબર ને મિત્રો... આજે હું તમારા માટે એક નવી રેસીપી...ખૂબ જ સ્વાદિષ્ટ અને ક્રિસ્પી ઓનિયન પકોડા લાવી છું.જરુર થી ટ્રાય કરજો.. Ranjan Kacha -
સતુ પકોડા કઢી (Satu Pakoda Kadhi Recipe In Gujarati)
#AM1#cookpadgujarati#cookpadindiaપકોડા કઢી અથવા પંજાબી કઢી પકોડા થી જાણીતું એવું આ પ્રખ્યાત ઉત્તર ભારતીય વ્યંજન છે, જે ચણા ના લોટ ના પકોડા અને દહીં-બેસન થી બનતી કઢી ના સમન્વય થી બને છે. જે ભાત સાથે વધારે ખવાય છે, જો કે રોટલી સાથે પણ એટલી જ સ્વાદિષ્ટ લાગે છે.આજે મેં આ સ્વાદિષ્ટ કઢી ને સ્વાસ્થ્યપ્રદ બનાવી છે ,બે ફેરફાર સાથે. એક તો મેં ચણા ના લોટ ની બદલે સતુ ( શેકેલા ચણા નો લોટ ) અને પકોડા ને તળવા ની બદલે એપે પાન માં બનાવ્યા છે. Deepa Rupani -
દેસાઈ વડા
#EB#Week12#desaivada#cookpadindia#cookpadgujaratiપ્રસંગમાં ફરસાણ તરીકે... પ્રવાસમાં નાસ્તા તરીકે... તહેવારોમાં લાઇટ ડીનર તરીકે...બનાવવા માટે નો best option એટલે દક્ષિણ ગુજરાત ના પ્રખ્યાત દેસાઈ વડા. Ranjan Kacha -
કઢી પકોડા
ગુજરાતી એટલે કઢી ના શોખીન. આ ડિશ મારા ભાઈ ની ખુબ જ પિ્ય. મારી એવી લાગણી કે હુ મારા અનુભવ થકી આ ડીશ ને બેસ્ટ બનાવુ. અનેક નવનવા નસ્ખા થકી આ મારા થકી બનનારી બેસ્ટ ડિશ છે. આ એક એવી વાનંગી છે કે રોટલી, રોટલા, ભાખરી કે ભાત સાથે ખુબ જ સરસ લાગે છે.#જુલાઈ#સુપરશેફ૧ Dr Radhika Desai -
ઓનીયન પકોડા (Onion Pakoda Recipe In Gujarati)
#EB#week9વરસાદની સિઝનમાં ચા સાથે પકોડા ખાવાની મજા જ કંઈક અલગ હોય છે અને ઓનીયન પકોડા તો મોસ્ટલી બધાના ફેવરિટ હોય છે વરસાદ આવે અને પકોડા ની યાદ તરત જ આવે છે વરસતા વરસાદ સાથે ક્રીસ્પી પકોડા વરસાદ ની મોજ મજા કંઈક અલગ જ બનાવી દે છે sonal hitesh panchal -
મિક્સ પકોડા (mix pakoda recipe in Gujarati)
#સુપરશેફ3 વરસાદ પડતો હોય ત્યારે દરેકને એવું થાય કંઈક ગરમ ગરમ ખાઈ.ત્યારે ગરમ ગરમ પકોડા ખાવા ની કેટલી મજા આવે . એમાં પણ બધા પ્રકારના મિક્સ પકોડા કેટલી મજા આવે. ચાલો આપણે આજે મિક્સ પકોડા બનાવીએ. Kinjal Shah -
-
-
રાજસ્થાની પકોડા કઢી (Rajasthani Pakoda Kadhi Recipe In Gujarati)
#Cooksnap Challenge#KRC#cookpad gujarati રાજસ્થાની રેસીપી કઢી દરેક જગ્યાએ અલગ અલગ પ્રકાર ની બનાવવામાં આવે છે. મીઠી, ખાટ્ટી, લસણ વાળી, પકોડા ની કઢી પણ ઘણા પ્રકાર ની બનાવવામાં આવે છે. આજે મેંરાજસ્થાન ની પ્રખ્યાત પકોડા કઢી બનાવી છે. લગ્ન પ્રસંગ માં બનતી, સ્પેશિયલ મસાલાવાળી, સરળતાથી ઝટપટ બનતી સ્વાદિષ્ટ કઢી. Dipika Bhalla -
કઢી પકોડા (Kadhi Pakoda Recipe in Gujarati)
#AM1આજે અગિયારસ છે એટલે મેં કાંદા લસણ વગર ના કઢી પકોડા બનાવ્યા છે..આમ તમે કઢી ના મિશ્રણ માં સ્લાઇસ કાંદા પણ નાખી શકો. અને કઢી ના વઘાર માં જીરા સાથે લસણ નો વઘાર એ કરી શકો. Blessi Shroff -
પાત્રા સમોસા/પાત્રા પકોડા(patra pakoda in Gujarati)
ચોમાસું આવે એટલે અળવી ના પાન ખુબ જ મલે, તો એના પાત્રા તો ગુજરાતી ના ઘર મા બંને જ, પણ એમાથી પકોડા કે સમોસા બનાવીએ તો મજા જ પડી જાય, #વિકમીલ૩ #સ્ટીમ #ફા્ઈડ #હેલ્ધી #માઇઇબુક #પોસ્ટ૫ Bhavisha Hirapara -
પકોડા કઢી (Pakoda Kadhi Recipe In Gujarati)
#સુપરશેફ૨#વિક૨#ફ્લોર/લોટ#માઇઇબુકઅલગ અલગ સ્ટેટ માં એને થોડા chage સાથે same ઇન્ગ્રીડીએન્ટ્સ થી બનાવમાં આવે છે.તમે એને ગટ્ટા કઢી કહો કે પકોડા કઢી કહો કે ડબકા કઢી કહો પણ મેઈન સામગ્રી તો સરખી જ હોય છે.પકોડા કઢી ને રોટલી ભાખરી રોટલા તેમજ રાઈસ સાથે પણ ખાય શકાય છે. એકલું ખાવાનું પણ ગમે એવી ડિશ છે. Kunti Naik -
છોલે બીરિયાની વિથ સરપ્રાઈઝ બોલ્સ
#CulinaryQueens#મિસ્ટ્રીબોક્સ#આ બીરિયાનીમાં મેં મિસ્ટ્રીબોક્સની બધી જ સામગ્રીનો ઉપયોગ કર્યો છે. સરપ્રાઈઝ બોલ્સમાં કાચા કેળાં , ચીઝ ,પાલક , સીંગદાણા અને બીજા મસાલાનો ઉપયોગ કર્યો છે.સાથે સાથે બીરિયાનીમાં છોલે , પાલક અને ચીઝનો ઉપયોગ કરીને ખૂબ જ ટેસ્ટી ડીશ બનાવી છે. Dimpal Patel -
-
-
-
આચાર મસાલો (Aachar Masala Recipe In Gujarati)
#EB#Week4પ્રાચીન સમયમાં આચાર મસાલા અને અથાણાંનુ આગવુ મહત્વ હતું...આજે છે અને ભવિષ્યમાં પણ રહેશે...all time best એવો આ આચાર મસાલો આખું વર્ષ સારો અને તાજો રહે છે. ગમે ત્યારે ઇન્સ્ટન્ટ યુઝ કરી શકાય છે. કોઈપણ અથાણા જેવા કેરી,ગુંદા, આમળા, શાકભાજીમાં મિક્સ કરીને યુઝ થઇ શકે છે. તેમ જ ખાખરા, ભાખરી, પરાઠા કે કોઈ પણ ભોજન સાથે આચાર મસાલો ખાવાની મજા આવે છે ને ટેસ્ટી લાગે છે. Ranjan Kacha -
-
કઢી પકોડા (Kadhi Pakoda Recipe in Gujarati)
ખાટા દહીં અને બેસન થી બનતી આ વાનગી ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. ભાત પરોઠા ખીચડી ભાખરી કે રોટલા સાથે પીરસી શકો છો. આ વાનગી મૂળ ઉત્તર ભારત ની છે. અહીંયા મે પકોડા માં મેથી નો ઉપયોગ કર્યો છે. Disha Prashant Chavda -
પંજાબી પકોડા કઢી (Punjabi Pakoda Kadhi Recipe In Gujarati)
મોમ્બાસા મા અત્યારે વરસાદ ચાલુ છે વરસાદ ની સિઝનમાં ગરમ ગરમ ભજીયા અને ગરમ ગરમ પંજાબી પકોડા કઢી ખાવા ની મજા આવે. Sonal Modha -
-
કઢાઈ પનીર !!
#પંજાબીહોટેલ સ્ટાઈલ... એકદમ સરળ અને સ્વાદિષ્ટ કઢાઈ પનીર... Jagruti Manish (Dalwadi) Shah -
-
પંજાબી પાલક પકોડા કઢી (Punjabi Palak Pakoda Kadhi Recipe In Gujarati)
પંજાબી પાલક પકોડા કઢી એક ખૂબ જ ઇઝી અને ટેસ્ટી રેસીપી છે. જલ્દી પણ બની જાય છે તમે આને બપોરના જમવામાં અથવા સાંજે પણ બનાવી શકો છો. આ પાલક પકોડા એકલા પણ એકલા જ ટેસ્ટી લાગે છે.#AM1 Chandni Kevin Bhavsar -
-
પકોડા (pakoda)
#GA4#week3 આ પકોડા એકદમ બહાર જેવા ખુબ ટેસ્ટી થાય છે એકવાર ઘરે જ ટ્રાય કરજો Vandana Dhiren Solanki
More Recipes
ટિપ્પણીઓ