મકાઈ ની કટલેટ(makai ni cutlet in Gujarati)

આજે આપણે મકાઈ ની કટલેટ બનાવીશુ. આ કટલેટ ને તમે પાર્ટી મા સ્ટાર્ટર તરીકે સર્વ કરી શકો છો મકાઈ થી બનતો આ નાસ્તો ખુબજ ટેસ્ટી લાગે છે
મકાઈ ની કટલેટ(makai ni cutlet in Gujarati)
આજે આપણે મકાઈ ની કટલેટ બનાવીશુ. આ કટલેટ ને તમે પાર્ટી મા સ્ટાર્ટર તરીકે સર્વ કરી શકો છો મકાઈ થી બનતો આ નાસ્તો ખુબજ ટેસ્ટી લાગે છે
રાંધવાની સૂચનાઓ
- 1
મકાઈ ની કટલેસ બનાવવા માટે આપણે સૌથી પહેલા એક મોટો વાટકો લઈશું તેમાં આપણે બ્રેડ નો પાઉડર, બાફેલી મકાઈ ની પેસ્ટ, નમક સ્વાદાનુસાર, કાપેલા લીલા મરચાં, છીણેલું આદુ, કાપેલા લીલા ધાણા, ચાટ મસાલો પાઉડર, લીંબુ નો જ્યુસ, સંચળ પાઉડર, લાલ મરચું પાઉડર બધા મસાલા અને મકાઈની પેસ્ટ ને આપણે સરસ થી હલાવી લઈશું બધા મસાલા સરસ થી મકાઈની પેસ્ટ સાથે મિક્સ થઈ જાય તે રીતે આપણે બરાબર હલાવી શું મિશ્રણમાંથી આપણે નાનાં ગોળ પેંડા બનાવીશું અને ટિક્કી જેવો આકાર આપીશુ આ જ રીતે આપણે બધી કટલેસ તૈયાર કરીને પ્લેટ માં મુકીશુ
- 2
ટિક્કી ને તળવા માટે આપણે એક કડાઈમાં તેલ નાખી શું અને કડાઈને ગેસ ઉપર ગરમ કરવા મૂકી દઈશું ટિક્કી તળવા માટે તેલ બરાબર ગરમ કરવાનું તેલ ગરમ થઇ જાય એટલે એક એક કરીને આપણે કડાઈમાં ત્રણ થી ચાર ટિક્કી નાખીશું ટીક્કી તળવા માટે આપણે ત્રણ કે ચાર ટીક્કી નાખીશું ટીક્કી ને બધી બાજુથી બ્રાઉન કલરની થાય અને કુરકુરી થાય ત્યાં સુધી તળી શું ટીકી બદામી રંગની તળી જાય એટલે તેને પ્લેટમાં કાઢી લઈશું આ રીતે બધી ટીક્કીને તળી અને પ્લેટમાં કાઢી શું
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ફરાળી કોપરા ની ચટણી
#લોકડાઉનઆ ચટણી મે ફરાળી કટલેટ સાથે સર્વ કરી છે તમે ફરાળી વડા, ઈડલી કે ફરાળી ઢોસા સાથે પણ સર્વ કરી શકો છો. Sachi Sanket Naik -
મકાઈ નો ચેવડો (Makai Chevdo Recipe In Gujarati)
#FM મકાઈ નો ચેવડો બનાવવા માં ખુબજ સરળ છે, ખાવામાં એટલોજ સ્વાદીષ્ટ લાગે છે.મકાઇ માં ઘણા વિટામિન હોય છે તો એનો ભરપુર ઉપયોગ કરવો જોઈએ. Dabgar Rajeshwari -
વેજીટેબલ કટલેટ (Vegetable Cutlet Recipe In Gujarati)
#US વેજીટેબલ કટલેટ બાળકો ની મનપસંદ રેસીપી મા આવે....આ કટલેટ મા ઓલ વેજીટેબલ યુઝ કરી ને બાળકો ને આપ સકે Harsha Gohil -
મકાઈ પાલક હાંડવો
#બ્રેકફાસ્ટ રેસીપી#અલગ અલગ દાળમાંથી બનતો હાંડવો એક ગુજરાતી નાસ્તો છે. તેમાં મેં પાલક , ગાજર , દૂધી અને મકાઈ ઉમેરી છે. Dimpal Patel -
મકાઈ નો ચેવડો (Makai Chevdo Recipe In Gujarati)
અમેરિકન મકાઈ માંથી બનતો આ ચેવડો એકદમ ટેસ્ટી, પ્રોટીન અને ફાઇબર થી ભરપુર હોય છે, Kinjal Shah -
ફરાળી કટલેટ
#લોકડાઉનઆજે ચૈત્ર નવરાત્રી નો આઠમો દિવસ છે તો ફરાળી કટલેટ બનાવી છે. બહાર થી ક્રીય્પી અને અંદર થી સોફ્ટ ટેસ્ટમાં ખૂબ જ સરસ લાગે છે અને ફરાળી કટલેટ ને ફરાળી કોપરા ની ચટણી સાથે સર્વ કરી છે. Sachi Sanket Naik -
રગડા પાઉં
#star#જોડીડીનર માં કંઇક નવું ખાવું હોય તો આ એક સરળ રેસિપી છે. તમે આ રગડા ને પાઉં અથવા પેટીસ સાથે સર્વ કરી શકો છો. Anjali Kataria Paradva -
રજવાડી ખીચડી
#ચોખાઆ ખીચડી થોડી અલગ છે આ વાનગી તમે દહીં સાથે લઈ શકો છો. સ્વાદિષ્ટ અને સરળતાથી બનાવી શકાય છે જે તમે ડિનર તથા લંચ બને માં ઉપયોગ કરી શકો છો. આ એક સંપૂર્ણ આહાર તરીકે પણ લેવાય છે. Krupa Kapadia Shah -
મકાઈ અને ચીઝ નું ચટપટું શાક | Cheese Corn Masala
ચોમાસામાં ગરમા-ગરમ મકાઈ ખાવાની મજા જ કંઈક અલગ હોય છે તો આપણે મકાઈ માંથી આજે એક બહુ જ ટેસ્ટી અને ચટપટી સબ્જી બનાવીશુ, ચીઝ કોર્ન મસાલા. વરસાદની સીઝનમાં આ સબ્જી ખાવાની બહુ જ મજા પડી જાય છે.#સુપરશેફ1 Rinkal’s Kitchen -
વેજીટેબલ કટલેટ(Vegetable cutlet Recipe in Gujarati)
મારી નાસ્તા માટેની પ્રિય વાનગી છે વેજીટેબલ કટલેટ.ખુબજ સરળ ને પોષક તત્વોથી ભરપૂર.આ બાળકો માટે પણ એક ખુબજ સારો ને હળવો નાસ્તો છે. અહીં તમે તમને ભાવતા તમામ શાકભાજી નો વપરાશ કરી શકો છો.ને જે ખુબજ ઓછા તેલમાં બની જાય છે.#GA4#week1 Sneha Shah -
રાઈસ કોનઁ કટલેટ(rice corn cutlet recipe in gujarati)
#સુપરશેફ૪ #રાઈસચોમાસા માં મકાઈ ભરપુર મળે, અને તેમાંથી વાનગી ઓ પણ અવનવી બંને, તો આજે મે બપોર ના વધેલા ભાત અને મકાઈ ની કટલેટ બનાવી છે, જે ખુબ જ ટેસ્ટી બંને છે, મે તળવા ને બદલે ઓછા તેલ માં એને શેકી છે તો હેલ્ધી પણ બની તો ચોક્કસ ટા્ય કરો. Bhavisha Hirapara -
ચીઝ અને મકાઈ ના ફ્રીટર્સ
#goldenapronજલ્દી બની જાય છે અને ટેસ્ટી પણ છે, મકાઈ ને કટર થી ક્રશ કરેલી છે છીણવી નહીં Minaxi Solanki -
મકાઈ ની ભેળ(makai ni bhel in Gujarati recipe)
#સુપરશેફ૩#વીક૩#મોનસુનભેળ તો બધા ખાતા હશે પણ મારી ભેળ તો મોન્સુન સ્પેશિયલ મકાઈ ની ભેળ. REKHA KAKKAD -
હરા ભરા કબાબ (Hara Bhara Kebab Recipe In Gujarati)
#CB6 #Week 6 હરાભરા કબાબ એક ટાઈપ ની ટીક્કી અથવા પેટીસ છે. લીલા શાક ભાજી થી બનાવેલી છે. લીલા વટાણા, પાલક અને કોથમીર મુખ્ય સામગ્રી છે. મોટે ભાગે લગ્ન પ્રસંગ માં અને પાર્ટી માં સ્ટાર્ટર તરીકે સર્વ કરવામાં આવે છે. Dipika Bhalla -
-
કોર્ન ભેળ ક્રેકર્સ (Corn Bhel Crakers Recipe In Gujarati)
#RC1#EBWeek 8Corn Bhel 🌽#cookpadindia#cookpadgujaratiવરસાદ ની સીઝન મા મકાઈ ખાવાની માજાજ કઈક અલગ છે. આજે મે મકાઈ ના દાણા ની એક નવી ડીશ બનાવી છે જે બનાવમાં ખુબજ સરળ અને ખાવામાં ખુબજ સ્વાદિષ્ટ અને હેલ્થી છે. આ ડીશ ને તમે સાંજ મા નાસ્તા મા અથવા સ્ટાર્ટર મા પણ સર્વ કરી શકો છો. Mitali Chavda (Mitali Darshan Vala) -
બીટરૂટ કટલેટ (Beetroot Cutlet Recipe In Gujarati)
#HRHoli special recipeહોળી માં બર્ગર માટે રાત્રે જ કટલેટ બનાવેલી જેથી સાંજે બર્ગર assemble કરી ઝડપથી સર્વ કરી શકાય. આ કટલેટ કે ટીક્કી રગડામાં કે બર્ગર માં કે આમ જ કેચઅપ+ચટણી સાથે ખૂબ જ ટેસ્ટી લાગે છે. Dr. Pushpa Dixit -
મકાઈ નો ઉપમા(makai no upma recipe in gujarati)
#નોર્થચોમાસની સિઝન આવે એટલે માર્કેટ મા મકાઈ ખુબ સરસ અવે છે આ મકાઈ નો ઉપમા સાઊથઇન્ડિયન ડિશ છે જે ખુબ ટેસ્ટી ને પોસ્ટિક આહર છે. મારા પરિવર ને ખુબ ભાવે છે. Komal Batavia -
લેફ્ટઓવર રાઈસ કટલેટ (Leftover Rice Cutlet Recipe in Gujarati)
#FFC8#week8#cookpadgujarati લેફ્ટઓવર રાઈસ માંથી કટલેટ બનાવવી ખૂબ જ સરળ છે. આ કટ લેટ માં ખૂબ જ ઓછી સામગ્રી ની જરૂર પડે છે અને ઝડપથી બની જતો નાસ્તો છે. રાંધેલા ભાત માંથી બનતી આ કટલેટ ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. આ કટલેટ ને નાસ્તા ની જેમ ચા કે કોફી સાથે સર્વ કરી સકાય છે. આ કટલેટ ને ટોમેટો સોસ કે ચટણી સાથે ખાવાની મજા આવે છે. તો તમે પણ આ રીતે રાંધેલા બચેલા ભાત માંથી કટલેટ બનાવી ખાવાની મજા માણો. Daxa Parmar -
જૈન રેડ ગે્વી (Jain Red Gravy Recipe In Gujarati)
આ રેસિપી બધા પંજાબી શાક માં તમે યુઝ કરી સકો છોમે બધા પંજાબી શાક બનાવ્યા છેતમે સ્ટોર પણ કરી શકો છોડીપ ફી્ઝર માં રાખવીતો આવો જોઈએ કઈ રીતે બને#RC3#redrecipies#week3 chef Nidhi Bole -
બીટરૂટ કટલેટ (Beetroot Cutlet Recipe In Gujarati)
#કબાબ & કટલેટ રેસીપી ચેલેન્જ#KKઆજે વેલેન્ટાઇન ડે ના ઉપક્રમે રેડ બીટરૂટ નો ઉપયોગ કરી હાર્ટ શેપ ની કટલેટ બનાવી.. બધા ને ખરેખર બહું જ ભાવી. Dr. Pushpa Dixit -
વ્હાઈટ ગ્રેવી (White Gravy Recipe In Gujarati)
આ રેસિપી બધા જ પંજાબી શાક માં તમે યુઝ કરી સકો છો ટેસ્ટી બનાવી છે તમે પણ જરૂર બનાવજોઆ ગે્વી તમે સ્ટોર પણ કરી શકો છોડીપ ફી્ઝર માં રાખવીતો આવો જોઈએ કઈ રીતે બને છે#RC2#whiterecipies#week2# weekend recipe chef Nidhi Bole -
કોર્ન ચીઝ કેપ્સીકમ નુગ્ગેટ્સ (corn cheese capsicum nuggets recipe in Gujarati)
#સુપરશેફ2ચીઝ બોલ્સ તો બધા a ખાધા જ હસે પણ આજે હું અહી નુગ્ગેટ્સ બનાવી રેસિપી બતાવું છું જેને તમે ફ્રોઝન પણ કરી શકો છો ૧ મહિના જેવું અને ખાઈ શકો છો જ્યારે ખાવું હોય ત્યારે Aneri H.Desai -
ચીઝી મકાઈ ચાટ(cheese makai chaat recipe in Gujarati)
#મોન્સુનસ્પેસ્યલ #સુપરશેફ૩ વરસતો હોય નદી નુ પુર જોવા નીકળ્યા હોય ને રસ્તા મા લારીમા ગરમ ગરમ મકાઈ જોય ને સીધી જ ગાડી ની બ્રેક લાગી જ જાય ને?તો આ મકાઈ ની મે ચાટ બનાવીછે Maya Purohit -
રવા કોર્ન કટલેટ (Rava corn cutlet recipe in gujarati)
#સપ્ટેમ્બર #ફટાફટરવા કટલેટ ફટાફટ બની જાયે છે ટેસ્ટી ભી હેલ્થી ભી... Deepika Goraya -
-
પનીર શશલિક સિઝ્લર વીથ મખ્ખની સોસ
#starસિઝલર્ એ મારી ફેવરિટ રેસીપી છે. મારા પરિવારમાં બધાને સિઝલર્ ખૂબ જ ભાવે છે. તમે આ સિઝ્લર રાત્રિ ના ભોજન માં બનાવી ને સર્વ કરી શકો છો. પનીર શશલિક સિઝ્લર માં મુખ્ય ઘટક પનીર છે. આ ઉપરાંત મસાલા રાઈસ, ચીઝ બોલ્સ, સ્પગેટી અને મિક્સ વેજિટેબલ પણ આ સિઝ્લર નો ભાગ છે. આ ઉપરાંત સિઝ્લર સાથે સર્વ કરવા માટે મખ્ખની સોસ પણ બનાવ્યો છે. કાજુ ની પેસ્ટ માંથી બનેલો આ મખ્ખની સોસ સિઝ્લર ને ખુબ જ સ્વાદિષ્ટ બનાવે છે. Anjali Kataria Paradva -
#૩૦મિનિટ પોટેટો બ્રેડ રોલ્સ
આ બ્રેડ રોલ્સ સ્ટાર્ટર તરીકે ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે.ગરમ ગરમ બ્રેડ રોલ્સ કુરકુરા તેમજ ઝડપ થી ઘરમાં મળી રહેતા ઘટકો માથી જ બની જાય છે. Jagruti Jhobalia -
મકાઈ ના દાણા નો પ્લેન ઉત્તપમ
#MVF અમેરિકન મકાઈ કે દેશી મકાઈ ના દાણા નો ઉપયોગ કરીને પ્લેન ઉત્તપમ બનાવ્યો છે.તમે ટામેટાં, કેપ્સીકમ અને કોથમીર, કોબીજ, ચીઝ,પનીર નો ઉપયોગ કરી ને પણ બનાવી શકો...પણ મેં પ્લેન ઘી ઉત્તપમ બનાવ્યો છે. Krishna Dholakia -
પનીર પાપડી કટલેટ
#નાસ્તો નાસ્તા મા કટલેટ ખરેખર મજા આવી જાય કરીસ્પી, સ્પાયસી અને ટેસ્ટી કટ્લેટ ચા કે ચટણી_સોસ સાથે ખૂબ જ સરસ લાગે છે Varsha Karia I M Crazy About Cooking
More Recipes
ટિપ્પણીઓ (9)