સમોસા(samosa in Gujarati)

Tangy Kitchen
Tangy Kitchen @cook_24746068
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. લોટ માટેની સામગ્રી
  2. ૧.૫-કપ મૈંદા
  3. ૨-મોટા ચમચી તેલ
  4. ૧-નાની ચમચી અજમો
  5. ૧ નાની ચમચીનમક
  6. પાણી જરૂર અનુસાર
  7. પુરણ માટેની સામગ્રી
  8. 2 મોટા ચમચાતેલ
  9. 1 મોટી ચમચીલીલા ધાણા કાપેલા
  10. ૧ નાની ચમચીચાટ મસાલો
  11. 1લીલું મરચું
  12. ૧ નાની ચમચીલાલ મરચું પાઉડર
  13. ગરમ મસાલો
  14. તેલ તળવા માટે
  15. 1/2નાની ચમચી સંચળ
  16. 4 મોટા ચમચાબેસન
  17. 4મધ્યમ સાઈઝના બટાકા
  18. નાની ચમચીઅડધી

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌથી પહેલા સમોસા બનાવવા માટે આપણે તેનો લોટ તૈયાર કરીશું
    લોટ માટે એક પરત લઈશું તેમાં મેંદો, અજમો, તેલ અને નમક નાખી બધાને હલાવી શું
    થોડું થોડું પાણી નાખતા જઈ આપણે કડક લોટ બાંધી ને તૈયાર કરીશું લોટ તૈયાર થઇ જાય એટલે તેને ત્રણથી ચાર મિનિટ આપણે લોટ ને મસલીસુ લોટને ઢાંકીને આપણે એક્સાઇડ મૂકી દઈશું

  2. 2

    પૂરણ બનાવવા માટે આપણે એક કડાઈને ગેસ ઉપર મુકીશું કડાઈમાં તેલ નાખી શું તેલ ગરમ થાય એટલે તેમાં થોડું જીરું નાંખીશુતતડી જાય એટલે એમાં આપણે હિંગ નાંખી શું ત્યારબાદ તેમાં કાપેલું લીલું મરચું છીણેલુંઆદુ ધાણા પાઉડર, મરચાનો પાઉડર લાલ મરચું પાઉડર ગરમ મસાલો બેસન નાખી અને બધાને હલાવી શું ગેસ એકદમ ધીમો રાખીશું જેથી મસાલા જલે નહિ બેસન ને ત્રણથી ચાર મિનિટ સુધી હલાવી શું જેથી બેસન બરાબર રીતે શેકાય જાય હવે તેમાં છૂંદેલા બટાકા નાખી સુ અને સ્વાદ અનુસાર નમક નાખીશું પુરાણ ને આપણે સરસ હલાવી દઇશુ પુરણ તૈયાર છે

  3. 3

    સમોસા બનાવવા માટે લોટ માંથી એક
    નાનો પેંડો બનાવીશું
    પેંડા માંથી આપણે નાની પૂરી જેવી રોટલી બનાવી શું રોટલી આપણે લાંબી વણીસુ ચાકુની મદદથી લાંબી રોટલીમાં વચ્ચે મોટી મોટી ઉભી લાઈનો કરીશું હવે થોડું સ્ટફિંગ લઈ તેને લંબગોળાકાર નો રોલ જેવો શેપ આપી ને બનાવેલ બટાકા નો રોલ ને પૂરી ની વચ્ચે મુકીશું પૂરીને બંને સાઈડથી બંધ કરીશું આ રીતે આપણે ચોકલેટ જેવો સમોસાનો આકાર આપી ને તૈયાર કરીશું

  4. 4

    સમોસા તળવા માટે આપણે એક કડાઈમાં તેલ નાંખી શું અને કડાઈને ગેસ ઉપર ગરમ કરવા મૂકી શું
    સમોસા તળવા માટે આપણે તેલ મધ્યમ ગરમ થાય તેટલું ગરમ કરીશું તેલ ગરમ થઇ જાય એટલે ગેસ ધીમો કરી શું કડાઈ માં આવે તેટલા સમોસા તળવા માટે નાખીશું ધીમા ગેસ ઉપર સમોસા બદામી રંગના અને કુરકુરા થાય ત્યાં સુધી તેને આપણે તળીશુ સમોસા બદામી કલર ના થઈ જાય એટલે સમોસાને પ્લેટમાં કાઢી લઈશું આ જ રીતે વધેલા સમોસા પણ તળીને તૈયાર કરી પ્લેટ માં કાઢીશું સમોસા ને લીલી ચટણી અને ખજૂર આમલીની ચટણી સાથે તમે સર્વ કરી શકો છો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Tangy Kitchen
Tangy Kitchen @cook_24746068
પર

Similar Recipes