મીઠી બૂંદી

મીઠી બુંદી જે ખૂબ જ લોકપ્રિય મીઠાઈ છે જે નાનાથી લઈને મોટા સહુ ખાવાની પસંદ કરે છે મીઠી બુંદી ઘરે સરળ રીતે બનાવી શકાય આજે આપણે સરળ રીતે મીઠી બુંદી ઘરે બનાવીશું આ મીઠાઈ જે લોકોને તારવાળી ચાસણી બનાવતા નહીં આવડતી હોય તો તેવા લોકો પણ આસાનીથી બનાવી શકશે
મીઠી બૂંદી
મીઠી બુંદી જે ખૂબ જ લોકપ્રિય મીઠાઈ છે જે નાનાથી લઈને મોટા સહુ ખાવાની પસંદ કરે છે મીઠી બુંદી ઘરે સરળ રીતે બનાવી શકાય આજે આપણે સરળ રીતે મીઠી બુંદી ઘરે બનાવીશું આ મીઠાઈ જે લોકોને તારવાળી ચાસણી બનાવતા નહીં આવડતી હોય તો તેવા લોકો પણ આસાનીથી બનાવી શકશે
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ મીઠી બુંદી બનાવવા માટે આપણે તેનું ખીરું તૈયાર કરીશું એક તપેલી લઈશું તેમાં બેસન સુજી અને પાણી નાખી શું ચપટી કેસરી ફૂડ કલર નાખીશું હવે ખીરું ને આપણે ચમચાની મદદથી સરસ રીતે હલાવી લઈશું ખીરાને આપણે એક બાજુ દસ મિનિટ ઢાંકીને રહેવા દઇશું
- 2
ખાંડ ની ચાસણી
એક તપેલી લઇ તેમાં ખાંડ ડૂબે તેટલું પાણી નાખી તપેલી ગેસ પર મૂકી ગેસ ચાલુ કરો પાણી ને હલાવો ખાંડ ઓગળે ત્યાં સુધી હલાવો આપણે ખાંડ ની ચાસણી માટે કોઈ તાર બનવાનો નથી પણ ચાસણી મધ જેવી ચીકણી બનાવાની છે ચાસણી જોવા માટે ચાસણી ને પહેલી આંગળી અને અંગુઠો ઉપ્પર લઇ ચકાસો જો ચાસણી મધ ની જેમ ચીકણી લાગે તો ગેસ બંધ કરી લેવો - 3
ગેસ બંધ કર્યા પછી તેમાં કેસરી કલર અને ઈલાયચી પાઉડર નાખી ચાસણી હલાવી લઈશુ
- 4
20 મિનિટે ખીરું તૈયાર છે બૂંદી તળવા માટે
ગેસ ઉપર કડાઈ મૂકીને તેમાં તેલ નાંખીશુ અને ગેસ ચાલુ કરીશુ બૂંદી તળવા તેલ બરાબર ગરમ કરીશુ તેલ ગરમ થાય ત્યારે દૂધી i નો હલવો બનાવની છીણી સાણસી વડે પકડીશુ બીજા હાથ વડે ખીરું ની તપેલી લઈને ખીરું ને છીણી ઉપર નાંખીશુ થોડું ખીરું નાખ્યા પછી તપેલી લઈ લઈશુ બૂંદી ને ઝારા થી હલાવી લઈશુ બૂંદી થોડી કડક થાય ત્યાં સુધી તળીશુ અને તળાઈ જાય એટલે પ્લેટ માં નીકાળી લઈશુ અને તરત ચાસણી માં નાખી દઇશુ આજ રીતે વધેલા ખીરા માંથી બધીજ બૂંદી બનાવી લઈશુ અને ચાસણી માં નાખી દઇશુ બૂંદી - 5
બૂંદી ને ચાસણી મા ૨૪કલાક રાખીસું અને થોડી થોડી વખતે બૂંદી ને હલાવીશુ જેથી બૂંદી છૂટી રહે બૂંદી મા શેકેલા મગજતરી ના બીજ પસંદ હોય તો નાખી શકાય
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
મીઠી બુંદી (sweet boondi recipe in Gujarati)
#સુપરશેફ૨મારી દીકરી ને મીઠી બુંદી ખૂબજ ભાવે છે.તો આજે મેં એના માટે કલરફૂલ બુંદી બનાવી છે.અને આસાનીથી ઘરે બનાવી શકાય છે. Bhumika Parmar -
મીઠી બુંદી
#ઇબુક૧#૩૪#મીઠી બુંદી આજે વસંતપંચમી એટલે પ્રસાદ માટે બનાવી છે તો થયું લાવ શેર કરુ મીઠાઈ મને બહુ જ ભાવે છે બુંદી બનાવવા મા સરળ અને ઝડપી બની જાય છે સ્વાદિષ્ટ અને સ્વીટ mamtabhatt829@gmail.com Bhatt -
મીઠી બૂંદી (Sweet Boondi Recipe In Gujarati)
#DTRદીવાળી માં રોજ કંઈ ને કંઈ મીઠાઈ બનતી હોય છે તો આજે મે મીઠી બૂંદી બનાવી Dhruti Raval -
મીઠી બુંદી... (Mithi Bundi recipe in Gujarati)
# મોમ મેજીક ... મીઠી મીઠી... મધુરી બુંદી... Bindiya Shah -
મીઠી બૂંદી (methi boondi recipe in gujarati)
#ચણા દાળ પીસીને બનાવી.મીઠી બુદી.#બધાને ભાવતી ભાતીગળ વાનગી Mrs Viraj Prashant Vasavada -
બેસન કેક (Besan Cake Recipe In Gujarati)
#DFT#cookpadguj#cookpad#cookpadindia#Besancake મલાઈદાર બેસન કેકદિવાળી પર મોહનથાળ ,મગસ, બુંદી વગેરે તો બેસનમાંથી આપણે બનાવીએ છીએ પણ આ વખતે મેં બેસન, મલાઈ - ડ્રાયફ્રુટ વાળી કેક બનાવી છે .આમાં ચાસણી કરવાની હોતી નથી. આમાં મલાઈ નાખવાથી લોટ કણીદાર બની જાય છે. એટલે જરા પણ ચીકાસ લાગતી નથી. અને ટેસ્ટ પણ એકદમ અલગ જ આવે છે. Neeru Thakkar -
મીઠી બુંદી
#GA4#Week12#besan બૂંદી એક એવી મીઠાઈ છે જે તમે એકલી પણ ખાઈ શકો છો અને ઈચ્છો તો તેના લાડુ પણ બનાવી શકો છો. આપણે સામાન્ય રીતે મીઠી બુંદી કે બુંદીના લાડુ દુકાનમાંથી જ ખરીદી લેતા હોય છે. પરંતુ શું તમે જાણો છો કે તમે આસાન તરીકાથી ઘરે પણ મીઠી બુંદી બનાવી શકો છો? Disha vayeda -
કોકોનટ બરફી
#મીઠાઈઆ મિઠાઈ દૂધ ચાસણી કે ગેસ વિના બનાવીશું જે ખૂબ જ સરસ અને ટેસ્ટી બને છે આ મિઠાઈ Harsha Solanki -
મોતિચૂર લાડુ (Motichur Laddu Recipe in Gujarati)
#ફટાફટ#ગુરુવારઆજે મે બિલકુલ જારાં વગર મોતિચૂર લાડુ બનાવ્યા છે સામાન્ય રીતે બુંદી ના અને મોતિચુર ના લાડુ માટે જારા થી બુંદી પાડી ને બને છે .આ રીતે એકદમ સહેલી સરળ રીતે અને જલદી થી બની જાય છે આ laddu. Keshma Raichura -
બુંદી ના લાડુ (Boondi Ladoo Recipe In Gujarati)
આ એક એવી સ્વીટ છે જે દરેક ને ભાવતી હોય છે.છૂટી બુંદી પણ બનાવી શકાય અને એના લાડુ પણ. Sangita Vyas -
છૂટી મીઠી બુંદી
#કાંદાલસણઆ બુંદી છૂટી રહેવાથી પ્રસાદીમાં પણ ઉપયોગ કરી શકાય છે હાલમાં હનુમાન જયંતીનો તહેવાર હતો તો આ બુંદી તો મેં પ્રસાદી માટે ઘરે બનાવી હતી parita ganatra -
મીઠી બૂંદી (Mithi Boondi Recipe In Gujarati)
મેં થોડા દિવસ પહેલાં ગુલાબ જાંબુ બનાવ્યા હતા તો એની ચાસણી વધી હતી, એ વધેલી ચાસણી માંથી મેં મીઠી બૂંદી બનાવી છે જે મારી બહુ જ ફેવરીટ છે અને તેની સાથે ઘણી બધી બચપણ ની યાદો પણ જોડાયેલી છે. જેમ કે દિવાળી સમયે ઘર માં અલગ અલગ મીઠાઈ બનતી હોય તો ત્યારે ઘણી વખત ચાસણી વધે તો હંમેશા મમ્મી મારી ફેવરીટ મીઠી બૂંદી બનાવે, તો ત્યારે દિવાળી વેકેશન માં તો મજા મજા પડી જતી. 🥰😇#LO #DIWALI2021 Nidhi Desai -
ઘેવર
#ઇબુક૧#૪૦#ઘેવર બહુજ સ્વાદિષ્ટ મીઠાઈ છે બનાવવા મા સરળ છે પણ બહુ ધિરજ થી બનાવીએ તો વધારે સરસ બનેછે બાળકો ને પ્રિય છે mamtabhatt829@gmail.com Bhatt -
કેસર એપલ સ્વીટ્સ
આ મીઠાઈ બજાર માંથી લાવી ને તો બોવ જ ખાધી હશે પરંતુ તેને ઘરે બનાવી પણ એટલી જ સરળ છે. અને માત્ર ૧૦ જ મિનીટ માં બજાર જેવી આ એપલ સ્વીટ્સ તમે ઘરે બનાવી શકો છો.megha sachdev
-
મીઠી બુંદી (Mithi Boondi Recipe In Gujarati)
#RC1#Cookpadgujrati#Cookpadindiaપારંપરિક ગુજરાતી ભોજન માં મીઠાઈ માં સૌથી પેલા બુંદી અથવા બુંદી ના લાડુ નું ખૂબ જ મહત્વ છે.લગ્ન પ્રસંગ માં પણ બુંદી ને ગાઠીયા જોડે પીરસવા માં આવતી.ચણાના લોટની નાની નાની બુંદી ઘી માં તળીને સાકર અથવા ખાંડ ની ખુશ્બુદાર ચાસણીમાં ડુબાડીને તૈયાર થતી આ બુંદી એક પરંપરાગત ભારતીય મીઠાઇ છે. જેમાં મસાલા મેળવીને કે કાજુ બદામ દ્રાક્ષ સજાવીને ખાવા ની મજા માણી શકાય. Bansi Chotaliya Chavda -
કલરફુલ ઝરદા પુલાવ (Colourfull Zarda Pulao Recipe In Gujarati)
#JSR#colourfullzardapulao#ramadanspecial#eidspecial#sweetrice#mutanjan#awadhicusine#holispecial#લગ્નપ્રસંગવાનગીજરદા એ એક પરંપરાગત બાફેલી મીઠી ચોખાની વાનગી છે. જરદા નામ પર્શિયન શબ્દ 'ઝર્દ' પરથી આવે છે જેનો અર્થ થાય છે 'પીળો', તેથી ચોખામાં ઉમેરવામાં આવતા ખાદ્યપદાર્થો તેને પીળો રંગ આપે છે. જરદા સામાન્ય રીતે જમ્યા પછી પીરસવામાં આવે છે. ભારતીય ઉપખંડમાં, જરદા લગ્ન જેવા ખાસ પ્રસંગોએ લોકપ્રિય મીઠાઈ છે. પાકિસ્તાનમાં, પીળા ફૂડ કલરને બદલે, બહુવિધ ફૂડ કલર ઉમેરવામાં આવે છે જેથી ચોખાના દાણા બહુવિધ રંગોના હોય છે. વધુમાં, માવો, મીઠાઈવાળા ફળો અને બદામ એ શુભ પ્રસંગોએ બનતા જરદાનો આવશ્યક ભાગ છે. વાનગી બનાવવા માટે કિસમિસ અને અન્ય સૂકા ફળોનો પણ લોકપ્રિય ઉપયોગ છે. મુઘલ ભારત પ્રમાણે જરદામાં 'મુતંજન' નામના નાના તળેલા મીઠાઈના ટુકડા ઉમેરવા સાથે વિવિધતા હતી. આ ભાતની વાનગી ખાસ ભોજન સમારંભમાં મહેમાનો માટે બનાવવામાં આવી હતી. Mamta Pandya -
કસાટા રોલ
#મીઠાઈ આ નોન ફાયર મીઠાઈ છે અને ખુબ જ જલ્દી બની જાય છે.અને હા ખુબ જ ઓછી સામગ્રી માં બની જાય છે... Kala Ramoliya -
મીઠી બુંદી
અમારા પરિવાર મા બધા ની ફેવરીતે મીઠી બુંદી આજ મેં સ્પેશિયલ મારી પોત્રિ માતે બનાવી છે #RB8 Harsha Gohil -
દાડમની ચટણી
#ચટણી#ફ્રૂટ્સઆજે આપણે બનાવીશું દાડમમાંથી ખાટી મીઠી તીખી એવી સ્વાદિષ્ટ ચટણી જે સમોસા, કચોરી જેવા ગરમાગરમ ફરસાણ સાથે ખૂબ જ ટેસ્ટી લાગે છે. Nigam Thakkar Recipes -
મીઠી બુંદી (Sweet Boondi Recipe In Gujarati)
#ib મારા ફેમિલીની ફેવરીટ ડીશઅમારા ઘરમા બધાની ફેવરિટ મીઠાઈ મીઠી બુંદી છે.મીઠી બુંદી સાથે ભાવનગરી ગાઠીયા અને બટાટાનુ રસાવાળું શાક બધાનું ફેવરિટ છે..... Jyotiben Dave -
-
મોહનથાળ(mohanthad recipe in Gujarati)
#ફલોર/ લોટ#સુપરશેફ૨#પોસ્ટ ૪મોહનથાળ આપણી ટ્રેડિશનલ મીઠાઈ છે અને એ જ ચાસણી થી જ બને છે જો ચાસણી પરફેક્ટ હોય તો જ મોહનથાળ સરસ બને છે મને મારા સાસુમાએ મોહનથાળ બનાવતી વખતે શું બાબતો ધ્યાનમાં રાખવી એ પ્રોપર શીખવાડ્યું એ પરથી મેં આજે મોહનથાળ બનાવ્યો છે જે ટેસ્ટમાં અને દેખાવમાં જેવો જોઈએ એવો જ બન્યો છે Manisha Hathi -
-
મીઠી મધુરી બુંદી
#સુપરશેફ2#એપ્રિલ#goldenapron3#week1#besan#વીકમિલ2આમ તો અત્યારે મોટાભાગે નવીન મીઠાઈ નો ક્રેઝ વધ્યો છે.બંગાળી, કલકતી મીઠાઈનું ચલણ વધ્યું છે પણ આપણી ટ્રેડિશનલ મીઠાઈ નો ટેસ્ટ લાજવાબ છે. ઘરમાં મોટા માણસો રહેતા હોય તો ક્યારેક એમના ટેસ્ટ મુજબની વાનગી એમને જમાડશો તો તેઓ ખૂબ રાજી થશે.અને એ બહાને આપણે પણ એ વાનગીઓ ચાખશું જેનાથી દૂર ભાગતા હોય એનો ટેસ્ટ કરવાથી એના દિવાના બની જશું. ખરેખર બાળકોને પણ બુંદી ખુબજ ભાવશે. ઘરની બનેલી બુંદીનો ટેસ્ટ જ ઓર છે! Davda Bhavana -
-
.. મીઠી બુંદી
#ગુજરાતીબુંદી ગુજરાતી ઓની મનપસંદ મીઠાઈ છે.. અને ગણપતિ જી ની પણ માનપસંદ છે.. Tejal Vijay Thakkar -
દૂધી ચણાનું શાક
#ઘણા લોકોને દૂધી નથી ભાવતી તો આ રીતે શાક બનાવીને સર્વ કરશો તો તેમને ચોક્ક્સ ભાવશે, એકદમ સરળ રીતે બને છે તથા ખૂબ જ પૌષ્ટિક રેસિપી છે. Nigam Thakkar Recipes -
શાહી ટુકડા
#Goldenapron#post3#આ મીઠાઈ બ્રેડ અને માવામાંથી બનેલી છે. જે જલ્દીથી બની જાય છે. Harsha Israni -
દૂધીનો હલવો
#કાંદાલસણ આજે હું તમારી સાથે બધા જ લોકોને ભાવે એવો દૂધીના હલવાની રેસપી શેર કરુ છું.જે એક મીઠાઈ છે. સ્વાદિષ્ટ હોવાની સાથે હેલ્ધી પણ છે. અને બનાવવો પણ ખૂબ સરળ છે. Sudha B Savani -
ગુલાબ જાંબુ (Gulab Jamun Recipe In Gujarati)
તહેવારની સિઝન છે તહેવારની સીઝનમાં કાંઈ મીઠું ખાવાનું મન તો આપણને થાય છે તો ચાલો આ રક્ષાબંધનના તહેવારમાં આપણે બધામનપસંદ વાનગી બનાવીશું આજે આપણે બનાવીશું ગુલાબ જાંબુ જે બધા ખૂબ જ આનંદથી ખાય છે અને તહેવારોમાં આ ગુલાબ જાંબુ ખાવાનો આનંદ અનેરો જ હોય છે તો ચાલો આજની ગુલાબ જાંબુ ની રેસીપી શરૂ કરીએ.#ગુલાબજાંબુ#flavour2 Nayana Pandya
More Recipes
ટિપ્પણીઓ (3)