પાન ફ્લેવર કોકોનટ લાડુ વિથ ચેરી ટોપિંગ

Jinal Chauhan
Jinal Chauhan @jinalvimal
શેર કરો

ઘટકો

  1. 500 ગ્રામસૂકું કોપરુ
  2. 2-3 ચમચીઘી
  3. 250મિલી કન્ડેન્સન્ડ મિલ્ક
  4. 7-8કાજુ કટકા
  5. 7-8સુકી પલાળેલી દ્રાક્ષ
  6. 5નાગરવેલના પાન
  7. 1015 ચેરી
  8. પા ચમચી ગ્રીન કલર

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌપ્રથમ કડાઈમાં ઘી લઈ ને કોકોનટ ને ધીમા તાપે સહેજ ગરમ કરો.

  2. 2

    બીજી બાજુ નાગરવેલના પાન ને નસને ચપ્પાથી કાપી ટુકડા કરીને કન્ડેન્સ્ડ મિલ્ક માં ઉમેરી અને તેને મિક્સરમાં ક્રશ કરી અને ગ્રેવી જેવો બનાવી લો.

  3. 3

    ત્યારબાદ તેને કોકોનટ માં ઉમેરી અને સહેજ ધીમા તાપે હલાવો. તેમાં ગ્રીન કલર ઉમેરો.

  4. 4

    ત્યારબાદ તેમાં કાજુ અને દ્રાક્ષ ઉમેરો અને ગરમા ગરમ હોય ત્યાં જ નીચે ઉતારી અને સૂકા કોકોનટ માં રગદોળી અને નાના લાડુ બનાવી લો.

  5. 5

    હવે ફ્રેશ ચેરીના વચ્ચેથી ચીરા કરી અને કોકોનટ ની ઉપર ચોંટી જાય તે રીતના મૂકી દો

  6. 6

    તૈયાર છે કોકોનટ ના ગ્રીન ફ્લેવર વાળા લાડુ જેને ફ્રીજમાં એક કલાક રાખી અને પછી પીરસો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Jinal Chauhan
Jinal Chauhan @jinalvimal
પર

Similar Recipes