તલધારી લાપસી

#india
#મીઠાઈ
રેસીપી 15
આજે 15મી ઓગસ્ટ અને રક્ષાબંધન પર્વ નિમિત્તે હું સૌરાષ્ટ્ર ની પરંપરાગત વાનગી ઘઉં ના ફાડા માં થી બનતી તલધારી લાપસી .જે મારા માતા ના સમય માં જે રીતે બનતી હતી એવી રીતે બનાવી છે.. એમાં મેં તિરંગા ના ત્રણ કલર નું અને રાખડી નું ડેકોરેશન કર્યું છે.. આ સાથે સ્પધૉ માં પંદર રેસિપી પુર્ણ.. વંદેમાતરમ્ જય હિંદ.
તલધારી લાપસી
#india
#મીઠાઈ
રેસીપી 15
આજે 15મી ઓગસ્ટ અને રક્ષાબંધન પર્વ નિમિત્તે હું સૌરાષ્ટ્ર ની પરંપરાગત વાનગી ઘઉં ના ફાડા માં થી બનતી તલધારી લાપસી .જે મારા માતા ના સમય માં જે રીતે બનતી હતી એવી રીતે બનાવી છે.. એમાં મેં તિરંગા ના ત્રણ કલર નું અને રાખડી નું ડેકોરેશન કર્યું છે.. આ સાથે સ્પધૉ માં પંદર રેસિપી પુર્ણ.. વંદેમાતરમ્ જય હિંદ.
રાંધવાની સૂચનાઓ
- 1
ફાડા ઘી નાખીને શેકી લેવા.એક તપેલીમાં પાણી અને ગોળ નાખો અને ઉકળવા મુકો.. ફાડા ને ગરમ પાણી નાખી ને ચડવા દો.
- 2
પછી ચડી જાય એટલે તેમાં ગોળ નું પાણી ઉમેરીને ને ચડવા દો હવે બે ચમચી ઘી નાખીને ધીરે તાપે શેકી લો હવે ઘી છુટું પડે ત્યાં સુધી ગેસ પર મૂકી રાખો.
- 3
એક થાળીમાં પાથરી દો હવે તેના પર કોપરાનું છીણ ભભરાવી દો હવે વરીયાળી ભભરાવીને ઠરવા દો..બે કલાક સુધી રાખી મુકો અને કાપા પાડીને પીરસો..
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
ફાડા લાપસી (Fada Lapsi Recipe In Gujarati)
#EB#week10ગુજરાતીઓ એટલે મીઠાઈ ખાવાના શોખીન,પછી એ ગમે તે foam માં હોય .બધી મીઠાઈ માં અને દરેક મીઠાઈ માં સાવ નિર્દોષ અને હેલ્થી જો કાઈ હોય તો એ "ફાડા લાપસી"ચાલો બનાવી દઈએ જ.. Sangita Vyas -
ફાડા લાપસી
#હેલ્થી#india#GHપોસ્ટ-2આજે જીવંતીકા માતાજી નું વ્રત કર્યું છે..તો પ્રસાદ માં બનાવી છે ઘઉ ના ફાડા ની લાપસી .. Sunita Vaghela -
ફાડા લાપસી (Fada Lapsi Recipe In Gujarati)
#EB#week10ફાડા લાપસી મેં માઈક્રોવેવમાં બનાવેલ છે. Hetal Chirag Buch -
ફાડા લાપસી (Fada Lapsi Recipe In Gujarati)
#ChooseToCook - My Favourite Recipeમારા ઘરે નોરતા ના નૈવેદ્ય માં ફાડા લાપસી બનાવાય છે. દરેક સારા અને શુભ પ્રસંગે ઘર માં બનતી ટ્રેડિશનલ મીઠાઈ એટલે ફાડા લાપસી..માતાજીના થાળ માં પણ બનાવાય છે.. Sangita Vyas -
ફાડા લાપસી (ઓરમુ)
#કાંદાલસણ ફાડ લાપસી ને કુકર માં બનાવા થી જલદી થાય અને સમય પણ બચે છે Vaghela bhavisha -
ફાડા લાપસી
#કૂકર#ફાડા લાપસી ઘંઉના ફાડામાંથી બનાવામાં આવેછે જે હેલ્થી છે. આ ફાડા લાપસીમાં અસારીયા અને વરીયાળી ઉમેર્યાં છે ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગેછે. Harsha Israni -
ફાડા લાપસી (Fada Lapsi Recipe In Gujarati)
#EB#week10કોઈપણ નાના કે મોટા શુભ પ્રસંગે લાપસી , કંસાર કે ફાડા લાપસી બનતી જ હોય છે.ઘઉંના ફાડા માંથી બનતી આ વાનગી ગુજરાતની એક પ્રચલિત વાનગી છે.ગોળ , ખાંડ કે બંન્ને ના સંયોજન થી બનતી આ વાનગી તેમાં નાખવા માં આવતા તજ , લવિંગ અને કોપરાથી એક સુંગધ અને સ્વાદ આપે છે.આ ફાડા લાપસી આજે મેં ભગવાન જગ્ન્નાથની રથયાત્રા નિમિતે બનાવેલ છે.ફાડા લાપસી(ગોળવાળી) Jayshree bhatt pandya हर फूड कुछ कहता है💕 -
ફાડા લાપસી
#EB#Week10#cookpadindia#cookpadgujarati આપણા ગુજરાતીઓ ના કોઈપણ સારા કે ધાર્મિક પ્રસંગો માં અચૂક ફાડા લાપસી બનતી હોય છે.તે ખૂબ ઓછી સામગ્રી થી બની જાય છે. Alpa Pandya -
ફાડા લાપસી (Fada Lapsi Recipe In Gujarati)
#EB#Week10#Fada lapsiલાપસી કે કંસાર એ ઘઉંના ઝીણાં ફાડા, ઘી, અને ગોળ કે સાકરમાંથી શુભ પ્રસંગોએ બનાવવામાં આવતી એક ગળપણ વાનગી છે. Ashlesha Vora -
-
ફાડા લાપસી (Fada Lapsi Recipe In Gujarati)
#LSR#મહારાજ_સ્ટાઈલ#Cookpadgujarati ફાડા લાપસી એ ગુજરાતના પરંપરાગત મિષ્ટાન્નોમાંની એક છે. ઘરે કોઈ ખાસ પ્રસંગ હોય કે મોટો તહેવાર, ગુજરાતી ઘરોમાં ફાડા લાપસી બને જ છે. જયારે ઘરમાં કોઈ સારા સમાચાર મળે કે પછી લગ્ન પછી નવવધૂ ઘરમાં આવી હોય ત્યારે આપણે આ લાપસી બનાવવી પસંદ કરીએ છીએ. આ લાપસી ખાંડ કે ગોળ ઉમેરીને બનાવવામાં આવે છે. આજે હું તમારી સાથે જે રેસિપી શેર કરવા જઈ રહી છું તેનાથી ફાડા લાપસી બનાવશો તો લાપસી ચોંટશે પણ નહિ અને ઝટપટ પ્રેશર કૂકર માં સરળતા થી બનાવી શકાશે. અને આ લાપસી એકદમ સ્વાદિષ્ટ પણ બનશે. Daxa Parmar -
તલધારી લાપસી
# કુકર#India post 4#goldenapron6th week recipeમિત્રો ..આજના ફાસ્ટ ફુડ ના યુગ માં આપણી કેટલીક વાનગી ઓ વિસરાઈ ના જાય એ જવાબદારી પણ આપણા સૌ ની છે બરાબર ને? એટલા માટે આજે એક એવી રેસીપી લઇને આવી છું જે નાના-મોટા બઘા ને પસંદ પડશે. સૌરાષ્ટ્ર ની દેશી વાનગી કહીં શકાય એવી અને નાના બાળકો ને પણ પચવા માં સરળ રહે એવી, હિમોગ્લોબિન થી ભરપૂર એવી આ વાનગી નું નામ છે "તલધારી લાપસી " જે ઘઉં ના બાટ ની રેસીપી થી ખૂબ નજીક છે. આ વાનગી પીસ પાડીને સર્વ કરવામાં આવે છે જયારે બાટ લચકાના ફોમ માં બાઉલમાં સર્વ કરવામાં આવે છે. કુકર માં ઝડપથી બની જતી એવી આ વાનગી મારા મમ્મી એ મને શીખડાવેલી જેને અહીં બધાં મિત્રો સમક્ષ રજુ કરવા નો મને ખૂબ આનંદ છે. asharamparia -
ફાડા લાપસી (Fada Lapsi Recipe In Gujarati)
#EB#week10 આ ફાડા લાપસી વાર તહેવારે અને શુભ પ્રસંગે બનાવવા માં આવે છે.ખુબ સ્વાદિષ્ટ બને છે અને બધા ને પસંદ આવે છે. Varsha Dave -
ફાડા લાપસી (Fada Lapsi Recipe In Gujarati)
#EB#Week10#Cookpadindia#Cookpadgujaratiફાડા લાપસી ઈન્ડિયન પરંપરાગત તથા પ઼સંગ, પૂજા તથા તહેવાર માં બનાવાય છે. ફાડા માં ફાઈબર સારા પ઼માણમા હોય છે. ઘી માં વિટામીન A, E અને K હોય છે.હોમ મેડ હેલ્ધી સ્વીટ ડીશ છે. Neelam Patel -
ડાયેટ ફાડા લાપસી (Diet Fada Lapsi Recipe In Gujarati)
ઘઉં ના ફાડા ની લાપસી સ્પે.ઘી વિનાની ને કુકર માં જલ્દી બની જાય છે.ઘઉં ના ફાડા ની ખીચડી, લાપસી વિવિધ પ્રકાર વેરાયતી બને છે જે ખાવા માં હેલ્ધી હોય છે આજે મેં ફાડા લાપસી બનાવી. Harsha Gohil -
ફાડા લાપસી (Fada Lapsi Recipe In Gujarati)
#FB#weekendreceipe#cookpadindia#cookpadgujarati લાપસી એ કોઈપણ પ્રસંગ માં અવશ્ય બનતી સ્વીટ છે. ઘર માં કોઈ પ્રસંગ હોય કે તહેવાર હોય સૌ પ્રથમ લાપસી નું જ આંધણ મુકાય . ફાડા લાપસી એ ઘઉં ના ફાડા માંથી બનાવાય.આ લાપસી કૂકર માં ખુબજ ઝડપ થી બનતી વાનગી છે. તમે આ લાપસી માં dryfruits પણ એડ કરી શકો છો. આ રેસીપી મારી ફ્રેન્ડ સોનલ ગૌરવ સુથારકે જેને સ્વીટ બહુ બહુ જ પસંદ છે તેને માટે friendship day special છે.@soni_1 सोनल जयेश सुथार -
ફાડા લાપસી (Fada Lapsi Recipe In Gujarati)
#EB#Week10ફાડા લાપસી તો એક ટ્રેડિંશનલ વાનગી છે. અત્યારે તો આ વાનગી વિસરાઈ ગઈ છે.પરંતુ શુભ પ્રસંગો માં બનતી હોય છે.ઘઉં ના ફાડા માં પોશક તત્ત્વો ખુબ જ રહેલા છે અને સાથે સાથે વિટામીન B1, B2 તેમજ ફાઇબર ભરપૂર માત્રા માં છે. તે વજન ઘટાડવા માં અને કોલેસ્ટ્રોલ ઘટાડવા માં મદદ રૂપ બને છે.@RiddhiJD83 Arpita Shah -
રાજસ્થાની ફાડા લાપસી (Rajasthani Fada Lapsi Recipe In Gujarati)
#KRC# fada lapis#broken wheat recipe#ghee recipe#jegarry Recipe આજે મેં રાજસ્થાની ટ્રેડીશનલ રીતે ફાડા લાપસી બનાવી છે.ગોળ નો ઉપયોગ કરી ઓછું ઘી વાપરી,કૂકર માં આ લાપસી બનાવી છે. Krishna Dholakia -
ફાડા લાપસી
#ટ્રેડિશનલકોઈ પણ શુભ કાર્ય હોય ત્યારે લાપસી બનાવવા માં આવે છે.ઘઉં ના ફાડા ની લાપસી બનાવવી ખૂબ જ સહેલી છે, પોષ્ટિક અને સ્વાદિષ્ટ લાગે છે. Jagruti Jhobalia -
ચોકલેટી ફાડા લાપસી
#Testmebest#પ્રેજન્ટેશન#ચોકલેટી ફાડા લાપસી આ લાપસી ગુજરાતીઓ ના ઘરમાં બનતી જ હોઈ છે અને હેલ્થી ને ટેસ્ટી તો ખરાજ.... ગુજરાતી હોઈ એટલે કઈ પણ મીઠાઈ ના હોય તો લાપસી થી કામ ચાલી જાય છે આજે મેં થોડા ટ્વિસ્ટ સાથે બનાવેલી છે લાપસી માં કોકો પાવડર ને ચોકલેટ સીરપ નો યુસ કરી બનાવી છે જે બાળકો ફટાફટ ખાઈ જશે...... Mayuri Vara Kamania -
-
ફાડા લાપસી
#મધરમાતા એ આપણી સૌથી પહેલી શિક્ષક છે. પછી એ કોઈ પણ ક્ષેત્ર હોય. આજ હું જે કાંઈ છુ એમાં મારી માતા નું શ્રેય સૌથી વધારે છે. આજ ફક્ત હું નહીં પણ આપણે બધા ઘણી નવી નવી વાનગીઓ બનવીયે છીએ પણ આપણી પરંપરાગત વાનગી તો આપણે આપણી માતા પાસે થી જ શીખ્યા હોઈએ. એવી જ એક મીઠાઈ ફાડા લાપસી રજૂ કરું છું. Deepa Rupani -
ફાડા લાપસી (Fada Lapsi Recipe In Gujarati)
#EB#WEEK10#Theme10 સામાન્ય રીતે આપણે ત્યાં શુભ પ્રસંગ હોય કે તહેવાર હોય ત્યારે ' ફાડા લાપસી' દરેક ઘરમાં બનાવવા માં આવે છે. Krishna Dholakia -
ફાડા લાપસી
#ગુજરાતીલાપસી એ પારંપરિક ગુજરાતી વાનગી છે જે હવે ઓ઼છી બનાવવામાં આવે છે. આ ગોળ થી બનાવી છે જેથી હેલ્થી પણ છે. Bijal Thaker -
લાપસી (Lapsi Recipe In Gujarati)
#Cookoadguj#lapsiલાપસી દરેક શુભ પ્રસંગે કે તહેવારો માં બનતી જ હોય છે. નવરાત્રી ચાલી રહી છે માટે મેં આજે બનાવી લાપસી ગોળ નો ઉપયોગ કરી ને જે હેલ્ધી અને સ્વાદિષ્ટ બની છે. Bansi Thaker -
ફાડા લાપસી (Fada lapsi recipe in Gujarati)
ફાડા લાપસી એ ટ્રેડિશનલ ગુજરાતી મિઠાઈ નો પ્રકાર છે જે લગ્નની આગળ થતી વિધિઓમાં, વાર તહેવારે કે ધાર્મિક પ્રસંગોએ બનાવવામાં આવે છે. ફાડા લાપસી ઘઉંના ફાડા/ દલિયામાંથી બનાવવામાં આવે છે. મેં અહીંયા પ્રેશર કુકર નો ઉપયોગ કરીને ફાડા લાપસી બનાવી છે જે ખૂબ જ ઝડપથી અને સરળતાથી બની જાય છે. મારા કુટુંબમાં આ મીઠાઈ ધનતેરસના દિવસે કે કોઈ શુભ પ્રસંગો એ બનાવવામાં આવે છે.#LSR#cookpadindia#cookpad_gu spicequeen -
ફાડા લાપસી (Fada Lapsi Recipe In Gujarati)
બઘા ને દિવાળી ની શુભેચ્છાઓ. ધનતેરસના દિવસે અમારે ત્યાં ફાડા લાપસી જ હોય.શુભ ઘનતેરસ. #cookpadindia #cookpadgujarati #sweetdish #fadalapsi #DFT Bela Doshi -
ફાડા લાપસી (Fada Lapsi Recipe In Gujarati)
#EBWeek10Theme10 આ વાનગી શુભ પ્રસંગોમાં તેમજ ધાર્મિક તહેવારોમાં બનતી હોય છે ....ગુજરાતી ઘરોમાં આ લાપસી લોકપ્રિય છે...આજે રથયાત્રાના પર્વ નિમિત્તે પ્રસાદ રૂપે બધા જ ઘરોમાં બનાવીને જગન્નાથ જી ને ધરાવાય છે.... Sudha Banjara Vasani -
ફાડા લાપસી (Fada Lapsi Recipe In Gujarati)
#EB#week10Fada lapsi, આજે ફાડા લાપસી હુ બનાવીશ,જે ખૂબ જ હેલ્થી છે.તમે પણ જરુર થી બનાવજો. Colours of Food by Heena Nayak
More Recipes
ટિપ્પણીઓ