પાન ના લાડુ (Pan Ladoo Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
પાન ના લાડુ
ગ્રાઇન્ડરમાં નાગરવેલ ના પાન ના ૧૦ થી ૧૨ પત્તા ને ૨ ચમચી કન્ડેન્સડ મિલ્ક સાથે પીસી લેવું પછી તેને એક બાઉલમાં લઇ લીલો કલર મિક્ષ કરવો તેમાં ૧ વાટકી કોપરાની જીણી છીણ(પાઉડર) મિક્ષ કરી રોટલી ના લોટ જેવો લોટ તૈયાર કરવો.
સ્ટફીંગ માટે ૫ મોટી ચમચી ગુલકંદ માં ૨ પાન ના બારીક ટુકડા કાજુ બદામ ના ટુકડાતથા ટુટીફ્રુટી નાખી મિક્ષ કરવુ, - 2
હવે તૈયાર કરેલ લોટ માંથી નાના લાડુ બનાવી એને કટોરી જેવો આકાર આપી વચ્ચે તૈયાર કરેલ સ્ટફીંગ મૂકી ફરી થી ગોળ કરી કોપરા ના પાઉડર મા રગદોળી ચેરી ના ટુકડા થી સજાવી સર્વ કરવા.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
નાગરવેલ ના પાન નાળિયેર નો પ્રસાદ (Nagarvel Pan Coconut Prasad Recipe In Gujarati)
#RC4#WeeK4 Falguni Chauhan ( The 🏡 Chef ) -
-
ગુલકંદ પાન લાડુ(Gulkand paan ladoo Recipe in Gujarati)
લાડુ ના ધણા બધા જાત ના બને છે.એમા નો એક આ સ્પેશિયલ લાડુ છે. Manisha Maniar -
-
નાગરવેલના પાન કોપરાના લાડુ(paan kopra ladu recipe in gujarati)
રક્ષાબંધનો તહેવાર આવી રહ્યો છે.પાછું અત્યારે કોરોનાનો કહેર છે.તો આવા સંજોગોમાં ભાઈ માટે ધરે બનાવેલી મિઠાઈ જ મને યોગ્ય લાગી.એટલે મને આ વખતે ધરે જ મિઠાઈ બનાવવાનો વિચાર આવ્યો અને આ મિઠાઈ બનાવી.સરસ બની. Priti Shah -
-
પાન લાડુ (Paan Ladoo Recipe In Gujarati)
ખૂબ જ સ્વાદિષ્ટ મીઠી રેસીપી જે બનાવવાની સરળ અને ઝડપી છે અને પાનનો સ્વાદ આપે છે.અલગ અલગ પ્રકારના લાડુ તમારા ઘરે બનાવતા હશો પણ આજે તમને પાનના લાડુ બનાવીને મહેમાન આવ્યા હોય તો તેમને ખાવાની મજા પડી જશે ઘરે જ બનાવો પાનના લાડુ. ભોજન પછી પાનના લાડુ ખાવાની મજા આવશે. તેને તમે બે દિવસ સુધી બહાર રાખી શકો છો.#AsahiKaseiIndia Nidhi Sanghvi -
-
-
-
-
-
-
પાન આઇસ્ક્રીમ (Paan Ice Cream Recipe In Gujarati)
#APR#cookpadindia#cookpadgujaratiમારા ફેમિલી માં બધા ની ફેવરિટ આઈસ્ક્રીમ એટલે હોમ મેડ પાન આઈસ્ક્રીમ .એટલે ઉનાળા માં 2 થી 3 વખત તો હું બનાવુ જ કેમકે એકદમ સહેલાઇ થી બને છે .આની પેસ્ટ ફ્રીઝર માં સ્ટોર પણ કરી શકાય છે . Keshma Raichura -
-
પાન ટ્ફલ (Pan Truffle Recipe In Gujarati)
#RC4 પાન ટ્ફલ નાગરવેલ ના પાન,ગુલકંદ,વરીયાળી જેવી દેશી સામગી્ મા સફેદ ચોકલેટ ને ક્રીમ ઉમેરી બનતી અંક પ્ કાર ની ચોક્લેટ જ છે.જે નાના બાળકો ને તો ભાવે છે.....પણ મોટાઓ નેય મુખવાસ ની ગરજ સારે એવી કે્વીંગ સમયે ખાવાની મજા પડે એવી વાનગી છે. Rinku Patel -
પાનબહાર સંદેશ
સંદેશ ઈસ્ટ ઇન્ડિયા બાજુ ખાસ કરીને પશ્ચિમ બંગાળ બાજુ ની ખુબ જ પ્રિય બંગાળી વાનગી છે. બનાવામાં ખુબ જ સરળ છે. આજે આપણે ખુબ જ ઈન્સટ્ન્ટ રેસિપિ જોશુ જેમા આગ નો પણ ઉપયોગ કરેલો નથી.#ઈસ્ટ Riddhi Ankit Kamani -
પાન કોકોનટ લાડુ (Paan Coconut Laddu Recipe in Gujarati)
#CR#coconut#cookpadgujarati આપણે અત્યાર સુધી મોતીચૂરના, ચુરમાના, લાસા લાડવા વગેરે વિવિધ સ્વાદના લાડવા આરોગ્યા હશે પરંતુ અહી તમારા માટે પાન કોકોનટના લાડુની રેસીપી લઈને આવી છું…હવે થોડા દિવસો પછી ગણપતિ બાપ્પા નો તહેવાર ગણેશ ચતુર્થી આવી જ રહ્યો છે. તો આ ગણેશ ચતુર્થી પર તમે પણ આવા પાન કોકોનટ લાડુ બનાવી ને ગણપતિ જી ને પ્રસાદ તરીકે ભોગ ચઢાવી સકો છો. આ લાડુ ખૂબ જ સરળ રીત થી આસાની થી ઘર માં રહેલી સામગ્રી માંથી જ બનાવી સકો છો. આ લાડુ માં ગુલકંદ અને ડ્રાય ફ્રુટ નું સ્ટફિંગ ભરી ને બનાવવાથી આ લાડુ નો સ્વાદ એકદમ સ્વાદિષ્ટ લાગે છે. Daxa Parmar -
પનીર ના લાડુ (Paneer Balls Recipe in Gujarati)
#કૂકબૂક#પોસ્ટ1#દિવાળીસ્પેશિયલ#CookpadGujarati#CookpadIndia દિવાળી ના તહેવારમાં મારી દિકરીઓ ને ખુબ ભાવતી એવી કલરફૂલ,સ્વાદિષ્ટ અને ઝડપ થી બનતી આ વાનગી મને શેર કરતા ખુબ ખુશી થાય છે! Payal Bhatt -
રોઝ ગુલકંદ લાડુ (Rose Gulkand Ladoo Recipe In Gujarati)
#SGC#ATW2#TheChefStory#Cookpadindia#Cookpadgujarati Rekha Vora -
-
અળસી મખાના પાન લાડુ (Arsi Makhana Paan Ladoo Recipe In Gujarati)
#USઉતરાયણ સ્પેશ્યલ રેસીપી ચેલેન્જઆ લડ્ડુ ટેસ્ટ માં ખુબ જ સરસ લાગે છે તેમજ હેલ્ધી પણ છે. Arpita Shah -
-
-
-
પાન ફાલુદા (Paan Falooda Recipe In Gujarati)
#RC4#rainbowchallenge#greencolorrecipe#cookpad_gu#cookpadindia#the_divine_foodવધારે કંઈ નહીં લખીશ આ વખતે. બસ એટલું કહીશ કે એકવાર તો જરૂર થી બનાવજો. તાજા પાન ની અરોમા અને સ્વાદ નો કંઇક અલગ જ જાદુ છે આ પાન ફાલુદા માં 🥰 Chandni Modi -
નાગરવેલ ના પાન નો કોન (Betel Leaf Cone Recipe In Gujarati)
#RC4#WEEK4#sweet_dish#🌈_ચેલેન્જ_Green_💚 POOJA MANKAD -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15302354
ટિપ્પણીઓ