કોકોનટ-પાન લાડુ

Saroj Shah
Saroj Shah @saroj_shah4
શેર કરો

ઘટકો

૨૫મીનીટ
એક વ્યકિત
  1. ૧૦૦ગ્રામ...કોકોનટ(નારિયલ ની છીણ)
  2. ૧/૪કપ...મિલ્કમેડ
  3. ૩ચમચી ...મિલ્ક પાવડર
  4. ૩ચમચી..ગુલકંદ
  5. ૩ચમચી..ટૂટ્રી ફટી
  6. ૨નાગરવેલ ના પાન
  7. ૧ડ્રાપ..ગ્રીન ફૂડ કલર

રાંધવાની સૂચનાઓ

૨૫મીનીટ
  1. 1

    એક પે મા નારીયલ ની છીણ ને શેકી લો, પછી મીલ્ક મેડ અને મિલક પાવડર નાખી ને શેકી લો,.જરુર પડે થોડુ દુધ નાખો..લોટ જેવી કનશીસટેન્સી‌આવે અને મિકચર પેન મા ગોલ ફરે ગૈસ બંદ કરી નીચે ઉતારી ને ઠંડુ થવા દો..

  2. 2

    બીજા એક બાઉલ મા ગુલકંદ,ટૂટ્રી ફુટ્રી પાન ની જીણી કતરણ. નાખી મિકસ કરો..સ્ટફીગ તૈયાર છે...

  3. 3

    હવે કોકોનટ મિકચર મા ગ્રીન કલર મિકસ કરી ને ગોલા વાળી ને વચચે ગુલકંદ ની સ્ટફીગ મુકી ને ગોલા (બાલૅસ) બનાવી લો..આરીતે બધા બાલ્સ બનાવી સફેદ કોકોનટ પાવડર (નારિયલ ના બુરાદા) ‌‌‌મા રગડોરી ઉપર ચેરી થી ગારનીશ કરી સર્વ કરો.

  4. 4

    તો તૈયાર છે પાન ની ફલેવર વાળા..કોકોનટ પાન લાડુ(બાલૅસ)....

  5. 5

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Saroj Shah
Saroj Shah @saroj_shah4
પર

ટિપ્પણીઓ

Similar Recipes