હેલ્ધી રાગી સેન્ડવીચ

#HM રાગી માં કોઈ ટેસ્ટ નથી હોતો પણ કંઈ ઇન્નોવતિવ વાનગી બનાવી બાળકો ને આપીએ તો ખાવા ની મજા પડી જાય
હેલ્ધી રાગી સેન્ડવીચ
#HM રાગી માં કોઈ ટેસ્ટ નથી હોતો પણ કંઈ ઇન્નોવતિવ વાનગી બનાવી બાળકો ને આપીએ તો ખાવા ની મજા પડી જાય
રાંધવાની સૂચનાઓ
- 1
પેલા રાગી અને રવો મિક્સ કરવો પછી એમાં નિમક અને ઇનો નાખી છાસ થી બેટેર બનાવું ત્યાર બાદ થાળી માં નાખી ધોકલિયમાં રાખી ઢોકળા કરવા ૧૦ મિનિટ ગેસ પર રાખવું પછી ઢોકળા થઇ જાય પછી ઠંડા થવા દ
- 2
પછી ગાજર બીટ મકાઈ કેપ્સિકમ મસ્કો દહી નિમક બધું નાખી સ્ટફિંગ બનાવું ત્યાર બાદ બનાવેલ ઢોકળા ને થાળી માંથી બહાર કાઢી ચોરસ પીસ કરવા
- 3
બનાવેલ રાગી ઢોકળા ના ચોરસ પીસ ઉપર ગ્રીન ચટણી લગાવી તેની ઉપર વેજિટેબલ નું સ્ટફિંગ મૂકવું પછી ઉપર બીજું પીસ મૂકી ગ્રીલ કરવા મૂકવું
- 4
આ રાગી સેન્ડવીચ ખાવા માં બોવ ટેસ્ટી લાગે છે અને બાળકો એક નવી વાનગી ખાવા મળે છે રાગી માં કઈ ટેસ્ટ નથી પણ આવી કઈ ઇનોવેટ વાનગી બનાવી આપીએ તો મજા પડી જાય તો થઇ જાવ રેડ્ડી બાળકો સાથે હેલ્ધી અને ટેસ્ટી સેન્ડવીચ
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ચીઝ સેન્ડવીચ(Cheese Sandwich recipe in Gujarati)
#NSDસેન્ડવીચ નાના મોટા બધા ને ભાવે તેવી વાનગી છે. બાળકો અમુક શાકભાજી ના ખાતા હોય તો આપણે સેન્ડવીચ માં મૂકી ને આપીએ એટલે હોંશે હોંશે ખાઈ જાય છે.અને સાથે ચીઝ હોય એટલે તો મજા પડી જાય. Dimple prajapati -
રાગી ના ઢોકળા
#નાસ્તોએકદમ હેલ્ધી ઢોકળા, રાગી બાળકો થી માંડી ને મોટા ઓ માટે ખૂબ જ ઉપયોગી છે..અને સવાર માં ગરમ ગરમ એના ઢોકળા મળી જાય, એ પણ એકદમ ટેસ્ટી,તો મજા પડી જાય.. Radhika Nirav Trivedi -
સામા ના મંચુરિયન શોટ
#HM મને કંઈ નવું બનાવાનો નો શોખ છે તો મે બાળકો ને ભાવે તેવા ટેસ્ટી અને હેલ્ધી.મંચુરિયન બનાવિયાPuja
-
રાગી વોલનટ પેનકેક વીથ ચોકલેટ ફજ
#૨૦૧૯#તવાઆ રાગી એટલે કે નાચની ની બનેલી વાનગી નાના અને મોટા સૌ ને પસંદ આવે છે. હેલ્થ સાથે સ્વાદ પણ સચવાય છે. Bijal Thaker -
રાગી ઓટ્સ ઈડલી
#હેલ્થીરાગી અને ઓટ્સ ને આપણા રોજિંદા આહાર માં સમાવેશ કરવો જોઈએ કમક રાગીમાંથી ખુબજ કેલ્શિયમ મળે છે તેમજ ઓટ્સ માંથી ફાઇબર ને બીજા વિટામિન્સ મળતા હોય છે..મોટા માટે તો સારુંજ છે પણ બાળકો માટે પણ ખુબજ સારું છે .. Kalpana Parmar -
રાગી ની નાનખટાઈ(Ragi Ni Nankhatai Recipe In Gujarati)
રાગી પોશાક તત્વ થી ભરપૂર છે તેથી નાના બાળકોને રાગી ની કોઈ પણ વાનગી બનાવી બાળકોને ખવડાવી સકાયRoshani patel
-
વેજ મેયો સેન્ડવીચ(veg Sandwich Recipe in Gujarati)
#GA4#week12#Mayonnaiseનાના બાળકો સલાડ નથી ખાતા તો આ રીતે સેન્ડવીચ બનાવી ને ઉપર થી ચીઝ નાંખી ને આપીએ તો ચોક્કસ થી ખાઈ જશે. Reshma Tailor -
રાગી નો શીરો(Ragi Shira Recipe In Gujarati,)
#GA4#Week20#Ragi...રાગી એ એક પ્રોટીન નું સારું એવું પ્રમાણ ધરાવે છે. અને ગર્ભવતી સ્ત્રી અને નાના બાળકો માટે તો રાગી ખૂબ જ ફયદાકારક છે. રાગી એ દક્ષિણ ગુજરાત મા વધારે જોવા મળે છે એને ત્યાં ના લોકો નાગલી પણ કહે છે.તો હું પણ મારા 1 વર્ષ ના બાળક ને રાગી નો શીરો, રાગી નો ઉપમા , રાગી ની રોટલી વગેરે આપુ છું. અને આજે મે એના માટે રાગી નો શીરો બનાવ્યો છે. Payal Patel -
રાગી ની ઈડલી (Ragi Idli Recipe In Gujarati)
#ATતમે બધાને ખ્યાલ જ હશે કે રાગી માં ભરપૂર પ્રોટીન રહેલું છે રાગી શરીર માટે શક્તિવર્ધક પણ છે એનું કાંઈ પણ બનાવીને ખાઈએ શરીર માટે ખૂબ જ સારું છે માટે મેં એક નવી રીતથી બનાવવાની ટ્રાય કરી છે . તો તમે પણ જરૂર બનાવજો. Swati Parmar Rathod -
-
હેલ્ધી રાગી બિસ્કિટ
#MLમેં સંપૂર્ણ હેલ્ધી રાગી કૂકીઝ બનાવ્યા છે. સંપૂર્ણ હેલ્ધી એટલે કહું છું, કારણકે એમાં મેં મેંદાનો, ખાંડનો કે તેલનો ઉપયોગ નથી કર્યો.હું થોડો ડરતો હતો કે રાગીના કૂકીઝ સ્વાદમાં કંઈક જુદા લાગશે. પણ બનાવ્યા પછી ખાધા તો ખબર પડી કે સ્વાદમાં કોઈ જ ફેર નથી. ખાવાની મજા પડી ગઈ☺️☺️☺️તમે પણ બનાવજો બહુ જ સરસ બને છે.😋😋😋🥰🥰 Iime Amit Trivedi -
ચીઝ મેગી સેન્ડવીચ (Cheese Maggi Sandwich Recipe In Gujarati)
મેગી તો બધા ને ભાવતી જ હોય એમાં પણ સેન્ડવીચ માં મેગી ભરી ને બનાવી તો બાળકો ને તો મજા પડી જાય છે.#NSD Vaibhavi Kotak -
રાગી ચોકલેટ કેક (Ragi chocolate cake recipe in gujarati language)
#NoOvenBaking#india2020#સાઉથમેં આજે નેહા શેફ ની રેસિપી ની જેમ થોડો ફેરફાર કરીને રાગી ચોકલેટ કેક ની રેસિપી બનાવી છે જે નાનાં-મોટાં સૌની પ્રિય છે મારી આ રેસિપી માં મેં રાગી નો ઉપીયોગ કરીયો છે જે સાઉથના લોકો ડિફરન્ટ ડિફરન્ટ વાનગી બનાવવામાં કરે છે આજે મેં "રાગી ચોકલેટ કેક ની રેસિપી બનાવી છે જે ટેસ્ટ માં ખૂબજ સરસ લાગે છે અને હેલ્થ માટે પણ હેલ્દી અને સ્વાદ માટે પણ સ્વાદિષ્ટ છે તો તમે પણ આ રેસિપી બનાવજો. Dhara Kiran Joshi -
-
ફરાળી હાંડવો (farali handwo recipe in Gujarati)
#સાઉથફરાળ માં અલગ મળી જાય તો મજા જ પડી જાય....સાઉથ માં ફરાળ માં બનતી એક રેસિપિ થોડા ફેરફાર સાથે . KALPA -
વેજીટેબલ સલાડ સેન્ડવીચ
#નાસ્તોસવાર માં બાળકો ને નાસ્તા માં દૂધ સાથે અલગ અલગ નાસ્તા બનાવી ને પીરસો બાળકો ને મજા પડશે અને આવી ટેસ્ટી વાનગી બનાવી નાસ્તા માં ખાવા ની મજા માણો. Urvashi Mehta -
દહીં ગ્રીલ સેન્ડવીચ
#મિલ્કીમિત્રો આપડે સેન્ડવિચ તો બનાવતા જ હોઈએ છે પણ આજે મેં દહીં માંથી બનાવી છે.આ ખૂબ હેલ્થી છે. દહીં માંથી કેલ્શિયમ, વિટામિન બી૧૨, પોટેશિયમ, મેગ્નેશિયમ મળે છે.વળી નાના બાળકો ને ટિફિન માં આપી શકાય છે.આ ખૂબ જ જલ્દી અને ઘરના રોજિંદી સામગ્રી માંથી બની જાય છે. Kripa Shah -
બદામ મલાઈ સાબૂદાણા ખીર
#ફરાળી આજે ઉપવાસ માં સાબૂદાણા ની ખીર ખાવા ની મજા પડી ગઈ. તીખી વાનગી જોડે ખીર પણ સ્વાદિષ્ટ લાગે છે આવી "બદામ મલાઈ સાબૂદાણા ખીર " તમે પણ શ્રાવણ માસ ના ઉપવાસ માં બનાવો. અને ખીર ખાવા ની મજા માણો. Urvashi Mehta -
વેજ. રાગી ઈડલી (Veg. Ragi Idli Recipe In Gujarati)
રાગી ઈડલી એ સ્નેકસ માટે એકદમ હેલ્ધી ઓપ્શન છે. તમારે કોઈ વાર લાઈટ લંચ કે ડિનર લેવું હોય તો પણ આ બનાવી શકો છો. રાગી હેલ્ધ માટે ખૂબ જ સારી છે. મેં આમાં વેજીટેબલ પણ નાખ્યા છે જેથી એ વધારે હેલ્ધી બન્યું છે.#સુપરશેફ૩#week3 Charmi Shah -
પિઝ્ઝા પાસ્તા સેન્ડવીચ(Pizza Pasta Sandwich Recipe In Gujarati)
સેન્ડવીચ નું નામ પડતાં જ નાના મોટા સૌ કોઈના મોંઢા માં પાણી આવે છે.. ખરું ને??તેમાં પણ જો સૌ કોઇ ના ફેવરિટ પાસ્તા અને પિઝ્ઝા પણ સેન્ડવીચ સાથે મળી જાય તો?? ખાવા ની મજા ત્રણ ગણી થઈ જાય!! ચાલો તો આજે બનાવીએ પિઝ્ઝા પાસ્તા સેન્ડવીચ.. આજે આપણે વ્હાઈટ સોસ પાસ્તા બનાવશું.#NSD Charmi Shah -
રાગી ના લાડુ
#ML,💟વાનગી:-રાગીના લાડુ💟રાગી કે નાગલી:: અંગ્રેજી નામ ફિંગર મિલેટ💟લાલ રંગનું આ ધાન કેલ્શિયમ, ફાઇબર, આયર્ન, પ્રોટીન અને એમીનોએસિડ થી ભરપૂર છે.ચરબીનું પ્રમાણ ઓછું છે જેથી મધુમેહ, બ્લડપ્રેશર જેવી બીમારીને નિયંત્રિત કરે છે.ચિંતા, ડિપ્રેશન કે અનિદ્રાની બીમારીમાં પણ રાગીનું સેવન ફાયદાકારક છે.બાળકો અને પ્રેગનેટ સ્ત્રીઓ પણ ખાઈ શકે છે.અને હાડકાં મજબૂત બને છે.રાગી ની સુખડીસામગ્રી:-૨૫૦ રાગી નો૨૫૦ ગ્રામ દેશી ઘી૨૦૦ ગ્રામ દેશી ગોળ૨ ચમચી સૂંઠ પાઉડર૧ ચમચી ગંઠોડા પાઉડર૧૦ નંગ બદામ ની કતરણરીત:-(૧) સૌ પહેલાં ગેસ પર કડાઈમાં ઘી મૂકીને લો ફલેમ પર રાગીના લોટને શેકી લો.(૨) લોટ શેકાઈ જાય એટલે તેમાં ગોળ, સૂંઠ પાઉડર, ગંઠોડા પાઉડર નાખીને એકસરખું મિશ્રણ મિક્સ કરી ગેસ પર થી ઉતારી થાળીમાં કાઢી લો.(૩) થાળીમાં કાઢી ચાકુ વડે ચોસલા પાડી લો.. સુખડી થોડી ઠંડી પડે એટલે ડબ્બા માં ભરી લો.(૪) તૈયાર છે... હેલ્ધી અને પૌષ્ટિક આપણી રાગી ની સુખડી..👩🏻🍳😊 Jigna Shukla -
પનીર કર્ડ સેન્ડવીચ
#મિલ્કી જેને એકલું પનીર ભાવતું હોય એના માટે આ વાનગી ચટાકેદાર અને હેલ્દી વાનગી છે આપણા શરીર માં કેલ્શિયમ ભરપૂર મળે છે પનીર કર્ડ સેન્ડવીચ એકવાર જરૂર થી બનાવો ને અલગ પ્રકાર ની સેન્ડવીચ ખાવા ની મજા માણો. Urvashi Mehta -
ઘઉં અને રાગી ની સુખડી (Wheat Raagi Sukhdi Recipe In Gujarati)
#MAપારંપરિક વાનગી આપણે માં પાસેથી જ બનાવતા શિખીએ છીએ. તો મધર્સ ડે નિમિતે રેગ્યુલર સુખડી ની જગ્યાએ ઘઉં ના લોટ ની સાથે રાગી નો લોટ નો ઉપયોગ કરી સુખડી બનાવી છે જે ઘર માં બધાની પ્રિય છે. રાગી નો લોટ ઉમેરવાથી તેની પોષણ ગુણવત્તા વધી જાય છે. Bijal Thaker -
પાલક ચીઝ કલરવ બોલ્સ
"પાલક ચીઝ કલરવ બોલ્સ" સ્વાદ માં બહુ સરસ લાગે છે આ વાનગી હેલ્દી અને ટેસ્ટ ફૂલ બની છે.આ વાનગી ને એકવાર બનાવો અને ગરમાગરમ ટામેટાં સોસ સાથે પીરસો અને ખાવા ની મજા માણો.#મિસ્ટ્રીબોક્સ#ગામઠીરેસિપી Urvashi Mehta -
રાગી ઈડલી(Ragi Idli Recipe In Gujarati)
#GA4#Week20Ragiરાગી માં ફાયબર ની માત્રા ખુબ વધારે પ્રમાણમાં હોય છે રાગી રોજ જો ખાવા માં ઉપયોગ માં લેવામાં આવે તો ખુબજ ફાયદાકારક છે કેલ્શિયમ ની માત્રા ખુબ વધારે હોય છે ડાયાબિટીસના દર્દીઓ માટે પણ ખુબ ફાયદાકારક છે Rinku Bhut -
ગ્રીલ સેન્ડવીચ
#રેસ્ટોરન્ટ#ઇબુક૧#રેસિપી૧૮દોસ્તો શિયાળો પણ છે અને શાક પણ મસ્ત અવ છે તો સેન્ડવીચ બનવાનું મન થાય તો આ જરૂર ટ્રાય કરો જે હોમ મેડ અને ટેસ્ટ માં એકદમ રેસ્ટોરન્ટ જેવીજ બને છે. Ushma Malkan -
કચુંબર ટોસ્ટ સેન્ડવીચ
#ફેવરેટહમણા વેકેશન છે તો પીયર આવી છું અને અહી ના પરીવાર ની ફેવરેટ રેસીપીઓ માં ની એક છે કચુંબર સેન્ડવીચ.... તો ચાલો ખૂબ જ સરળ હેલ્ધી અને જલ્દી તૈયાર થઈ જાય એવી સેન્ડવીચ બનાવીએ જે નાના મોટા સૌને ભાવશે.. Sachi Sanket Naik -
પાલક પનીર પુલાવ
#લીલી#ઇબુક૧#પોસ્ટ૮પાલક અને પનીર ને લઈ ને એક સ્વાદિષ્ટ વાનગી લઈ ને આવી છું... શિયાળા માં ખાવા ની મજા જ આવી જાય છે... તો તમે પણ જરૂર બનાવજો... Sachi Sanket Naik -
રાગી ઢોકળા (Ragi Dhokla Recipe In Gujarati)
#DRC#cookpad_gujarati#cookpadindiaરાગી/નાચણી એક ફાયબરયુક્ત, લોહતત્વ અને કેલ્શિયમ થી ભરપૂર એવું એક ધાન છે. જેમાં સારા કાર્બસ, એમિનો એસિડ અને વિટામિન ડી પણ ઠીક ઠાક માત્રા માં છે. અને રાગી નો લોટ ગ્લુટેન ફ્રી હોય છે જેથી પેટ માટે પણ સારું. આવા પૌષ્ટિક ધાન નો ઉપયોગ આજે મેં રૂ જેવા નરમ ઢોકળા બનાવા માં કર્યો છે. આ ઢોકળા મેં રાગી ના લોટ સાથે રવો ભેળવી ને કર્યા છે જેથી આથો લાવવા ની જરૂર રહેતી નથી. Deepa Rupani -
રાગી નાં લોટની સુખડી
#AV આ સુખડી ખૂબ હેલ્ધી હોય છે, પચવામાં સરળ, ખૂબ જ ઓછાં સમયમાં બની જાય છે Shital's Recipe
More Recipes
ટિપ્પણીઓ