વેજ મેયો સેન્ડવીચ(veg Sandwich Recipe in Gujarati)

Reshma Tailor
Reshma Tailor @reshma_223

#GA4
#week12
#Mayonnaise
નાના બાળકો સલાડ નથી ખાતા તો આ રીતે સેન્ડવીચ બનાવી ને ઉપર થી ચીઝ નાંખી ને આપીએ તો ચોક્કસ થી ખાઈ જશે.

વેજ મેયો સેન્ડવીચ(veg Sandwich Recipe in Gujarati)

#GA4
#week12
#Mayonnaise
નાના બાળકો સલાડ નથી ખાતા તો આ રીતે સેન્ડવીચ બનાવી ને ઉપર થી ચીઝ નાંખી ને આપીએ તો ચોક્કસ થી ખાઈ જશે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

30 મિનિટ
5 સર્વિંગ્સ
  1. 1બ્રેડ નું પેકેટ
  2. 1બાઉલ મેયોનીઝ
  3. 1 ચમચીચાટ મસાલો
  4. 1 ચમચીમરી પાઉડર
  5. 1-1 વાડકીઝીણા સમારેલા ટામેટા કેપ્સિકમ ગાજર કાકડી ડુંગળી બીટ
  6. 2બાફેલા બટાકા
  7. ટોમેટો કેચપ જરૂર મુજબ
  8. ગ્રીન ચટણી જરૂર મુજબ
  9. 100 ગ્રામબટર
  10. 1 નાની વાડકીલીલા ધાણા
  11. 2 ચમચીપીસેલા મરચાં

રાંધવાની સૂચનાઓ

30 મિનિટ
  1. 1

    સૌ પ્રથમ બધા જ શાક ઝીણા સમારી લો. બધી સામગ્રી તૈયાર કરી લો.

  2. 2

    હવે એક બાઉલ માં મેયોનીઝ લો. અંદર થોડો કેચપ, મરી પાઉડર, ચાટ મસાલો એડ કરી ને બરાબર મિક્સ કરી લો.

  3. 3

    હવે આ મિશ્રણ માં સમારેલા બધા વેજીટેબલ્સ એડ કરી ને બરાબર મિક્સ કરી લો.

  4. 4

    હવે બ્રેડ ની સ્લાઈસ લઈ ગ્રીન ચટણી લગાવો અને સ્ટફિંગ મૂકી ને ઉપર બીજી બ્રેડ મૂકી દો.

  5. 5

    હવે બટર માં શેકી લો.

  6. 6

    ઉપર થી ચીઝ છીણો અને ટોમેટો કેચપ સાથે સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Reshma Tailor
Reshma Tailor @reshma_223
પર

Similar Recipes