ચોકેલેટ કૂકીસ

Vaishali
Vaishali @cook_18503695

#AV

ચોકેલેટ કૂકીસ

#AV

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. ડોઢ કપ મેન્દા નૉ લૉટ
  2. અડઘો કપ સફેદ મકાઇ નો લોટ
  3. અડધો કપ કોકો પાવડર
  4. અડઘો કપ આઇસીઇંગ શુગર
  5. 3/4 કપ+2 ટેબલ સ્પુન સૉલ્ટેડ બટ્ટર

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌથી પેહલા મેન્દા નો લોટ મકાઇ નો લોટ અને કોકો પાવડર ને ચાળી લો.

  2. 2

    બીજા વાસણ માં બટર અને સુગર મીક્સ કરી ખૂબ જ ફીણો. એક્દમ હલકુ મીશ્રણ થઈ જશે. અને કલર પણ બદલાઈ જાશે. ત્યાં સુધી ફીણવાનું છે.

  3. 3

    પછી ચાળેલા લોટ નું મિશ્રણ ધીરે ધીરે મિક્સ કરતુ જવાનુ. ખાલી આંગળીઓ વળે જ કરવાનું. બહુ પ્રેસર આપવાનું નથી. લોટ એકદમ પોચો તૈયાર થશે.હવે તેને ઢાંકી ને ફ્રિજ માં મૂકી દેવાનું છે

  4. 4

    એક કલાક પછી એમાંથી થોડો લોટ નો લુઓ લઇ વેલણ થી વણી ને તમારો મનગમતો આકાર આપીને બેકિંગ કરવાની ટ્રે મા ગોઠવી ફરી થી ફ્રિજ મા મૂકી દેવાનું.

  5. 5

    ઓવન ને પેહલેથી 150° પર પાંચ થી સાત મિનિટ સુધી ગરમ કરવાનું છે ગરમ થઈ જાય પછી ફ્રીજ માંથી ટ્રે કાઢી 150 ° પર 15 થી 18 મિનિટ માટે બેક કરવું. થઈ જાય પછી એને થોડી વાર ઠંડા થવા દેવા. પછી એરટાઈટ ડબ્બા મા ભરી મૂકી દેવા.

    નોંધ
    બધા ઓવન અલગ અલગ હોય છે. તૉ તમારે તમારા ઓવન ને ઓળખી ને બેકિંગ નો ટાઈમ સેટ કરવો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Vaishali
Vaishali @cook_18503695
પર

ટિપ્પણીઓ

Similar Recipes